સ્વભંડોળના રૂા.22.83 કરોડનો સમાવેશ, આવક સામે ખર્ચમાં વધારો નોંધાયો મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમુખ હંસાબેન…
View More મોરબી જિલ્લા પંચાયતનું રૂા.776.97 કરોડનું બજેટ મંજૂરCategory: મોરબી
વાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકા
સાસરિયા સામે ગંભીર આક્ષેપો, ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું મોરબીના વાંકાનેરમાં આવેલા ભરવાડ પરામાં રહેતા પરિણીતાનું બિમારી સબબ મોત નિપજતા તેમનુ પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહને…
View More વાંકાનેરની પરિણીતાનું શંકાસ્પદ મોત, ઝેરી દવા પીવડાવ્યાની પરિવારને શંકામોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાં
મોરબીમાં સામાન્ય બાબતે સોની યુવાન ની હત્યા નિપજાવાઈ હતી. આ બનાવના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે, અને વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા છે. આજે જામનગર માં સોની…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં જામનગરની ચાંદીબજાર અડધો દિવસ બંધ, ધરણાંમોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યો
મોરબીમાં સોની સમાજના યુવાન જતીન રસિકભાઈ આડેસરાની તાજેતરમાં ઘાતકી હત્યાની કરૂૂણ ઘટના બની છે. આ બનાવથી ખંભાળિયાના સોની સમાજના લોકોમાં પણ ઉગ્ર રોષની લાગણી જોવા…
View More મોરબીમાં સોની યુવાનની હત્યાના વિરોધમાં ખંભાળિયાના વેપારીઓએ બંધ પાડ્યોમોરબી આલાપ રોડ પર કારચાલકે અડફેટે લેતા બે વર્ષની બાળકીનું મોત
મોરબીમાં આલાપ રોડ પર એપાર્ટમેંન્ટમાં રહેતા વડસોલા પરિવારની બે વર્ષની માસૂમ બાળકી શેરીમાં રમતી હતી ત્યારે ફૂલ સ્પીડમાં બલેનો કારના ચાલકે નીકળી બાળકીને હડફેટે લેતા…
View More મોરબી આલાપ રોડ પર કારચાલકે અડફેટે લેતા બે વર્ષની બાળકીનું મોતમોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યું
મોરબી શહેરમાં લુખ્ખા તત્વોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જઈ રહ્યો છે ત્યારે મોરબીમાં આવેલ ભક્તિનગર સોસાયટી શેરી નંબર -02 માં ત્રણ શખ્સોએ આધેડનું એકટીવા…
View More મોરબી ભક્તિનગર સોસાયટીમાં લુખ્ખાઓએ એક્ટિવા સળગાવ્યુંમોરબીમાં બાકીદારોની 58 મિલકત સિલ, 376ને નોટિસ
મોરબી મહાનગરપાલિકાની હદવિસ્તાર માં સમાવેશ થતો હોય તેવા મિલકત આસામીઓને વર્ષ 2025-26નું વિવિધપ્રકારના ટેક્સનું બાકી ઉઘરાણું હોય તેવા બાકીદારો પાસે થી ટેક્સ વસુલવાની કામગીરી મિલકત…
View More મોરબીમાં બાકીદારોની 58 મિલકત સિલ, 376ને નોટિસમોરબીના ટીંબડી પાસે રસ્તો ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોત
મોરબીના ટીંબડી પાટિયા પાસે વધુ એક હીટ એન્ડ રનની ઘટના બની છે જેમાં રોડ ક્રોસ કરતા યુવાનનું અજાણ્યા વાહનની ઠોકરે મોત થયું છે અકસ્માત બાદ…
View More મોરબીના ટીંબડી પાસે રસ્તો ક્રોસ કરતા યુવાનનું વાહનની ઠોકરે મોતમોરબી નજીક કાર નાળામાં ખાબકતા મહેન્દ્રનગરના બે યુવાનના મોત
જેતપર-રાપર ગામ નજીક દુર્ઘટના સર્જાઇ મોરબીના મહેન્દ્રનગર ગામના બે યુવાનો કારમાં જેતપર રાપર રોડ પરથી જતા હતા ત્યારે કોઈ કારણોસર કાર નાળામાં ખાબકી હતી જે…
View More મોરબી નજીક કાર નાળામાં ખાબકતા મહેન્દ્રનગરના બે યુવાનના મોતમોરબી સોની વેપારીની હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ કઢાયું
શહેરમાં ઉભા થયેલા આક્રોશને પોલીસે શાંત પાડવાનો પ્રયાસ કર્યો મોરબીમાં સોની યુવાનની હત્યા બાદ પોલીસ સામે આક્રોશ જોવા મળ્યો હતો મોરબી જ નહિ રાજકોટ અને…
View More મોરબી સોની વેપારીની હત્યાના આરોપીનું જાહેરમાં સરઘસ કઢાયું