ભારતમાં મુસ્લિમોનો એક વર્ગ પોતે તો પછાત રહેવા માગે જ છે પણ પોતાની ભાવિ પેઢીને પણ પછાતપણામાં જ રાખવા માગે છે. આ વર્ગને કંઈ પણ…
View More કેરળની સ્કૂલોમાં ઝુમ્બા ક્લાસનો વિરોધ કરી મુસ્લિમ સંગઠનોએ પછાત માનસિકતા બતાવી છેCategory: રાષ્ટ્રીય
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધ
ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પુરની સ્થિતિ સર્જાય છે. ભારે વરસાદના કારણે અનેક લોકો ગૂમ હોવાના સમાચાર છે. આવી સ્થિતિમાં ચાર ધામ…
View More ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં વરસાદનો કહેર: હાઇવે ધોવાયા, શાળાઓ અને કોલેજો બંધવડાપ્રધાન મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત, અભિનંદન આપીને ઉત્સાહ વધાર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અવકાશમાં ગયેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ શુભાંશુને કહ્યું કે આજે…
View More વડાપ્રધાન મોદીએ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે કરી વાતચીત, અભિનંદન આપીને ઉત્સાહ વધાર્યોસદી જુની ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા તૈયારીઓ
અકસ્માતો ઘટાડવા, કાર્યક્ષમતામાં સુધારો કરવા નવી ટેકનોલોજી આધારિત સપોર્ટ સિસ્ટમ વૈશ્ર્વિક ધોરણો સમકક્ષ કરાશે ભારતીય રેલ્વે તેની સદી જૂની ટ્રેન નિયંત્રણ પ્રણાલીઓને ફરીથી ગોઠવવા માટે…
View More સદી જુની ટ્રેન કંટ્રોલ સિસ્ટમ અપગ્રેડ કરવા તૈયારીઓબળજબરીથી સેકસ, બચકાં ભર્યા, નખ માર્યા: કોલકાતાના ગેંગરેપની પીડિતાનો તબીબી રિપોર્ટ
દક્ષિણ કોલકત્તા લો કોલેજના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી અને બે વરિષ્ઠ વિદ્યાર્થીઓએ 24 વર્ષીય કાયદાની વિદ્યાર્થીની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાનો આરોપ છે. ગેંગરેપનો ભોગ બનેલી…
View More બળજબરીથી સેકસ, બચકાં ભર્યા, નખ માર્યા: કોલકાતાના ગેંગરેપની પીડિતાનો તબીબી રિપોર્ટલંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યું
કોલંબો ડોકયાર્ડમાં હિસ્સો ખરીદયો, નૌકાદળ માટે જહાજો બનાવવામાં મોટી સફળતા મળશે ભારતની અગ્રણી સંરક્ષણ ક્ષેત્રની જાહેર કંપની માઝાગોન ડોક શિપબિલ્ડર્સ લિમિટેડએ શ્રીલંકાના સૌથી મોટા…
View More લંકામાંથી ચીનના ડેરાતંબુ ઉખેડવાની તૈયારી, ભારતે સૌથી મોટું ડોકયાર્ડ 452 કરોડમાં ખરીદ્યુંબિહારથી થશે મોબાઇલ દ્વારા મતદાનનો પ્રયોગ
છ નગરપરિષદોની ચૂંટણીમાં અશક્ત મતદારો માટે સુવિધા: મોબાઇલ ફોન ન ધરાવતા લોકો ચૂંટણી પંચની વેબસાઇટ પર ઇ-વોટ આપી શકશે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા મતદાન અંગે…
View More બિહારથી થશે મોબાઇલ દ્વારા મતદાનનો પ્રયોગભારત પોતાના તમામ વેપાર અવરોધો દુર કરવા તૈયાર છે: ટ્રમ્પનો પુનરોચ્ચાર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત સાથેના વેપાર સોદા વિશે પોતાનો મુદ્દો પુનરાવર્તિત કર્યો છે. તેમણે કહ્યું કે ભારત સાથે ટૂંક સમયમાં ખૂબ જ…
View More ભારત પોતાના તમામ વેપાર અવરોધો દુર કરવા તૈયાર છે: ટ્રમ્પનો પુનરોચ્ચારપંજાબમાં માન સરકારનો સપાટો, વિવિધ જેલના 25 અધિકારી સસ્પેન્ડ
ડ્રગ્સના નેટવર્ક અને ભ્રષ્ટાચાર ઉપર સર્જીકલ સ્ટ્રાઇક પંજાબ સરકારે ભ્રષ્ટાચાર સામે કડક પગલુ ભરી જેલોમા પ્રવર્તતા ભ્રષ્ટાચાર અને ડ્રગ નેટવર્કનો અંત લાવવા માટે 25 જેલ…
View More પંજાબમાં માન સરકારનો સપાટો, વિવિધ જેલના 25 અધિકારી સસ્પેન્ડઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા
ઉત્તરાખંડમાં ફરી એકવાર હવામાન ખરાબ થયું છે. ગઈકાલ રાતથી પહાડી વિસ્તારોમાં પડી રહેલા મુશળધાર વરસાદથી જનજીવન ખોરવાયું છે. વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ અને…
View More ઉત્તરાખંડમાં વરસાદ ફરી આફત બન્યો!! ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ-કેદારનાથ હાઇવે બંધ, અનેક શ્રદ્ધાળુઓ ફસાયા