‘અધિકારી’ એક્શનમાં, બંગાળમાં CAA લાગુ, ઘુસણખોરોને દેશનિકાલ કરાશે

ડિટેકટ, ડિલીટ અને ડિપોર્ટેશન અંતર્ગત થશે કાર્યવાહી પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ નવી રચાયેલી સરકારે એક અત્યંત ઐતિહાસિક અને આકરો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી શુવેન્દુ…

View More ‘અધિકારી’ એક્શનમાં, બંગાળમાં CAA લાગુ, ઘુસણખોરોને દેશનિકાલ કરાશે

મોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શન

પાંચ દેશના વિદેશ પ્રવાસથી પાછા ફરેલા વડાપ્રધાને તાત્કાલિક બેઠક બોલાવી: અનેક નીતિગત સુધારા લાગુ થવાની શક્યતા કેબિનેટ – રાજ્યકક્ષાના મંત્રીઓને દિલ્હી ન છોડવા આદેશ :…

View More મોદીની ઇમર્જન્સી બેઠક : કેબિનેટ વિસ્તરણ અને યુદ્ધ મુદ્ે એક્શન

શુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?

ઇન્સ્ટાગ્રામ પર વાયરલ વીડિયોથી ભારે ચર્ચા રિષભ પંતનું નસીબ હાલમાં ખરાબ ચાલી રહ્યું છે. તેની ટીમ લખનૌ સુપરજાયન્ટ્સ IPLમાં ભારે નુકસાન સહન કરી રહી છે,…

View More શુભમનના કહેવાથી પંતને વા.કેપ્ટન પદેથી હટાવાયો?

ક્રિકેટર શમીને રાહત, પત્નીએ લગાવેલા આરોપમાં કોર્ટની કલીનચીટ

પત્નીને 1.5 અને પુત્રીને 2.5 લાખ પ્રતિ માસ ચૂકવવા પણ આદેશ ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કાનૂની મોરચે એક મોટી રાહત મળી…

View More ક્રિકેટર શમીને રાહત, પત્નીએ લગાવેલા આરોપમાં કોર્ટની કલીનચીટ

ધોની અને CSKના સંબંધોમાં તિરાડ, IPLમાં નવી ટીમ માટે રમશે ?

  એમએસ ધોની અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેના સંબંધો IPL ઈતિહાસની સૌથી સફળ અને સૌથી જૂની ભાગીદારીમાં એક છે. જોકે એમએસ ધોની IPL 2026 માં…

View More ધોની અને CSKના સંબંધોમાં તિરાડ, IPLમાં નવી ટીમ માટે રમશે ?

BCCIનો નિર્ણય, સ્થાનિક અંડર-23 મેન્સ ટૂર્નામેન્ટ ઝ20 ફોર્મેટમાં રમાશે

  ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ દેશના ઘરેલુ ક્રિકેટ માળખામાં એક મોટો ફેરફાર કર્યો છે. ક્રિકેટ ચાહકો માટે મોટા સમાચાર એ છે કે ભારતની લોકપ્રિય સ્થાનિક…

View More BCCIનો નિર્ણય, સ્થાનિક અંડર-23 મેન્સ ટૂર્નામેન્ટ ઝ20 ફોર્મેટમાં રમાશે

મુંબઇ સામે કોલકાતાની જીતથી પ્લેઓફની રેસ રોમાંચક બની

એક સ્થાન માટે 5 ટીમો વચ્ચે રેસ, રાજસ્થાન માટે કરો યા મરોની સ્થિતિ ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે મુંબઈ ઈન્ડિયન્સને ચાર વિકેટથી…

View More મુંબઇ સામે કોલકાતાની જીતથી પ્લેઓફની રેસ રોમાંચક બની

કાન ફેસ્ટમાં છવાયો નવવારી પૈઠણીથી બાંધણી, બનારસી અને કચ્છી ભરતનો જાદુ

કાન ફિલ્મ ફેસ્ટિવલ 2026માં આ વર્ષે ભારતીય સેલેબ્રિટીઝની હાજરી માત્ર સિનેમા પૂરતી મર્યાદિત નહોતી. 2026માં સેલિબ્રિટીઝ, ક્ધટેન્ટ ક્રિએટર્સ અને કલાકારોએ ભારતીય સંસ્કૃતિ, હસ્તકલા, ઓળખ અને…

View More કાન ફેસ્ટમાં છવાયો નવવારી પૈઠણીથી બાંધણી, બનારસી અને કચ્છી ભરતનો જાદુ

ઇ-ફાર્મસી સામે હડતાળ, બન્ને બાજુ સમજવી જરૂરી

ભારતમાં દવાઓના ઓનલાઈન વેચાણ મુદ્દે લાંબા સમયથી કકળાટ ચાલી રહ્યો છે અને દવાઓની દુકાનોનું બનેલું એસોસિએશન ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ ઍન્ડ ડ્રગિસ્ટ્સ’ (એઆઈઓસીડી) ઓનલાઇન…

View More ઇ-ફાર્મસી સામે હડતાળ, બન્ને બાજુ સમજવી જરૂરી

હવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય

  પશ્ચિમ બંગાળની શુભેન્દુ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યભરની તમામ સરકારી શાળાઓ તેમજ તમામ સરકારી સહાય પ્રાપ્ત મદરેસાઓમાં ‘વંદે માતરમ્’ ગાવું ફરજિયાત…

View More હવેથી મદરેસામાં ‘વંદે માતરમ’ ફરજિયાત: બંગાળની શુભેન્દુ સરકારનો મોટો નિર્ણય