વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કારકોન્વોય (કેડ)નું કદ અડધું કરવાનો આદેશ આપ્યો છે. આ મોટું પગલું સરકારી ખર્ચમાં બચત અને ઓસ્ટેરિટી (ખર્ચ ઘટાડવા)ના સંદેશને મજબૂત કરવા…
View More વડાપ્રધાન મોદીનો SPGને ક્ધવોય અડધો કરવા આદેશ, સરકારી વિભાગોને ખર્ચ ઘટાડવા સૂચનાCategory: રાષ્ટ્રીય
કેન્દ્ર સરકારે આયાત ડ્યૂટી 15 ટકા કરતા સોના-ચાંદીમાં ભડકો
ચાંદી કિલોએ 20 હજાર વધીને 3 લાખને પાર, સોનામાં 10 ગ્રામે 10 હજારનો વધારો કેન્દ્ર સરકાર દ્વારા સોના-ચાંદી પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં કરવામાં આવેલા વધારાની સીધી…
View More કેન્દ્ર સરકારે આયાત ડ્યૂટી 15 ટકા કરતા સોના-ચાંદીમાં ભડકોઅક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર ફેમિલી કોમેડી
અક્ષય કુમાર અને અનીસ બઝમીએ અગાઉ ’વેલકમ’, ’સિંહ ઇઝ કિંગ’ અને ’થેન્ક યુ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે, જે આજે પણ સિનેપ્રેમીઓમાં કલ્ટ સ્ટેટસ…
View More અક્ષય અને અનીસ બઝમી ફરી લાવશે ધમાકેદાર ફેમિલી કોમેડીકપૂર પરિવારના સંપત્તિ વિવાદમાં મહાભારત પણ ફીકું પડે: સુપ્રીમ
મધ્યસ્થી માટે ભૂતપૂર્વ CGIની નિમણૂંક છતાંય નવી અરજી સુપ્રીમ કોર્ટે મોટા ઉદ્યોગપતિ વિવાદિત સંજય કપૂરની માતા રાણી કપૂર અને તેમની પત્ની પ્રિયા કપૂર વચ્ચેના…
View More કપૂર પરિવારના સંપત્તિ વિવાદમાં મહાભારત પણ ફીકું પડે: સુપ્રીમહૈદરાબાદને 86 રને કારમી હાર આપી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર વન
સુદર્શને 44 બોલમાં 61 અને વોશિંગ્ટન સુંદરે 33 બોલમાં 50 રન ફટકાર્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026ની 56મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) ગઇકાલે સનરાઇઝર્સ હૈદરાબાદ…
View More હૈદરાબાદને 86 રને કારમી હાર આપી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર વનકડક કાયદો છતાં ‘નીટ’નું પેપર ફૂટ્યું એ શરમજનક
દેશભરની મેડિકલ કોલેજોમાં એમબીબીએસ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સીસ માટે લેવાતી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (નીટ)નું પેપર ફરી એક વાર ફૂટી ગયું. આ પરીક્ષા રદ…
View More કડક કાયદો છતાં ‘નીટ’નું પેપર ફૂટ્યું એ શરમજનકઅખિલેશ યાદવના ભાઈ પ્રતીકનું નિધન, મૃત્યુનું કારણ અકબંધ
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવનું આજે નિધન થયું છે. અહેવાલો અનુસાર તેમની તબિયત બગડતા તેમને લખનઉની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા,…
View More અખિલેશ યાદવના ભાઈ પ્રતીકનું નિધન, મૃત્યુનું કારણ અકબંધબાળકોને ધાર્મિક, બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી સંસ્થાઓના મોનિટરિંગ બાબતે કેન્દ્ર નિર્ણય કરે
14 વર્ષથી નીચેના બાળકોને ધાર્મિક અથવા બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી તમામ સંસ્થાઓના રજિસ્ટરેશન, રેગ્યુલેશન અને મોનિટરિગ બાબતે ચાર અઠવાડિયામાં નિર્ણય લેવા માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને…
View More બાળકોને ધાર્મિક, બિનસાંપ્રદાયિક શિક્ષણ આપતી સંસ્થાઓના મોનિટરિંગ બાબતે કેન્દ્ર નિર્ણય કરેપાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડી
દક્ષિણ એશિયાના રાજકારણમાં એક મોટો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશે આગામી 10 વર્ષ માટે એકબીજા સાથે ગુપ્ત માહિતી શેર કરવા માટેના સંરક્ષણ…
View More પાકિસ્તાન-બાંગ્લાદેશ વચ્ચે 10 વર્ષનો ડિફેન્સ કરાર, ભારત માટે ખતરાની ઘંટડીનીટની પરીક્ષા ફરી રદ, 22 લાખથી વધુ છાત્રોની મહેનત પાણીમાં
પેપર લીક થયાની શક્યતાના આધારે NTAનો નિર્ણય, ‘ગેસ પેપર’માંથી 120 બેઠા પ્રશ્ર્નો પૂછાયા સમગ્ર ઘટનામાં CBI તપાસના આદેશ, 45થી વધુ શખ્સોની પૂછપરછ, વાલીઓ-વિદ્યાર્થીઓમાં ફાટી નીકળેલો…
View More નીટની પરીક્ષા ફરી રદ, 22 લાખથી વધુ છાત્રોની મહેનત પાણીમાં