કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત દરમિયાન, કેટલાક ભાજપના ધારાસભ્યોએ નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોએ કહ્યું…
View More અજિત પવારની દાદાગીરીની શાહને ફરિયાદ કરતાં ભાજપના ધારાસભ્યોCategory: રાષ્ટ્રીય
ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર બેંક લેશે 1% ચાર્જ
ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ, ડીઝલ અને CNG ખરીદવું ખૂબ જ ટૂંક સમયમાં મોંઘુ થવા જઈ રહ્યું છે. ખાનગી ક્ષેત્રની બેંક 1 જૂનથી ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ…
View More ક્રેડિટ કાર્ડથી પેટ્રોલ-ડીઝલની ખરીદી પર બેંક લેશે 1% ચાર્જકોરોનાનો પોઝિટિવ દર 11 ટકાએ પહોંચતા WHOની ચેતવણી
કેસોમાં ઝડપી વધારો ચિંતાજનક, રસીકરણ ચાલુ રાખવા તાકીદ દુનિયાભરમાં કોવિડ-19 વાયરસનું પુનરુત્થાન ચિંતાનું કારણ બન્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તાજેતરમાં જ…
View More કોરોનાનો પોઝિટિવ દર 11 ટકાએ પહોંચતા WHOની ચેતવણીરાજકુમાર રાવ અને સૂજિત સરકાર કોમેડી ફિલ્મ બનાવશે
શૂજિત સરકાર અત્યાર સુધીમાં વિકી ડોનર, મદ્રાસ કાફે, પિકુ ઓક્ટોબર અને સરદાર ઉધમ જેવી યાદગાર અને સંવેદનશીલ ફિલ્મો બનાવી છે. તેમનો પોતાનો એક અલગ…
View More રાજકુમાર રાવ અને સૂજિત સરકાર કોમેડી ફિલ્મ બનાવશેજેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશે
કરણ જોહરના રિયાલિટી શો ‘ધ ટ્રેટર્સ’માં જોવા મળશે જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર એક સમયે ટીવીના પ્રખ્યાત કપલ હતા. બંનેના લગ્ન થયા, પરંતુ તેમના સંબંધો…
View More જેનિફર વિંગેટ અને કરણસિંહ ગ્રોવર 13 વર્ષ પછી સાથે દેખાશેKGF અને સાલારના નિર્માતાઓની ફિલ્મમાં હિરો બનશે ઋતિક રોશન
ભારતીય મનોરંજન ઉદ્યોગમાં આજે એક મોટું નામ બની ગયેલી હોમ્બલે ફિલ્મ્સ એક પછી એક સુપરહિટ ફિલ્મો આપીને નવા બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે. હવે…
View More KGF અને સાલારના નિર્માતાઓની ફિલ્મમાં હિરો બનશે ઋતિક રોશનIPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાં
પંજાબ કિંગ્સ-આરસીબી વચ્ચે સાંજે પ્રથમ કવોલિફાયર, કાલે ગુજરાત ટાઇટન્સ-ખઈં વચ્ચે એલિમિનેટર આજેક્વોલિફાયર 1 માં લીગ ટોપર્સ પંજાબ કિંગ્સ (આરસીબી વિરુદ્ધ પીબીકેએસ ક્વોલિફાયર 1) સામે…
View More IPL-2025નું ટાઇટલ કોણ જીતશે? દાવેદારોના લેખાંજોખાંતમે પણ આ રીતે કેરી ખાવ છો કેરી તો થશે સવાસ્થ્યને ગંભીર નુકસાન, 90 ટકા લોકો કરે છે આ ભુલ
ફળોનો રાજા એટલે કેરી. અને કેરી કેરી મોટાભાગના લોકોનું પ્રિય ફળ છે. કેરી માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ પોષકતત્વોથી ભરપૂર પણ છે. કેરીમાં વિટામિન…
View More તમે પણ આ રીતે કેરી ખાવ છો કેરી તો થશે સવાસ્થ્યને ગંભીર નુકસાન, 90 ટકા લોકો કરે છે આ ભુલપંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા.…
View More પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગમુહાજિરો પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમને બચાવી લો: પાક. નેતાની મોદીને અપીલ
પહલગામ આતંકવાદી હુમલા અને તેના જવાબમાં ઓપરેશન સિંદૂર પછી, ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. દરમિયાન, પાકિસ્તાનના દેશનિકાલ નેતા અને મુત્તાહિદા કૌમી ચળવળના સ્થાપક…
View More મુહાજિરો પર અત્યાચાર થઇ રહ્યા છે, તેમને બચાવી લો: પાક. નેતાની મોદીને અપીલ