રાજકોટ શહેરના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક ગંભીર ફરિયાદ મુજબ, જામનગરની એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપની સાથે સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરીને લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી…
View More રિલાયન્સ કંપનીમાંથી ભરેલા સલ્ફરના જથ્થામાં ભેળસેળ કરવાનું કૌભાંડ ઝડપાયુંCategory: ગુજરાત
ખેડૂતો ઉપર અત્યાચારના વિરોધમાં પોલીસની નોકરીને લાત મારતો કોન્સ્ટેબલ
સાત મહિનાથી આપેલુ રાજીનામું મંજૂર નહીં થતા મીડિયા સમક્ષ ઉકળાટ ઠાલવ્યો તો પોલીસ ઉઠાવી ગઇ રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સાગર ઝાપડીયાએ સાત…
View More ખેડૂતો ઉપર અત્યાચારના વિરોધમાં પોલીસની નોકરીને લાત મારતો કોન્સ્ટેબલકાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટની ભાગોળે આવેલ કાળીપાટ ગામમાં 18 વર્ષીય યુવાને આપઘાત કરી લેતા આજીડેમ પોલીસના સ્ટાફે કાર્યવાહી કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુ તપાસ શરૂૂ કરી છે.…
View More કાળીપાટે બે દિવસથી ગુમસુમ રહેતા યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાતઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરમાં મોરબી રોડ પર વેલનાથ વિસ્તારમાં રહેતા યુવાનને એક શખ્સે ઈન્સ્ટામાં મેસેજ કરી એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને ‘તું આની સાથે વાત કરે છે’…
View More ઈન્સ્ટામાં યુવતી સાથે વાત કરતો હોવાનું આળ મૂકી યુવાન ઉપર છરી વડે હુમલોશાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલો
શાપર-વેરાવળમાં કારખાનામાં કામ કરતા મિત્રોએ રાત્રે દારૂની મહેફિલ માણયા બાદ ગાળો બોલવા પ્રશ્ર્ને ઝઘડો થતા યુવાન ઉપર ત્રણ મિત્રોએ ધોકા વડે હુમલો કરી માર મારતા…
View More શાપર-વેરાવળમાં દારૂની મહેફિલ માણ્યા બાદ યુવાન ઉપર રૂમ પાર્ટનરનો હુમલોટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયો
લકઝરી બસમાં ઈન્દોરથી પાર્સલ આડમાં મોકલવામાં આવેલો દારૂૂ રાજકોટ ટ્રાવેલ્સની ઑફિસે પહોંચતા આજીડેમ પોલીસે પકડી પાડી 13 જેટલા પાર્સલમાંથી મળેલી 1824 બોટલ દારૂૂ કી.રૂૂ.2,65,680નો…
View More ટ્રાવેલ્સમાં પાર્સલની આડમાં ઇન્દોરથી મોકલાવેલો 1824 બોટલ દારૂ ઝડપાયોલોધિકામાં ખનીજ માફિયાઓ ઉપર SOGના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ કબજે
રાજકોટ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડા પાડી કુલ રૂ.1,04,50,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડવાજડી ગામના વાગુદળ રોડ પર…
View More લોધિકામાં ખનીજ માફિયાઓ ઉપર SOGના દરોડા, 1 કરોડનો મુદ્દામાલ કબજેપહેલાં કંઇ કર્યુ નહીં, હવે ફૂડ પેકેટ્સના નાટક કરો છો: પીડિતોનો ગુસ્સો ફાટ્યો
ખાડીના પૂરને કારણે પાંડેસરાના અનેક વિસ્તારોમાં છેલ્લા ત્રણ દિવસથી પાણી ભરાયેલા હોવા છતાં તંત્રની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. પૂર આવ્યા…
View More પહેલાં કંઇ કર્યુ નહીં, હવે ફૂડ પેકેટ્સના નાટક કરો છો: પીડિતોનો ગુસ્સો ફાટ્યોમોચી બજારમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યો
શહેરમાં મોચીબજાર વિસ્તારમાં રહેતા પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી…
View More મોચી બજારમાં પ્રૌઢે ફાંસો ખાઈ જિંદગીનો અંત આણ્યોપાંડેસરામાં ધારાસભ્ય મનુ પટેલનો મહિલાઓએ ઉધડો લીધો
સુરતમાં પડેલા ભારે વરસાદ અને ખાડીઓમાં આવેલા પૂરના કારણે સુરત શહેરના અનેક વિસ્તારોમાં જનજીવન ગંભીર રીતે પ્રભાવિત થયું હતું. સતત ત્રણ દિવસ સુધી ખાડીનું પાણી…
View More પાંડેસરામાં ધારાસભ્ય મનુ પટેલનો મહિલાઓએ ઉધડો લીધો