ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ગૃહ વિભાગ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. એક ટ્રાન્સજેન્ડર વ્યક્તિએ ચાલુ પોલીસ ભરતીમાં ક્લાસ-3ની જગ્યા માટે ત્રીજી જાતિની અલગ શ્રેણી બનાવીને નોકરી…
View More પોલીસ ભરતીમાં ટ્રાન્સજેન્ડર માટે અલગ કેટેગરી ઉભી કરવા હાઇકોર્ટમાં અરજીCategory: ગુજરાત
મહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડા
શહેરના નાના મવા રોડ પર સંભવ કોમ્પલેક્ષમાં વર્ષ 2017માં શ્રી મની પ્લસ શરાફી સહકારી મંડળી ખોલી પુર્વયોજીત કાવત્રુ રચી રોકાણ પર વળતરની અલગ અલગ સ્કીમ…
View More મહાકૌભાંડી અલ્પેશ દોંગાની ઓફિસે ક્રાઇમ બ્રાંચના દરોડાકૂટેવે જીવ લીધો : રજપૂતપરામાં ગેરેજ સંચાલકે વધુ પડતો દારૂ પી લેતા મોત
શહેરમા કોઠારીયા રોડ પર હુડકો કબર્ટરમાં રહેતા આધેડ રજપૂતપરામાં પોતાના ગેરેજમાં હતા ત્યારે વધુ પડતો દારૂૂ પી લેતા મોત નીપજયુ હતું. આધેડના મોતથી પરિવારમાં શોકની…
View More કૂટેવે જીવ લીધો : રજપૂતપરામાં ગેરેજ સંચાલકે વધુ પડતો દારૂ પી લેતા મોતગૃહ કલેશનો કરૂણ અંજામ: પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગ
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર વર્ધમાનનગરમાં પિતાના ઘરે રહેતી પરણીતાએ ઘર કંકાસથી કંટાળીને વર્ધમાન ગ્રીન એપાર્ટમેન્ટના 9 માં માળેથી ઝંપલાવી આપઘાત કરી લેતા સ્થળ…
View More ગૃહ કલેશનો કરૂણ અંજામ: પરિણીતાએ 9મા માળેથી લગાવી મોતની છલાંગધંધુકા કોર્ટના જજ અને બેલીફ સામેની લાંચની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
The Gujarat High Court ધંધુકાના તત્કાલીન પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ જતિન શાહ અને કોર્ટ બેલિફ દિપકકુમાર રાવલ સામે 2014માં નોંધાયેલી લાંચની એફઆઈઆર રદ્દ કરી છે.…
View More ધંધુકા કોર્ટના જજ અને બેલીફ સામેની લાંચની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટપિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HC
ગુજરાત હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે પિતાના મૃત્યુ પછી પુત્રોને મળેલી મિલકત તેમની પોતાની મિલકત બને છે. પિતા જીવતા હોય ત્યારે પૌત્ર તેમાં વહેંચણી માંગી…
View More પિતાની હયાતીમાં પૌત્ર દાદાની મિલ્કતમાં હિસ્સો ન માંગી શકે: HCમ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇ
‘મારુ શહેર સ્વચ્છ શહેર, મારુ આંગણુ સ્વચ્છ આંગણુ’ આ ફરજ સૌ શહેરીજનો મનથી નિભાવે તો રાજકોટ દેશનું સર્વશ્રેષ્ઠ શહેર બની શકે તેમા શંકાને કોઇ સ્થાન…
View More મ્યુનિ. કમિશનર મોડી રાત્રે નીકળ્યા ચેકિંગમાં, શહેરને ગોબરું કરનારાઓ ઉપર તવાઇજંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!
રાજકોટના વોર્ડ નં 16 નદીકાંઠાના વિસ્તાર મેગા ડિમોલિશન દરમિયાન થયેલા ખર્ચ અને તેમાં સામે આવેલી કથિત ગેરરીતિઓનો મુદ્દો આજનો નથી. આ મુદ્દે અગાઉથી જ ગંભીર…
View More જંગલેશ્ર્વર કાંડમાં SITની રચના માત્ર નાટક હતું!રાજ્યના 161 વકીલોના વારસોને 5.56 કરોડ મૃત્યુ સહાય ચૂકવાશે
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની એડમિનિસ્ટ્રેટિવ કમિટીની બેઠકમાં 196 અરજી પર વિચારણા કરવામાં આવી’તી બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોના વારસદારો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો…
View More રાજ્યના 161 વકીલોના વારસોને 5.56 કરોડ મૃત્યુ સહાય ચૂકવાશેઆરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડર
રાજકોટ મહાનગરપાલિકામાં કોન્ટ્રાકટ બેઇઝ પર કામ કરતા સફાઇ કામદારોની જોબ સિકયુરીટી અને અન્ય મળવાપાત્ર લાભથી વંચિત ન રહે તેવા આશયથી મનપાએ વધુ એક આવકારદાયક કદમ…
View More આરએમસીમાં કોન્ટ્રાકટ પર કામ કરતા સફાઇ કામદારોને અપાશે લેખીત નિમણૂક ઓર્ડર