અનેક યુનિટો એક માસ બંધ કરવા પડે તેવી સ્થિતિ, રોજગારીને મોટી અસર મોરબીનો સિરામિક ઉદ્યોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે વર્ષે હજારો કરોડનું એક્સપોર્ટ…
View More મોરબીના સિરામિક ઉદ્યોગમાં ભયંકર મંદીCategory: ગુજરાત
રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારો
દુબઈ સ્થિત માફિયા ગેંગ દ્વારા 20 કરોડની ખંડણી માગી અપહરણ કર્યુંથ’તું; પોલીસે બે આરોપીનું એન્કાઉન્ટર કરી બંનેને મુક્ત કરાવ્યા’તા કુલ 367 સાક્ષીમાંથી 56 ને તપાસવામાં…
View More રાજકોટના ચકચારી ભાસ્કર-પરેશ અપહરણ કેસમાં 47 આરોપીનો 25 વર્ષે નિર્દોષ છુટકારોવેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયા
પોલીસની 11 ટીમોએ કરેલું ચેકિંગ, સાત ફાર્મહાઉસમાં જામેલી મહેફિલમાં પડ્યો ભંગ જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન. જાડેજા નાઓએ…
View More વેરાવળમાં થર્ટી ફર્સ્ટમાં 229 પીધેલા ઝડપાયાબોલિવૂડ સ્ટાર સંજય દત્ત અને સિંગર સુનિધિ ચૌહાણ જામનગરમાં
કોમેડીયન કિકુ શારદા એરપોર્ટ પર આવતા ચાહકોમાં ઉત્સાહ ગઈકાલે સાંજે જામનગર એરપોર્ટ પર બોલિવૂડના જાણીતા ખલનાયક અભિનેતા સંજય દત્તનું આગમન થતાં શહેરમાં ભારે ઉત્સાહ જોવા…
View More બોલિવૂડ સ્ટાર સંજય દત્ત અને સિંગર સુનિધિ ચૌહાણ જામનગરમાંઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતા
ખનીજ ચોરી માટે પંકાયેલ ઉપલેટા તેમજ ધોરાજી પંથકમાં અવારનવાર ખનીજ ચોરીઓની ફરિયાદો ઉઠતી હોય છે ત્યારે ઉપલેટા તાલુકાના હરિયાસણ ગામે ઉપલેટાના મામલતદાર નિખિલ મહેતા દ્વારા…
View More ઉપલેટામાં ખનીજ માફિયાઓની ઠંડી ઉડાડતા મામલતદાર મહેતાજામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલો
જ્ઞાતિ પ્રશ્ર્ને હડધૂત કર્યાની ફરિયાદ: માથામાં 9 ટાંકા આવ્યા જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં રહેતા એક દલિત યુવાન પર હુમલો કરી હડધૂત કરાયો છે.…
View More જામજોધપુરના વસંતપુરામાં બળદના પૈસાની લેતીદેતીમાં યુવાન પર હુમલોનશાખોરોને કાબૂમાં રાખવા ડ્રન્ક એન્ડ ડ્રાઇવ
થર્ટી ફર્સ્ટની ઉજવણી અંતર્ગત સઘન વાહન ચેકિંગ કરાયું જામનગર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા 31મી ડિસેમ્બરની રાત્રે રંગારંગ કાર્યક્રમની સાથે નશાખોરોને કાબુમાં રાખવા માટે જામનગર જિલ્લાના…
View More નશાખોરોને કાબૂમાં રાખવા ડ્રન્ક એન્ડ ડ્રાઇવવ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
પોરબંદરનાં શખ્સોને દબોચી રૂા.18.89 લાખની મતા કબજે કરાઇ જામનગરમાં તાર મામદ સોસાયટી વિસ્તારમાં સોમવારે ધોળા દિવસે એક મકાન માં બે લુટારુઓ પ્રવેશ્યા હતા, અને પ્રૌઢ…
View More વ્હોરા અગ્રણીના ઘરમાં લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડડીજેના તાલે નાચગાન, આતશબાજી સાથે નવા વર્ષને આવકાર
2025ને વેલકમ કરવા રંગારંગ કાર્યક્રમ કરી ઉજવણી કરાઇ સમગ્ર દેશ દુનિયાની સાથે સાથે જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વર્ષ 2025ને આવકારવા માટે રંગારંગ કાર્યક્રમો…
View More ડીજેના તાલે નાચગાન, આતશબાજી સાથે નવા વર્ષને આવકારમંગલ હો આપનું નવું વરસ…ઝૂલે ખુશીઓના તોરણ વરસો વરસ
આજથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 2024ના વર્ષને અલવિદા કહીને 2025ના વર્ષમાં પહેલું ડગલું આપણે સહુએ માંડી દીધું છે ત્યારે જૂની યાદોને દાબડામાં બંધ…
View More મંગલ હો આપનું નવું વરસ…ઝૂલે ખુશીઓના તોરણ વરસો વરસ