મોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં વધારો, 4 યુવાનોએ જીવન લીલા સંકેલી

મોરબી પંથકમાં આપઘાત અને ઝેરી અસરથી ચાર યુવાનોના મોત નીપજ્યા હતા. મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ફેકટરીના પાછળના ભાગે ગળેફાંસો ખાઈ 35 વર્ષીય યુવાને આયખું…

View More મોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં વધારો, 4 યુવાનોએ જીવન લીલા સંકેલી

મોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

મોરબીની રવિરાજ ચોકડી નજીક ગુરુકુળ જવાના રસ્તે બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાં એલસીબી ટીમે બાતમીને આધારે રેડ કરી હતી અને બંધ ભરડીયાના ગ્રાઉન્ડમાંથી ઈંગ્લીશ દારૂૂ અને બીયરનો…

View More મોરબી નજીક બંધ ભરડિયામાંથી દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો

રફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ

સાયલાના દેવી પૂજક પરિવારની પુત્રીને પોલીસે મારમાર્યાના આક્ષેપ સાથે ગૃહમંત્રીને રજૂઆત મોરબી નજીક રફાળેશ્ર્વરના મેળામાં ભીડનો લાભ લઇ ચોરી કરવા ધુસેલી દેવી પૂજક પરિવારની બે…

View More રફાળેશ્ર્વરના મેળામાં ચોરી કરતી બે સગીરા ઝડપાઇ, ધરપકડથી બચવા પોલીસ સામે આક્ષેપ

મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠક

ગાંધીનગર ખાતે લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાત પ્રદેશ અને મોરબી જિલ્લાના હોદ્દેદારોએ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિમંડળે…

View More મોરબીના ઉદ્યોગોના પ્રશ્નોને લઈને ઉદ્યોગકારોની નાણાં-ઉદ્યોગ મંત્રી સાથે બેઠક

મોરબીમાં શ્રમિક યુવકને સહકર્મીઓએ માર માર્યો

મોરબીમાં કારખાનામાં કામ કરતાં શ્રમિક યુવકને સહકર્મીઓએ પાઈપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા…

View More મોરબીમાં શ્રમિક યુવકને સહકર્મીઓએ માર માર્યો

મોરબી નજીક કેનાલમાં પડી ગયેલા યુવકનો મૃતદેહ ડેમમાંથી મળ્યો

મોરબી નજીક એક શ્રમીક યુવાન કેનાલમા પડી ગયો હતો અને મચ્છુ 2 ડેમના પાણીમાંથી મોરબી ફાયર વિભાગના તરવૈયાઓની ટીમે શોધખોળ હાથ ધરતા મૃતદેહ હાથ લાગ્યો…

View More મોરબી નજીક કેનાલમાં પડી ગયેલા યુવકનો મૃતદેહ ડેમમાંથી મળ્યો

મોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોક

મોરબી તાલુકાના સોખડા ગામનો રહેવાસી મયુર કાનજીભાઈ સુરેલા (ઉ.વ.18) નામનો યુવાન ગત તા. 16 ઓગસ્ટના રોજ કોઈ કારણોસર પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર…

View More મોરબીના સોખડામાં દવા પી યુવાનનો આપઘાત, પરિવારમાં શોક

દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

દ્વારકાથી આશરે 6 કિલોમીટર દૂર ચરકલા રેલમાર્ગ પર એક અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આશરે 30 થી 35 વર્ષની વયના આ અજાણ્યા યુવાનનું કોઈ…

View More દ્વારકા નજીક માલવાહક ટ્રેનની ઠોકરે અજાણ્યા યુવાનનું મોત

મોરબીના ટીંબડી નજીક 10 બકરા અને 3 ઘેટા સાથે બે શખ્સ ઝડપાયા

ટીંબડી ગામ નજીકથી વાહનમાં 10 બકરા અને 3 ઘેટા સહીત કુલ 13 જીવને ખીચોખીચ ક્રુરતાપૂર્વક બાંધી પરિવહન કરનાર બે ઈસમો વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ…

View More મોરબીના ટીંબડી નજીક 10 બકરા અને 3 ઘેટા સાથે બે શખ્સ ઝડપાયા

મોરબીના ઉદ્યોગપતિના આપઘાત પ્રકરણમાં યુવતી સહિત બેની ધરપકડ

મોરબીમાં રહેતા સિરામિક ઉદ્યોગપતિને સિરામિક ફેકટરીમાં ચાર પાર્ટનરોએ 4.37 કરોડનો ચૂનો લગાડ્યો હતો અને મૃતક ઉદ્યોગપતિને પ્રેમસંબંધ હોય જે મહિલા પાત્રએ અન્ય ઇસમ સાથે મળીને…

View More મોરબીના ઉદ્યોગપતિના આપઘાત પ્રકરણમાં યુવતી સહિત બેની ધરપકડ