રશિયાના પત્નીના અન્ય વ્યક્તિ સાથેના અફેરની જાણકારી મળતાં લાગી આવ્યું જામનગર નજીકના દરિયામાં લાંગરેલી રશિયાની એક શીપમાં મિસ્ટર પીવનેકો દેમિત્રી નામના 47 વર્ષના રશિયન નાગરીકે…
View More સિક્કાના દરિયામાં લાંગરેલી રશિયન શિપમાં વિદેશી નાગરિકનો ગળાફાંસો ખાઇ આપઘાતCategory: આંતરરાષ્ટ્રીય
ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશ
ઓપરેશન રાઇઝિંગ લાયન નીચે ઇરાનના અણુ, મિસાઇલ કાર્યક્રમના કેન્દ્રો પર હુમલો: રિવોલ્યુશનરી ગાર્ડના ચીફ કમાન્ડર હુસૈન સલામી, ઇરાની સેનાના વડા મોહમ્મદ બધેરી સહિત ટોચના અધિકારીઓ,…
View More ઇઝરાયલનો ઇરાન પર હુમલો: અણુમથકોનો નાશપોપ ગાયક એનરિક ઇગ્લેસિયસની 13 વર્ષ બાદ ભારતમાં થશે કોન્સર્ટ
2012માં મુંબઇ, પૂણે અને બેંગ્લોરમાં કોન્સર્ટ યોજાઇ હતી ગ્લોબલ પોપ આઇકોન એનરિક ઇગ્લેસિયસ, જે એક સ્પેનિશ ગાયક અને ગીતકાર છે, એક દાયકાથી વધુ સમય પછી…
View More પોપ ગાયક એનરિક ઇગ્લેસિયસની 13 વર્ષ બાદ ભારતમાં થશે કોન્સર્ટWTC ફાઇનલ, કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા.આફ્રિકાનો ધબડકો
કેપ્ટન અને ઝડપી બોલર પેટ કમિન્સે બોલિંગમાં તરખાટ મચાવતાં ઓસ્ટ્રેલિયાએ અહીં રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ક્રિકેટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં સાઉથ આફ્રિકા સામે વળતો પ્રહાર કરીને…
View More WTC ફાઇનલ, કેપ્ટન કમિન્સના તરખાટ સામે સા.આફ્રિકાનો ધબડકો‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડી
મધ્યપૂર્વના દેશોમાં વધુ એક યુદ્ધ છંછેડાઈ જવાની આશંકાઓ વધી ગઈ છે. ઈઝરાયલે ઇરાનની રાજધાની તહેરાનમાં હુમલો કરતાં ઠેર ઠેર બ્લાસ્ટના અવાજો સંભળાયા હતા. ઈઝરાયલે…
View More ‘અત્યારે નહીં તો કયારેય નહીં..’ નેતન્યાહૂએ કર્યું એલાન ઇઝરાયલે ઇરાન પર મિસાઇલો છોડીભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છે
બ્રસેલ્સ ફોરમમાં વિદેશ મંત્રી જયશંકરનું સૂચક નિવેદન વિદેશ મંત્રી એસ. જયશંકરે GMF બ્રસેલ્સ ફોરમ 2025 દરમિયાન ભારત અને ચીન વચ્ચેના સંબંધો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું…
View More ભારત-ચીન સાથે મળીને નવું વૈશ્ર્વિક સંતુલન ઘડી રહ્યા છેઅમેરિકાએ રંગ બતાવ્યો, આર્મી ડેની ઉજવણીમાં પાક. લશ્કરી વડાને આમંત્રણ
પાકિસ્તાન આર્મી ચીફ ઓફ સ્ટાફ (COAS), જનરલ સૈયદ અસીમ મુનીર, યુએસ આર્મીની 250મી વર્ષગાંઠ ઉજવણીમાં હાજરી આપવા માટે અમેરિકા તરફથી આમંત્રણ મળ્યા બાદ 12 જૂને…
View More અમેરિકાએ રંગ બતાવ્યો, આર્મી ડેની ઉજવણીમાં પાક. લશ્કરી વડાને આમંત્રણટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયું
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઉદ્યોગપતિ ઈલોન મસ્કની માફી સ્વીકારી લીધી છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ટ્રમ્પે ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કની…
View More ટ્રમ્પે મસ્કની માફી સ્વીકારતાં ઘીના ઠામમાં ઘી પડી ગયુંકેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડ
પાક. જાસૂસી એજન્સીનું પણ સમર્થન હોવાનો ખુલાસો પીલ રિજનલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી એક મોટી તપાસ, પ્રોજેક્ટ પેલિકને, કેનેડા સ્થિત એક મોટા નાર્કો-ટેરર નેટવર્કનો…
View More કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિઓને ભંડોળ પૂરું પાડતાં ડ્રગ રેકેટનો પર્દાફાશ; નવની ધરપકડરબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયે
212 રનમાં ઓલ આઉટ, સ્મિથ અને વેબસ્ટરની મહત્વપૂર્ણ ઇનિંગ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનો પ્રથમ દિવસ દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાના બોલરોના નામે રહ્યો છે. પ્રથમ દિવસે…
View More રબાડાની ગતિ સામે કાંગારુઓ ઘૂંટણીયે