કલ્પના કરો કે, જે ટ્રેનમાં એકસાથે 2600 મુસાફરોને લઈ જવાની ક્ષમતા છે, તેમાં સમગ્ર મુસાફરી દરમિયાન ક્યારેક માત્ર 40 તો ક્યારેક 60 લોકો જ મુસાફરી…
View More દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને મુસાફરો મળતા નથીCategory: રાષ્ટ્રીય
તિરૂપતિ લાડુ પ્રસાદમાં પામ ઓઇલ: સુકૃતિ ફુડસના પ્રમોટરની ધરપકડ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તિરુપતિ લાડુ પ્રસાદમ બનાવવા માટે વપરાતા ઘીમાં કથિત ભેળસેળ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં ’સુકૃતિ ફૂડ્સ’ના પ્રમોટર કૈલાશ ચંદ મંગલાની ધરપકડ…
View More તિરૂપતિ લાડુ પ્રસાદમાં પામ ઓઇલ: સુકૃતિ ફુડસના પ્રમોટરની ધરપકડપરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયેલ ITIના વિદ્યાર્થીનો આપઘાત
દેશની પ્રતિષ્ઠિત ટેક્નોલોજી સંસ્થા આઈઆઈટી બોમ્બેમાંથી એક અત્યંત દુખદ અને ચોંકાવનારી ઘટના સામે આવી હતી. અહીં એનર્જી સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ વિભાગમાં અભ્યાસ કરતા 19 વર્ષીય…
View More પરીક્ષામાં ચેટ જીપીટીનો ઉપયોગ કરતા પકડાયેલ ITIના વિદ્યાર્થીનો આપઘાતચાર વર્ષથી નાના બાળકો માટે નથી: કફ સીરપની બોટલ પર રેડ લેબલ
ભારતનું ડ્રગ રેગ્યુલેટર (દવા નિયમનકાર) ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ખાંસીની દવાના ઉપયોગને નિરુત્સાહિત કરવા માટે તેના લેબલિંગમાં ફરજિયાત ફેરફારો કરવાનું વિચારી રહ્યું છે. આ…
View More ચાર વર્ષથી નાના બાળકો માટે નથી: કફ સીરપની બોટલ પર રેડ લેબલમારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયા
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના સંસદીય ક્ષેત્ર ગુનામાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા અધૂરા રહેલા રસ્તાના મુદ્દે ઘેરવામાં આવ્યા હતા. રસ્તાની ખરાબ હાલત અને લાંબા સમયથી ચાલી…
View More મારી સાથે આ ભાષામાં વાત નહીં કરવાની: મંત્રી તાડુકયાબંગાળની પેટાચૂંટણીમાં નાટયાત્મક પલટો: મમતાની સમજાવટથી રેજીનગરના ઉમેદવાર મેદાનમાં રહ્યા
પશ્ચિમ બંગાળની રેજીનગર બેઠકને લઈને મોટો રાજકીય ઘટનાક્રમ સામે આવ્યો છે. રબિઉલ આલમ ચૌધરી, જેમણે દિવસની શરૂૂઆતમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની વાત કરી હતી,…
View More બંગાળની પેટાચૂંટણીમાં નાટયાત્મક પલટો: મમતાની સમજાવટથી રેજીનગરના ઉમેદવાર મેદાનમાં રહ્યાફિટનેસ દેખાવ માટે નહીં સ્વસ્થ જીવન માટે છે
એક સમય હતો જયારે શરીરને ફિટ કે તંદુરસ્ત રાખવા માટે અલગથી સમય કાઢવો પડતો નહોતો. રોજિંદુ જીવન જ કસરત બની જતું હતું. આજે સમય બદલાયો,…
View More ફિટનેસ દેખાવ માટે નહીં સ્વસ્થ જીવન માટે છેએશિયન ગેમ્સનો પ્રારંભ, 45 દેશના ખેલાડીઓ 43 રમતોમાં કૌવત બતાવશે
જાપાનના આઈચી-નાગોયામાં શનિવાર, 19 સપ્ટેમ્બરે 20મી એશિયન ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન થશે. જોકે કેટલીક સ્પર્ધાઓ પહેલેથી શરૂૂ થઈ ચૂકી છે, ભારત માટે આજનો દિવસ ખાસ બની…
View More એશિયન ગેમ્સનો પ્રારંભ, 45 દેશના ખેલાડીઓ 43 રમતોમાં કૌવત બતાવશેએશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગ
પાકિસ્તાન-શ્રીલંકા વચ્ચે પણ સેમિફાઇનલ મુકાબલો વિજેતા ટીમો વચ્ચે 22મીએ ફાઇનલ એશિયન ગેમ્સ 2026માં મહિલા ક્રિકેટની સ્પર્ધા હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. ક્વાર્ટર ફાઇનલના તમામ…
View More એશિયન ગેમ્સ મહિલા ક્રિકેટમાં કાલે ભારત-બાંગ્લાદેશનો સેમિફાઇનલ જંગભારત તરફથી મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ની ઓસ્કારમાં એન્ટ્રી
મરાઠી થ્રિલર ફિલ્મ ’ગોંધલ’ ઓસ્કર 2027 માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી હશે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ શુક્રવારે 18 સપ્ટેમ્બરના રોજ તેનું એલાન કર્યું. સંતોષ દવાખરના નિર્દેશનમાં…
View More ભારત તરફથી મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ની ઓસ્કારમાં એન્ટ્રી