રાજકોટ શહેર પોલીસમાં ફરજ બજાવતા બે પોલીસમેનના અકસ્માતમાં મૃત્યુ નીપજવાના બનાવમાં બંને મૃતકના પરિવાર દ્વારા વળતર મેળવવા માટે કરેલી અરજીમાં લોક અદાલતમાં થયેલ સમાધાનમા 1.11…
View More અકસ્માત વળતર કેસમાં બે મૃતક પોલીસકર્મીના વારસદારોનું 1.11 કરોડનું વળતર મંજૂરCategory: ગુજરાત
બે રીઢા ગુનેગાર પિસ્તોલ સાથે પકડાયા, ઉત્તર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યું
રાજકોટના બે રીઢા ગુનેગારોને ક્રાઈમ બ્રાંચની ટીમે સ્કોપિયો માં પિસ્તોલ સાથે ઝડપી લઇ પુછપરછ કરતા ઉતર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યું છે. બન્નેના 2 દિવસના રિમાન્ડ…
View More બે રીઢા ગુનેગાર પિસ્તોલ સાથે પકડાયા, ઉત્તર ગુજરાતના સપ્લાયરનું નામ ખુલ્યુંગુનાખોરી અટકાવવા પોલીસ અધિકારીઓ મેદાને, શહેરભરમાં ‘કોમ્બિંગ’
ડીસીપી ક્રાઈમ સાથે ડીસીપી ઝોન 1 અને ઝોન 2 સહિતના અધિકારીઓ ચેકિંગમાં નીકળ્યા, મોડી રાત સુધી જમાવડો કરીને બેસી રહેતા તત્વો ભાગ્યા થોરાળામાં બુટલેગરના ઘરેથી…
View More ગુનાખોરી અટકાવવા પોલીસ અધિકારીઓ મેદાને, શહેરભરમાં ‘કોમ્બિંગ’અક્ષર રોડ પર ધસી આવેલા બે ગઠિયાએ વૃધ્ધનો મોબાઇલ તફડાવી લીધો
અમીન માર્ગ પર ચિત્રકૂટધામ સોસાયટીમાં રહેતાં શરદભાઈ ચુનીલાલ પીઠડીયા (ઉ.વ.66)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ તેમના પરીવાર સાથે રહે છે અને તેઓ ઘરેથી એડવર્ટાઇજીંગનુ કામ કરે…
View More અક્ષર રોડ પર ધસી આવેલા બે ગઠિયાએ વૃધ્ધનો મોબાઇલ તફડાવી લીધોગોવર્ધન પાઇપના સંચાલકને 41 લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટ
શહેરમાં રહેતા વેપારીએ સંબંધના દાવે આર્થિક મદદ માટે આપેલી રકમ રૂૂા.41 લાખ ના ચેક રીટર્ન કેસમાં ગોવર્ધન પાઈપ વાળા બનેવી શૈલેષ પોકીયાને બે વર્ષની પુરી…
View More ગોવર્ધન પાઇપના સંચાલકને 41 લાખના ચેક રિટર્ન કેસમાં બે વર્ષની સજા ફટકારતી કોર્ટજેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડ
રાજકોટના 3 શખસો સહિત આઠ શખ્સો સામે ગુનો નોંધાયો, પરિણીતાના કપડાં ફાડી નાખ્યા જેતપુરના થોરાળા ગામ રાજકોટના ભીચરી ગામ કાકરીયા ફાઈનાન્સ વાળા લાખાભાઇ આહીરના મકાનમાં…
View More જેતપુરમાં વ્યાજની ઉઘરાણી કરવા આવેલી ટોળકીનો આતંક, દંપતી ઉપર હુમલો કરી તોડફોડગોંડલના ચરખડીમાં મજુરીના રૂપિયા લેવા ગયેલા યુવક ઉપર હુમલો; લૂંટ ચલાવ્યાનો આરોપ
ગોંડલના ચરખડી ગામે યુવાને મજુરીના રૂપિયા માંગતા ત્રણ શખ્સોએ પાઈપ વડે માર મારી મોબાઈલની લુંટ ચલાવી હોવાના આક્ષેપ સાથે યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.…
View More ગોંડલના ચરખડીમાં મજુરીના રૂપિયા લેવા ગયેલા યુવક ઉપર હુમલો; લૂંટ ચલાવ્યાનો આરોપજસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલો
જસદણનાં ગોડલાધાર ગામે હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર એક શખ્સે ધારીયા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવ અંગે…
View More જસદણના ગોડલાધારમાં હલણના પ્રશ્ર્ને પ્રૌઢ ઉપર ધારિયા વડે હુમલોકોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાત
જુનાગઢમાં આયોજિત કોંગ્રેસના પ્રશિક્ષણ શિબિરમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતની સૂચક ગેરહાજરી જાવા મળી. કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દૂધાત કોંગ્રેસના કાર્યક્રમમાં ગેરહાજર જાવા મળ્યા. ત્યારે…
View More કોંગ્રેસ છોડવાની કોઇ વાત જ નથી, મોવડીઓને ગેરમાર્ગે દોરાયા: દૂધાતઅમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ
પ્રસિદ્ધ ધાર્મિક-સામાજિક સંસ્થા બીએપીએસ સ્વામિ નારાયણ સંસ્થા દ્વારા નિર્મિત, પશ્ચિમ ગોળાર્ધના સૌથી મોટા હિન્દુ મંદિર અને સાંસ્કૃતિક પરિસર અક્ષર ધામને, અમેરિકી ન્યાયતંત્રએ ક્લિનચિટ આપી છે.…
View More અમેરિકામાં BAPS નિર્મિત અક્ષરધામ મંદિર નિર્માણને ક્લિનચિટ