રાજકોટ જિલ્લામાં એક જ દિવસમાં મારામારીના અલગ અલગ 7 જેટલા નાવોબન્યા હતાં. જેમાં 13 જેટલા લોકોને ઈજા થઈ હતી. રાજકોટના ગોંડલ, ભાયાવદર અને શાપર-વેરાવળમાં અલગ…
View More જિલ્લામાં સાત સ્થળે મારામારી : 13 ઘવાયાCategory: ગુજરાત
માતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆત
રાજકોટની પિતૃકૃપા ટ્રાવેલ્સ અને માતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકો વચ્ચે ધંધાકીય હરીફાઈમાં છેલ્લા ગણા દીવસથી ચાલતી માથાકૂટમાં લોહી રેડતા અટક્યું હતું. ટ્રાવેલના હરીફ પિતૃકૃપા ટ્રાવેલ્સના સંચાલકને મોતને…
View More માતૃકૃપા ટ્રાવેલ્સ સંચાલક સહિતના સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરવા રજૂઆતરૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયા
બે ટપોરીને ડખો થયા બાદ ચાર શખ્સો પેટ્રોલ બોંબ લઇને આવ્યા, બે ફેંકયા પણ ટોળું એકઠું થઇ જતા બોંબ રેઢા મૂકી નાસી છૂટયા મકરસંક્રાંતિની રાત્રિના…
View More રૂા. 100ના વિવાદમાં હોટલ પર પેટ્રોલ બોંબ ફેંક્યા, બે પીધેલા ઝડપાયાનવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્ર
ગુજરાત પોલીસ રાજ્યના નાગરિકો, ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો(સિનીયર સિટીઝન)ની સુરક્ષા અને સલામતી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્યની મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકો…
View More નવી પહેલ, દરેક પોલીસ સ્ટેશનમાં શરૂ થશે સાંત્વના કેન્દ્રહૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા
શહેરમા મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમા રહેેતા પ્રૌઢાનુંં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હતુ. પ્રૌઢાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયાઅમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા માટે ઇમિગ્રેશનની લાઇનની ઝંઝટ ખતમ
સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદથી વિદેશ જતાં પ્રવાસીઓને ઇમિગ્રેશન માટે લાઇનમાં ઊભા રહેવાથી છૂટકારો મળશે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ એરપોર્ટ ખાતે ભારત સરકાર…
View More અમદાવાદ એરપોર્ટથી વિદેશ જવા માટે ઇમિગ્રેશનની લાઇનની ઝંઝટ ખતમનવા પરિપત્રના કારણે અનેક દસ્તાવેજોની નોંધણી લટકી
યુએલસીમાંથી છૂટી થયેલી ટાઇટલ જમીનોમાં પણ દસ્તાવેજો અટકાવી કલેકટર કચેરીમાં હુકમની ખરાઇ માટે મોકલાતા પત્રો યુએલસી શાખામાંથી અભિપ્રાયની કોઇ સમય મર્યાદા નક્કી નહીં કરાતા અરજદારોની…
View More નવા પરિપત્રના કારણે અનેક દસ્તાવેજોની નોંધણી લટકીદરિયાઈ સીમાને સુરક્ષિત રાખવા જિલ્લાના 11 ટાપુઓ પર પવેશ અંગે પ્રતિબંધ મુકાયો
તા. 10 માર્ચ સુધી અવરજવર નહીં કરવા જાહેરનામું પ્રસિદ્ધ જામનગર જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમાએ આવેલ અતિ-સંવેદનશીલ જિલ્લો છે. જામનગર જિલ્લામાં કુલ 11 દરિયાઈ…
View More દરિયાઈ સીમાને સુરક્ષિત રાખવા જિલ્લાના 11 ટાપુઓ પર પવેશ અંગે પ્રતિબંધ મુકાયોદરેડમાં મારામારીમાં ઘવાયેલા MPના યુવાનનું મોત
નવેમ્બરમાં બનેલા બનાવમાં ત્રણ મહિનાની સારવાર કારગત ન નીવડી, બનાવ હત્યામાં પલ્ટાયો મૂળ મધ્યપ્રદેશનો વતની અને જામનગર ના દરેડ વિસ્તારમાં રહીને મજૂરી કામ કરતો એક…
View More દરેડમાં મારામારીમાં ઘવાયેલા MPના યુવાનનું મોતભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યા
ત્રણ શખ્સોએ સરાજાહેર છરીથી હુમલો કર્યો હતો: આરોપીઓને ઝડપી લેવા ટીમો બનાવાઈ ભાવનગર શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિકાશ્રમ પાસે મુસ્તુફા કાચવાલા નામના વેપારી યુવાન પર…
View More ભાવનગરમાં પ્રેમપ્રકરણમાં સરાજાહેર વેપારીની હત્યા