રાજકોટ સહિત સમગ્ર દેશમાં ચકચાર જગાવનારા ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં ચાર્જકેમ થાય તે પહેલા સમય મર્યાદામાં માત્ર ચાર આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી હતી. ચારેય આરોપીની અરજી…
View More અગ્નિકાંડ કેસમાં ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાએ કરી ડિસ્ચાર્જ અરજીCategory: ગુજરાત
પૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગ
પુર્વ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાના ફરજકાળ દરમ્યાન તેમના ધ્વારા અપાયેલા પ્લાનપાસ, બાંધકામ પરવાનગી તેમજ કમ્પ્લીશન સર્ટીફીકેટ તેમજ બી.યુ.પી. પ્રમાણપત્ર રદ કરી તેમજ ઈમ્પેકટમાં રજુ થયેલ તમામ…
View More પૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયા
વિદેશી કરન્સી અને દાગીના સહિત 17.55 લાખનો મુદ્દામાલ કબજે: ઝડપાયેલા આરોપી વિરુદ્ધ 28 ધરફોડ ચોરીના ગુના ત્રણ ચોરીના ભેદ ઉકેલાયા: રિમાન્ડ માટે આજે કોર્ટ…
View More ગાંધી સોસાયટીમાં વેપારીના મકાનમાં ચોરી કરનાર બંટી-બબલી પકડાયાદુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યા
ચોટીલાનાં પિપરાળી ગામે શુક્રવારના સવારમાં એક યુવાનને આંતરી પાચ જેટલા વ્યક્તિઓએ જુની અદાવતમાં હુમલો કરી તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ને હત્યાં નિપવતા નાનકડા એવા ગામમાં…
View More દુષ્કર્મના ગુનામાંથી છૂટેલા યુવાનની હત્યામુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધુંબો માર્યો
કચ્છના મુન્દ્રા પંથકમાં ગુંદાળા ગામે જમીનનું બિનખેતી કરી વૃંદાવન પાર્ક બનાવી તેનું પ્લોટના વેચાણ અને રિવાઈઝ કરેલા પ્લાનની નીકળતી જમીન પેટે નીકળતી રકમ રૂૂપિયા 83.33…
View More મુંદ્રા ભાજપના ઉપપ્રમુખના પતિએ 71.33 લાખનો ધુંબો માર્યોગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું નવું પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરત
રાજય પોલીસ વડાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત સ્ટેટ મોનીટરીંગ સેલને હવે પોલીસ સ્ટેશન ફાળવવામાં આવ્યું છે. ગૃહ વિભાગે સ્ટેટ મોનીટરીંગ સેલનાં નવા પોલીસ સ્ટેશન માટે…
View More ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું નવું પોલીસ સ્ટેશન ટૂંક સમયમાં કાર્યરતવકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયા
દાણાપીઠ મેઈન રોડ પર આવેલી અને વકફ બોર્ડે ભાડે આપેલી બે દુકાનો બળજબરીથી ખાલી કરાવવાના મામલે એ-ડિવિઝન પોલીસે મસ્જિદના ટ્રસ્ટી ફારૂૂક ઈબ્રાહિમ મુસાણી સહિત કુલ…
View More વકફ બોર્ડના નામે ત્રણ વેપારીની દુકાનો ખાલી કરાવનાર મસ્જિદના ટ્રસ્ટી સહિત આઠ શખ્સો ઝડપાયાહોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયો
રાજકોટમાં થર્ટી ફર્સ્ટની રાતે અવધ રોડ પર યુગલને આંતરી પોતાની પોલીસ તરીકે ઓળખ આપી ધમકાવી,અપહરણ કરી, મારકૂટ કરી,1700ની લુંટ ચલાવી,ખંડણીની માંગણી કરનાર ગેંગને ગાંધીગ્રામ-ર પોલીસે…
View More હોટેલમાં મહિલા મિત્ર સાથે ગયેલા યુવાનને ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી ‘તોડ’કરનાર ઝડપાયોબોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસો
સૂત્રધાર જેલહવાલે: દસ્તાવેજમાં ઓનલાઇન ચેડાં કરવા બદલ આઇટી એકટની કલમનો ઉમેરો કરાયો સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી ઝડપાયેલ બોગસ દસ્તાવેજ પ્રકરણમાં નવો ધડાકો રાજકોટ શહેરના બોગસ દસ્તાવેજ…
View More બોગસ દસ્તાવેજો ગિરવે મૂકી માલામાલ થવાનો હતો કારસોબોગસ શાળાઓને તાળાં મારી કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડનો DEOને આદેશ
રાજયભરમાં નકલી શાળાઓ ઝડપાઇ રહી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે સવાલ ઉભા થયા છે જે અંગે ગાંધીનગર સુધી ફરીયાદ કરવામાં આવતા શિક્ષણ બોર્ડ સફાળુ જાગ્યું…
View More બોગસ શાળાઓને તાળાં મારી કાર્યવાહી કરવા શિક્ષણ બોર્ડનો DEOને આદેશ