કરણ જોહર અને ગુનિત મોંગના પ્રોડક્શનમાં તૈયાર થયેલી એક્શન થ્રિલર લક્ષ્યના ખૂબ વખાણ થયા હતા. નિખલ ભટના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મે અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સમાં પ્રશંસા…
View More ‘કિલ’ના ડાયરેક્ટર નિખિલ સાથે હોલિવૂડના સ્ટુડિયોએ હાથ મિલાવ્યાCategory: રાષ્ટ્રીય
પવિત્ર રિશ્તાની અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરથી નિધન
પવિત્ર રિશ્તા સિરિયલમાં વંદુની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા મરાઠેનું 38 વર્ષની ઉંમરે મુંબઈ મા અવસાન થયું છે. અભિનેત્રી ગયા વર્ષથી કેન્સર સામે ઝઝૂમી રહી હતી.…
View More પવિત્ર રિશ્તાની અભિનેત્રી પ્રિયા મરાઠેનું કેન્સરથી નિધનBCCI 452 કરોડમાં નવો સ્પોન્સર શોધશે, 140 મેચની સ્પોન્સરશિપ મળશે
એશિયા કપ સ્પોન્સર વગર રમાશે ? મહિલા ODI વર્લ્ડ કપ પહેલા ડીલ ફાઈનલ થઈ શકે છે ભારતીય સંસદમાં ઓનલાઈન ગેમિંગ બિલ પસાર થયા પછી…
View More BCCI 452 કરોડમાં નવો સ્પોન્સર શોધશે, 140 મેચની સ્પોન્સરશિપ મળશેમને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્ર
પૂજારાએ 24 ઓગસ્ટના ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસની જાહેરાત કરી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં સંન્યાસ લેનારા ભૂતપૂર્વ ઈન્ટરનેશનલ ક્રિકેટર ચેતેશ્વર પુજારાને પત્ર લખીને તેમના જીવનની…
View More મને વિશ્ર્વાસ છે કે તમે રમત સાથે જોડાયેલા રહેશો, પીએમ મોદીનો ચેતેશ્ર્વર પૂજારાને પત્રરામસેતુ મામલે ભાજપે ભલે પલ્ટી મારી, સ્વામી તેમને છોડશે નહીં
સુપ્રીમ કોર્ટે રામસેતુને રાષ્ટ્રીય સ્મારક જાહેર કરવાની માગ કરતી સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માગ્યો એ સાથે જ સાવ ભૂલાઈ ગયેલો રામસેતુનો…
View More રામસેતુ મામલે ભાજપે ભલે પલ્ટી મારી, સ્વામી તેમને છોડશે નહીં‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં SCO સમિટમાં ભાગ લેવા માટે ચીન પહોંચ્યા છે. મોદીએ આજે તેમની ચીન મુલાકાતની છેલ્લી SCO બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન…
View More ‘પહેલગામ હુમલો આતંકવાદનું સૌથી ખરાબ સ્વરૂપ..’ SCOના મંચ પરથી પીએમ મોદીએ આતંકવાદ પર પાકિસ્તાનને ઘેર્યું7 વર્ષ બાદ પીએમ મોદી ચીન પહોંચ્યા, રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત, SCO સમિટમાં હાજરી આપશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે(૩૦ ઓગસ્ટ ૨૦૨૫) SCO સમિટમાં હાજરી આપવા માટે ચીન પહોંચ્યા છે. સમિટ ઉપરાંત, તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન…
View More 7 વર્ષ બાદ પીએમ મોદી ચીન પહોંચ્યા, રેડ કાર્પેટ પર થયું ભવ્ય સ્વાગત, SCO સમિટમાં હાજરી આપશેમોદીને દારુમા ઢીંગલીની ભેટ: સાતવાર પડો, આઠવાર ઉભા થાવ
ભારત સાથે કનેકશન ધરાવતી દારૂમા ડોલ લક્ષ્યો અને સપનાઓની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જાપાનની મુલાકાત દરમિયાન એક ખાસ ભેટ મળી છે.…
View More મોદીને દારુમા ઢીંગલીની ભેટ: સાતવાર પડો, આઠવાર ઉભા થાવચીન સાથે મળી કામ કરવાની ઘોષણા સાથે વડાપ્રધાન મોદીનું બેલેન્સિંગ એકટ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાષ્ટ્રપતિ શી સાથેની તેમની મુલાકાત માટે મંચ તૈયાર કર્યો હતો કારણ કે તેમણે ટોક્યોમાં કહ્યું હતું કે વિશ્વ અર્થતંત્રમાં હાલની…
View More ચીન સાથે મળી કામ કરવાની ઘોષણા સાથે વડાપ્રધાન મોદીનું બેલેન્સિંગ એકટરાજીનામું આપ્યા પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પેન્શન માગ્યું
ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ હવે પેન્શન માટે અરજી કરી છે. તેમણે આ અરજી રાજસ્થાન વિધાનસભામાં દાખલ કરી છે,…
View More રાજીનામું આપ્યા પછી પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ પેન્શન માગ્યું