પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બુધવારે તે રાતની ઘટના યાદ કરી જ્યારે ભારતે આતંકવાદી ઠેકાણાઓ અને પછી પાકિસ્તાની એરબેઝ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન,…
View More નમાજ પછી ભારત પર હુમલાની અમારી યોજના બ્રહ્મોસ મિસાઇલોથી ચકનાચુર થઈ: પાક.પીએમની કબૂલાતCategory: આંતરરાષ્ટ્રીય
ડિંગુચા કાંડના આરોપી ડર્ટી હેરી સહિત બેને 10 વર્ષની સજા
કેનેડાથી અમેરિકામાં ઘુસણખોરી દરમિયાન ગુજરાતી પરિવારના 4 સભ્યોના મોતના કેસમાં ચુકાદો સાગરિતને પણ દસ વર્ષની કઠોર કેદ ફટકારતી મિનેસોટા ફેડરલ કોર્ટ અમેરિકામાં ડિંગુચાના પરિવારના મોતના…
View More ડિંગુચા કાંડના આરોપી ડર્ટી હેરી સહિત બેને 10 વર્ષની સજાઅમેરિકામાં કાર અકસ્માતમાં ગુજરાતી પરિવારની માસૂમનું મોત, માતા-પુત્ર ગંભીર
મેસાચ્યુસેટ્સના ફ્રેંકલિનમાં એક ભયાનક કાર અકસ્માતમાં ગુજરાતી ફેમિલીની પાંચ વર્ષની દીકરીનું મોત થયું છે જ્યારે તેના માતા અને ભાઈની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકીના…
View More અમેરિકામાં કાર અકસ્માતમાં ગુજરાતી પરિવારની માસૂમનું મોત, માતા-પુત્ર ગંભીરચીની છાત્રોના વિઝા રદ, સેમિક્ધડક્ટર-વિમાન ટેકનોલોજીની નિકાસબંધી કરતું અમેરિકા
ચીનના સામ્યવાદી પક્ષ સાથે સંબંધ ધરાવતા અથવા અમેરિકા માટે સંવેદનશીલ ક્ષેત્રોમાં અભ્યાસ કરતા ચીની વિદ્યાર્થીઓના સ્ટુડન્ટ વિઝા આક્રમકપણે રદ કરવા તથા ચીન- હોંગકોંગથી આવતા વિદ્યાર્થીઓ…
View More ચીની છાત્રોના વિઝા રદ, સેમિક્ધડક્ટર-વિમાન ટેકનોલોજીની નિકાસબંધી કરતું અમેરિકાલિબરેશન ડે ટેરિફ સામે કોર્ટના સ્ટેથી ટ્રમ્પને ઝટકો
મેનહટનની ફેડરલ કોર્ટે રાષ્ટ્રપતિના પગલાંને સત્તાનો દુરુપયોગ અને બંધારણ વિરૂધ્ધ જાહેર કર્યું અમેરિકાના ટ્રમ્પ પ્રશાસનને ફરી એકવાર કોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. એક અમેરિકન…
View More લિબરેશન ડે ટેરિફ સામે કોર્ટના સ્ટેથી ટ્રમ્પને ઝટકોબાંગ્લાદેશમાં લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે જામી પડી
IPL 2025ના રોમાંચક વાતાવરણ વચ્ચે ક્રિકેટ જગતમાં એક ચોંકાવનારી ઘટના જોવા મળી છે. ક્રિકેટના મેદાન પર ખેલાડીઓ વચ્ચે સામાન્ય રીતે ગરમાગરમીનું વાતાવરણ જોવા મળે છે.…
View More બાંગ્લાદેશમાં લાઈવ મેચમાં બે ખેલાડીઓ વચ્ચે જામી પડીગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારો
ઇઝરાયલ-પેલેસ્ટાઇન વચ્ચેનાં યુધ્ધમાં અનેક માનવ જિંદગીઓ હોમાઇ ગઇ છે. લાખો લોકો બેઘર બની ગયા છે. ગાઝા પટ્ટી પર ઇઝરાયલનાં સતત બોંમ્બમારાના કારણે સમગ્ર વિસ્તાર કાટમાળમાં…
View More ગાઝા પટ્ટીમાં સહાય મેળવવા માટે લોકોનો ધસારોસ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છે
એલન મસ્ક માટે હમણાં માઠા દિવસો ચાલી રહ્યા છે. એક તરફ અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ સાથેનું પોલિટિકલ હનીમૂન પૂરું થઈ જતાં એલન મસ્ક વ્હાઈટ હાઉસમાંથી…
View More સ્ટારશિપનું પરીક્ષણ હાલ ભલે નિષ્ફળ રહ્યું, ઇતિહાસ રચાવાની સંભાવના છેએલોન મસ્કે ટ્રમ્પ સરકારનો સાથ છોડ્યો, સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામું
અમેરિકન પ્રમુખ ટ્રમ્પ અને અબજપતિ મસ્ક વચ્ચેની દોસ્તીમાં તિરાડ પડી હોવાનું માનવામાં આવે છે. અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટોચના સલાહકાર…
View More એલોન મસ્કે ટ્રમ્પ સરકારનો સાથ છોડ્યો, સલાહકાર પદ પરથી આપ્યું રાજીનામુંપંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ
ઈરાનથી એક મોટા સમાચાર આવ્યા છે. ઈરાનમાંથી પંજાબના ત્રણ યુવાનોનું અપહરણ કરવામાં આવ્યું હતું. એજન્ટે ત્રણેય યુવાનોને ઓસ્ટ્રેલિયા મોકલવાના નામે ઈરાન મોકલ્યા હતા.…
View More પંજાબના ત્રણ યુવાનોનું ઈરાનમાં અપહરણ, એક કરોડની ખંડણીની માગ