ઉચ્ચ કમાણી કરતા લોકો ત્રણ કે પાંચ વર્ષમાં નાગરિકતા માટે લાયક બનશે, કેટલાકે 20થી માંડી 30 વર્ષ વાટ જોવી પડશે યુકેના આશ્રય કાયદામાં ફેરફારની જાહેરાત…
View More યુકેમાં સ્થાયી થવાનો સમય લંબાવાયો: હજારો ભારતીયોને અસરCategory: આંતરરાષ્ટ્રીય
શાંતિ યોજના પર સહી કરો, નહીં તો જેલમાં જાવ: ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકી
રશિયા-યુક્રેન શાંતિ સમજૂતીના મુદ્દે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીને અલ્ટીમેટમ આપ્યું છે. ટ્રમ્પે ઝેલેન્સ્કીને સ્પષ્ટપણે જણાવ્યું છે કે, જો તેઓ 27 નવેમ્બર…
View More શાંતિ યોજના પર સહી કરો, નહીં તો જેલમાં જાવ: ટ્રમ્પની ઝેલેન્સ્કીને ધમકીબોરિસ જોન્સનની બેદરકારીથી કોરોના બ્રિટનમાં 2300 લોકોને ભરખી ગયો
બ્રિટનમાં કોવિડ-19 મહામારી દરમિયાન સરકારની કામગીરી અંગે થયેલી તપાસનો રિપોર્ટ ગુરુવારે જાહેર કરવામાં આવ્યો છે, જેમાં તત્કાલીન વડાપ્રધાન બોરિસ જોન્સનના નેતૃત્વ પર ગંભીર સવાલો ઉઠાવવામાં…
View More બોરિસ જોન્સનની બેદરકારીથી કોરોના બ્રિટનમાં 2300 લોકોને ભરખી ગયોવિયેતનામમાં ભારે વરસાદથી પૂરમાં 52000 મકાનો ગરક: 41નાં મોત, હજારોનું સ્થળાંતર
વિયેતનામમાં લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. દેશના મધ્ય ભાગમાં સતત થઈ રહેલા ભારે વરસાદને કારણે ભયાનક પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓએ કહેર મચાવ્યો છે. આ…
View More વિયેતનામમાં ભારે વરસાદથી પૂરમાં 52000 મકાનો ગરક: 41નાં મોત, હજારોનું સ્થળાંતરભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપ: બાંગ્લાદેશમાં 6નાં મોત, કેટલાયને ઇજા
કોલકાતા સહિત બંગાળ અને ઇશાની રાજ્યોમાં 5.7ની તીવ્રતાવાળા આંચકાથી લોકો ઘર- ઓફિસ બહાર નીકળી ગયા બાંગ્લાદેશમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ આજે સવારે કોલકાતા અને…
View More ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપ: બાંગ્લાદેશમાં 6નાં મોત, કેટલાયને ઇજામિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરે
મેક્સિકોની ફાતિમા બોશ ફર્નાન્ડીઝે મિસ યુનિવર્સ 2025નો ખિતાબ જીત્યો છે. ભારતની મનિકા વિશ્વકર્મા ટોપ 30માં પહોંચી હતી પરંતુ ટોપ 12માં સ્થાન મેળવવામાં નિષ્ફળ રહી હતી.…
View More મિસ યુનિવર્સ-2025નો તાજ મેક્સિકોની ફાતિમા બોશના શીરેબ્રાઝિલના COP-30 પેવેલિયનમાં આગ; 21ને ઇજા, ભારતના પર્યાવરણમંત્રી, પ્રતિનિધિમંડળનો આબાદ બચાવ
બ્રાઝિલના બેલેમમાં ચાલી રહેલા ઞગ COP-30ક્લાઇમેટ સમિટના મુખ્ય સ્થળે આગ લાગવાથી ઓછામાં ઓછા 21 લોકો ઘાયલ થયા, જેના કારણે હજારો લોકોને સલામતી માટે ભાગવાની ફરજ…
View More બ્રાઝિલના COP-30 પેવેલિયનમાં આગ; 21ને ઇજા, ભારતના પર્યાવરણમંત્રી, પ્રતિનિધિમંડળનો આબાદ બચાવકાલે ગુવાહાટીમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, પીચ પર નજર
લંચ પહેલાં ટી ટાઇમ પડશે, ટોસ જીતે તેને ફાયદો ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ કાલે ગુવાહાટીમાં રમાશે. આ મેચ 22 નવેમ્બરથી શરૂૂ થશે.…
View More કાલે ગુવાહાટીમાં ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે બીજી ટેસ્ટ, પીચ પર નજર350 ટકા ટેરિફની ધમકી આપી ભારત-પાક. યુધ્ધ રોકાવ્યું: ટ્રમ્પનો 60મી વખત દાવો
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર દાવો કર્યો કે તેમણે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને ઓછો કર્યો. યુએસ પ્રમુખે કહ્યું કે તેમણે બંને…
View More 350 ટકા ટેરિફની ધમકી આપી ભારત-પાક. યુધ્ધ રોકાવ્યું: ટ્રમ્પનો 60મી વખત દાવોઅમેરિકાએ ભારતને પ્રોજેક્ટાઇલ અને જેવેલિન મિસાઇલ સિસ્ટમ વેચવા મંજૂરી આપી
ભારતની તોપખાના અને ટેન્ક વિરોધી યુદ્ધ ક્ષમતાઓમાં નોંધપાત્ર સુધારો થશે. એક્સકેલિબર પ્રોજેક્ટાઇલ લાંબા અંતરની ચોકસાઇથી હુમલો કરવાની ક્ષમતા પૂરી પાડે છે, જ્યારે જેવેલિન મિસાઇલો ટેન્ક…
View More અમેરિકાએ ભારતને પ્રોજેક્ટાઇલ અને જેવેલિન મિસાઇલ સિસ્ટમ વેચવા મંજૂરી આપી