ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી આર્ટસ, કોમર્સ અને સાયન્સ સહિતની કોલેજોમાં પાંચમા અને છઠ્ઠા સેમેસ્ટરમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે 120 કલાકની ઇન્ટર્નશીપ ફરજિયાત છે. લાંબા સમય…
View More ગુજરાત યુનિવર્સિટી જ ઈન્ટર્નશિપની વ્યવસ્થા કરશે, કોલેજો પાસેથી વિદ્યાર્થીઓની યાદી મગાવીCategory: ગુજરાત
મધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!
અન્ય રૂમમાં સૂતેલા સસરાની હત્યાનો પણ પ્રયાસ કરી કાન કરડી ખાધો, મધરાત્રે ખેલ્યો ખૂની ખેલ બીલીમોરામાં મધરાત્રે બનેલી ‘વશ’ ફિલ્મ જેવી ભયાનક ઘટના, પિતૃ મોક્ષાર્થે…
View More મધરાત્રે ભેદી આદેશ થતાં માતાએ નિદ્રાધીન બે માસૂમ પુત્રોના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દીધા!ઓખામાં નવ પરિણિત યુવાને અગ્નિ સ્નાન કરી પત્નીને બાથ ભરી લીધી
ઓખામાં રહેતી એક યુવતીએ આ જ વિસ્તારના યુવાન સાથે કોર્ટ મેરેજ કર્યા પછી કોઈ બાબતે બંનેએ અલગ રહ્યા બાદ બે દિવસ પૂર્વે યુવાને પોતાના સાસુના…
View More ઓખામાં નવ પરિણિત યુવાને અગ્નિ સ્નાન કરી પત્નીને બાથ ભરી લીધીભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયો
એટ્રોસિટીની ફરિયાદ થયેલ આરોપીને આશરો આપવા બદલ બે મહિલા પોલીસ કર્મી સહિત ત્રણની ધરપકડ ભાવનગરમાં મહિલા કોન્સ્ટેબલના ઘરેથી દારુ અને વોન્ટેડ આરોપી ઝડપાતા પોલીસે…
View More ભાવનગરમાં મહિલા પોલીસના ઘરેથી વોન્ટેડ આરોપી અને દારૂ ઝડપાયોલોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત
ટંકારાના લજાઈ ચોકડી પાસે લેબર કોલોનીમાં રહેતા પરિવારનો પાંચ વર્ષનો માસુમ બાળક રમતો હતો ત્યારે અકસ્માતે લોખંડનો ડેલો માથે પડયો હતો. ગંભીર રીતે ઘવાયેલા માસુમ…
View More લોખંડનો ડેલો માથે પડતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોતજામનગરના દરેડ વિસ્તારમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ઝડપાયું
જામનગર નજીક દરેડ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના મકાનની ઓરડીમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ચલાવતું હોવાની બાતમીના આધારે એસ ઓ જી ની ટુકડીએ દરોડો પાડી મસિતિયા…
View More જામનગરના દરેડ વિસ્તારમાં ગેસ રિફીલિંગનું કારસ્તાન ઝડપાયુંકાલાવડના ટોડા ગામની સોલાર પ્લાન્ટ કેબલ ચોરીમાં છ શખ્સોની ધરપકડ
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડા માંથી તાજેતરમાં થયેલા કેબલ ની ચોરી નો ભેદ ઉકેલાયો છે, અને પોલીસે તસ્કર ગેંગના 6 સભ્યોની અટકાયત કરી લીધી છે.…
View More કાલાવડના ટોડા ગામની સોલાર પ્લાન્ટ કેબલ ચોરીમાં છ શખ્સોની ધરપકડકાલાવડના તાળા-ચાવીનું કામ કરતા યુવકનું રહસ્યમય મોત
જામનગર જિલ્લાના કાલાવડ ટાઉનમાં રહેતા અને તાળા ચાવી નું કામ કરતા એક શીખ યુવાનને રાજકોટ તરફ બાઇક ઉપર જતી વેળાએ કોઈ અકસ્માત નડ્યો હતો, અથવા…
View More કાલાવડના તાળા-ચાવીનું કામ કરતા યુવકનું રહસ્યમય મોતબિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યા
બીલીમોરા શહેરના દેવસર વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દેનારી અને અંધશ્રદ્ધાની પરાકાષ્ઠા દર્શાવતી ઘટના સામે આવી છે. અંધશ્રદ્ધામાં અંધ બનેલી આ જનેતાએ પોતાના પાંચ વર્ષના અને…
View More બિલિમોરામાં માતાને સપનામાં બાળકોની બલિ ચડાવવાનો આદેશ મળતા બે દીકરાની હત્યાગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા
બે દિવસથી ગુમ થયેલી માસુમ બાળકીની કોથળામાં વીંટેલી લાશ મળી આવતા ખળભળાટ પડોશી પરિણીત શખ્સે જ કાંડ આચર્યાની શંકાના આધારે ધનિષ્ટ પૂછપરછ ગાંધીનગરના ડભોડા પોલીસ…
View More ગાંધીનગરમાં 9 વર્ષની બાળકીની હત્યા, દુષ્કર્મ આચરી ગળુ દબાવ્યાની શંકા