10 દિવસમાં મૂલ્યાંકનની કામગીરી પૂર્ણ કરવા સૂચના: 2000 શિક્ષકોને ઓર્ડર કરાયા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની મહત્વના વિષયોની…
View More જિલ્લાના 26 મૂલ્યાંકન કેન્દ્રો પર ધો.10,12ની ઉત્તરવહી ચકાસણીCategory: ગુજરાત
મનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યા
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળનાર છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કુલ 23 પ્રશ્ર્નો પુછવામાં આવશે જે પૈકી પ્રથમ ત્રણ પ્રશ્ર્નો શાસકપક્ષના…
View More મનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યાબગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મ
બગસરા પંથકમાં એક હચમચાવી નાખતો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સગા પિતાએ ધોરણ 11ની ભણતી પોતાની સગીરવયની પુત્રી પર બળજબરીપૂર્વક બળાત્કાર ગુજાર્યો હતો. એટલું…
View More બગસરા પંથકમાં સગીર પુત્રી ઉપર પિતાએ આચર્યુ દુષ્કર્મજેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંક
જેતપુરના દેવકી ગાલોલ ગામે લગ્નમાં વિડીયો શુટિંગ ઉતારવા બાબતે થયેલ માથાકૂટ બાદ સરપંચના પરિવારના ઘરે જઈ ચાર શખ્સોએ આંતક મચાવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંકલીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોત
પત્નીની દવા લઇ ખારા ગામે પરત ફરતી વખતે સાડી વ્હિલમાં સફાતા બાઇક સ્લીપ થયુ’તું લીલીયાના ખારા ગામે રહેતો યુવાન પત્નીની દવા લઈને પરત ફરી રહ્યો…
View More લીલિયા નજીક બાઇક અકસ્માતમાં દંપતી થયું ખંડિત; પતિનું મોતગજરાજ ઉપર ચાંદીની અંબાડીમાં નીકળી શોભાયાત્રા
જય રણછોડ… માખણચોરના નાદથી ગુંજી ઉઠયું ડાકોર, ફાગોત્સવનો ભવ્ય પ્રારંભ યાત્રાધામ ડાકોર રણછોડરાયજી મંદિરમાં સોમવારે આમલકી એકાદશી પર્વ નિમિતે દર્શનાર્થીઓનો મહેરામણ ઊમટી પડયો હતો.…
View More ગજરાજ ઉપર ચાંદીની અંબાડીમાં નીકળી શોભાયાત્રામૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 42300 બોટલ દારૂ મગાવનાર બૂટલેગર સહિત ત્રણની શોધખોળ, સ્થાનિક પોલીસ અંધારામાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More મૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયોગરમીનો પારો છટકયો, આજે 9 જિલ્લામાં રેડ એલર્ટ
રાજકોટ-મોરબી-સુરેન્દ્રનગર-જૂનાગઢ-કચ્છ સહિતના જિલ્લાઓમાં લોકોને સાવચેત રહેવા અપીલ આવતીકાલે પણ અમુક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, હોળી પહેલા શિયાળાની વિદાય ગુજરાતમાથી હોળી પહેલા શિયાળાએ વિદાઇ લઇ લીધી હોય…
View More ગરમીનો પારો છટકયો, આજે 9 જિલ્લામાં રેડ એલર્ટIIFAમાં ગુજરાતીઓનો ડંકો, ત્રણ એવોર્ડ જીત્યા
જયપુરમાં ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડેમી (IIFA) એવોર્ડ સેરેમની યોજાય હતી. જયપુર ખાતે આયોજિત સેરેમનીમાં ગુમ થયેલી ક્ધયા પર આધારિત ફિલ્મ લાપતા લેડીઝ એ સૌથી વધુ…
View More IIFAમાં ગુજરાતીઓનો ડંકો, ત્રણ એવોર્ડ જીત્યાટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો
ટંકારાના જાગૃત નાગરિક અને રાષ્ટ્રપ્રેમી દ્વારા દોઢેક વર્ષ પહેલાં થયેલાસ્ત્રસ્ત્રઆઝાદી નો અમૃત મહોત્સવ અંતર્ગત મેરી મિટ્ટી મેરા દેશ ગુજરાત સરકારના આદેશાનુસાર ટંકારામાં પણ આ…
View More ટંકારામાં સરકારી ખરાબાની જમીન પર ભુમાફિયાઓએ કર્યો કબ્જો