પૂર્વ પ્રમુખ નયન જીવાણી સહિતના આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડી લીધો રાજકોટની ભાયાવદર નગરપાલિકામાં ઉલટફેર સર્જાયો છે. ભાજપના કાર્યકર્તાઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા…
View More ભાયાવદરમાં ભાજપના 19 આગેવાનો કોંગ્રેસના ઉમેદવારCategory: ગુજરાત
‘હવે આજીવન ડાયરા નહી કરૂ’ ભીખુદાન ગઢવીની જાહેરાત
આઇશ્રી પીઠડ માના કાર્યક્રમમાં પદ્મશ્રી ભીખુદાનભાઇએ ડાયરાને રામરામ કર્યા ગુજરાતી લોકસાહિત્યના ખ્યાતનામ કલાકાર ભીખુદાનભાઈ ગઢવીએ લોકડાયરામાંથી સંન્યાસની જાહેરાત કરી છે. પદ્મશ્રીથી સન્માનિત થનાર લોકગાયકે અચાનક…
View More ‘હવે આજીવન ડાયરા નહી કરૂ’ ભીખુદાન ગઢવીની જાહેરાતસિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ
રૂા.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બુટલેગરની શોધખોળ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો,…
View More સિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખ
ગૌમાતાના પેટ પર લાત મારનાર સામે પશુપાલકોમાં રોષ: અજાણયા શખ્સો સામે પોલીસે તપાસ શરૂ કરી જામનગર નજીક ધુવાવ પાસે આવેલી ક્રિષ્ના ગૌશાળામાં રાખવામાં આવેલા…
View More ધુવાવ નજીક ક્રિષ્ના ગૌશાળામાં આગ: 350 મણ કડબ ખાખનવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યા
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક આધેડે પોતાના ભાઈના મૃત્યુ બાદ પોતે પણ ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જીવન લીલા સંકેલી લીધી છે.…
View More નવાગામ ઘેડમાં નાના ભાઈના વિયોગમાં મોટાની આત્મહત્યાફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોત
જામનગર નજીક ફલ્લા ગામમાં રહેતા પોલિયો ગ્રસ્ત એવા ધ્રોળ પીજીવીસીએલ ના કર્મચારી પોતાના ઘેર અકસ્માતે બાથરૂૂમમાં પટકાઈ પડ્યા હતા, અને હેમરાજ થઈ જતાં તેઓનું…
View More ફલ્લામાં પીજીવીસીએલના કર્મચારીનું બાથરૂમમાં પટકાઇ જતાં હેમરેજથી મોતપીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપ
જામનગર તાલુકાના પીપરટોડા ગામમાં હાથ ધરાયેલા રોડ કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાનો ગંભીર આરોપ ગ્રામજનોએ લગાવ્યો છે. ગ્રામજનોએ આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત…
View More પીપરટોડા ગામમાં રોડના કામમાં ભ્રષ્ટાચાર, ગ્રામજનોના આક્ષેપધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજા
ધાંગધ્રા ના સોલડી ગામે અગાઉ થયેલી પોસ્કોની ની ફરિયાદ બાબતને લઈને એક જ જ્ઞાતીના બે જૂથો વચ્ચે રાત્રિના સમયે બોલાચાલી બાદ તિક્ષણ હથિયારો સાથે…
View More ધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજાયુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજા
માળિયા હાટીનાના જુથળ ગામની ઘટના: રાજકોટમાં 12 તારીખે ગ્રાઉન્ડ પાસ કરવા આવે તે પૂર્વે જ નડ્યો અકસ્માત માળીયા હાટીનાના જુથળ ગામે રહેતી અને હોમગાર્ડમાં ફરજ…
View More યુવતીનું પોલીસ બનવાનું સપનું રોળાયું: દોડની પ્રેક્ટિસ દરમિયાન બાઈકચાલકે ઉલાળતા ઇજાદાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી
દાહોદના સાંજેલી ગામમાં એક મહિલાને 15 જેટલા લોકોના ટોળા દ્વારા બાઈકની પાછળ સાંકળ વડે બાંધીને અર્ધનગ્ન હાલતમાં દોડાવવામાં આવે છે. જે પીડિત મહિલા આજીજી કરતી…
View More દાહોદમાં અર્ધનગ્ન મહિલાની પરેડ મુદ્દે હાઇકોર્ટે સુઓમોટો દાખલ કરી