વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતથી રાજસ્થાન જઈ રહેલી સાઈદર્શન ટ્રાવેલ્સની બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર…
View More આણંદ નજીક બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, પાંચના મોતCategory: ગુજરાત
ઘર બનાવવાનું સપનું થશે મોંઘુ, સિમેન્ટના ભાવમાં તોળાતો વધારો
ખાદ્યપદાર્થો અને પીણાંની સાથે સાથે બાંધકામ સામગ્રીના ભાવમાં પણ વધારો થવા લાગ્યો છે. સપ્ટેમ્બરમાં સિમેન્ટના ભાવમાં પ્રતિ બેગ ₹7નો વધારો થયો હતો. ઓક્ટોબરમાં પણ રાહત…
View More ઘર બનાવવાનું સપનું થશે મોંઘુ, સિમેન્ટના ભાવમાં તોળાતો વધારોભાડૂઆત કાયદા સાથે વકીલોનો મોરચો, રાજ્યભરમાં હડતાલ શરૂ
ગુજરાત સરકાર દ્વારા પસાર કરાયેલા ગુજરાત રેન્ટબિલ 2026 સામે રાજ્યભરમાં વકીલોમાં રોષ ભભૂક્યો છે. ત્યારે ગઇકાલે અમદાવાદના વકીલોએ સામન્યસભા યોજી નાગરિકોના હક્ક પર હુમલો અને…
View More ભાડૂઆત કાયદા સાથે વકીલોનો મોરચો, રાજ્યભરમાં હડતાલ શરૂદુષ્કાળના ડાકલા વચ્ચે જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, CMના વધામણા
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આજે સંપૂર્ણ ભરાઇ ગયો હતો અને સાંજે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ડેમના છલકાવા સમયે વધામણા પણ કર્યા હતા. આ અંગે…
View More દુષ્કાળના ડાકલા વચ્ચે જીવાદોરી નર્મદા ડેમ છલકાયો, CMના વધામણાગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: 6 ડીવાયએસપી અધિકારીઓને એસપી કેડરમાં બઢતી અપાઇ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલને વય નિવૃત્તિના આખરી દિવસે મળ્યું પ્રમોશનનું વિશેષ સન્માન ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ સેવામાં ફરજ બજાવતા વર્ગ-1…
View More ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: 6 ડીવાયએસપી અધિકારીઓને એસપી કેડરમાં બઢતી અપાઇબસપોર્ટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડો
રાજકોટ શહેરના ઢેબર રોડ પર આવેલા બસ પોર્ટના બીજા માળે દુકાન નંબર 58 અને 59 માં ચાલી રહેલા સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પામાં મસાજની આડમાં…
View More બસપોર્ટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાના પર પોલીસનો દરોડોશાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યા
રાજકોટ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર શાપરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને નિર્મમ હત્યા કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે.…
View More શાપરમાં શ્રમિક યુવકની ગળુ કાપી હત્યાકૃષ્ણનગરમાં છૂટાછેડાનો ખાર રાખી પતિ સહિત બે શખ્સે ઘરમાં ઘૂસી યુવતીના હાથ-પગ ભાંગી નાખ્યા
શહેરમા પોપટપરા મેઇન રોડ ઉપર આવેલા કૃષ્ણનગરમાં રહેતી નિશાબેન રાજુભાઈ લોરીયા નામની 28 વર્ષની યુવતી રાત્રિના અગિયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતી ત્યારે તેના પૂર્વ…
View More કૃષ્ણનગરમાં છૂટાછેડાનો ખાર રાખી પતિ સહિત બે શખ્સે ઘરમાં ઘૂસી યુવતીના હાથ-પગ ભાંગી નાખ્યાસિવિલની બેદરકારથી રાજકોટના વૃધ્ધનો મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા !
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્રની બેદરકારીના કારણે અવાર નવાર દર્દીઓ અને તેના સંબધીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્યારે સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોરબેદરકારી સામે આવી છે.…
View More સિવિલની બેદરકારથી રાજકોટના વૃધ્ધનો મુંબઇના પરિવારે અંતિમ સંસ્કાર કર્યા !જૂનાગઢમાં 9 વર્ષની બાળા પર 66 વર્ષના ઢગાનું ત્રણ વખત દુષ્કર્મ
જૂનાગઢ શહેરમાં નારી અને માસૂમ બાળકીઓની સુરક્ષાને લઈને ચકચાર મચાવતી બે શરમજનક ઘટનાઓ સામે આવી છે. પ્રથમ કિસ્સામાં 66 વર્ષના વિકૃત વૃદ્ધે ગરીબ પરિવારની 9…
View More જૂનાગઢમાં 9 વર્ષની બાળા પર 66 વર્ષના ઢગાનું ત્રણ વખત દુષ્કર્મ