આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ઘરમાં ઘુસી મુસ્લિમ પરિવાર પર હુમલો કર્યો, ઘવાયેલા ચારેયને હોસ્પિટલમાં ખસેડાયા પોલીસે બનાવ સ્થળે બંદોબસ્ત ગોઠવી દીધો, આરોપીઓને સકંજામાં લેવા કવાયત:…
View More રાજકોટમાં શ્ર્વાન મામલે ડખ્ખો, દંપતી સહિત પાંચ પર જીવલેણ હુમલોCategory: ગુજરાત
ધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોત
ધ્રાંગધ્રા તાલુકાના જીવા ગામેથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સરકારી ભરતીમાં જોડાઈને દેશસેવા કરવાનું સપનું જોતા એક ક્ષત્રિય યુવાનનું વહેલી સવારે દોડવાની પ્રેક્ટિસ…
View More ધ્રાંગધ્રામાં પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનનું અકસ્માતમાં મોતચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયો
પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિર તરફ જતાં મુખ્ય માર્ગ પર વહીવટી તંત્ર દ્વારા આજે વહેલી સવારથી દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મામલતદાર…
View More ચોટીલામાં તળેટીના માર્ગ પર દબાણોનો સફાયોકેશોદ કોંગ્રેસમાં આયાતી નેતાઓના મુદ્દે ભારે રોષ, કાર્યકરોની રાજીનામાની ચીમકી
જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિમાં સંગઠનની નિમણૂકોને લઈ ભારે વિવાદ સર્જાયો છે. પક્ષના પાયાના કાર્યકરોની લાગણીને નેવે મૂકીને ’સેન્સ’ પ્રક્રિયાની અવગણના કરવામાં…
View More કેશોદ કોંગ્રેસમાં આયાતી નેતાઓના મુદ્દે ભારે રોષ, કાર્યકરોની રાજીનામાની ચીમકીતરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડ
ટોળાએ પથ્થરમારો કર્યો, સરકારી મિલકતમાં નુકસાન અંગેનો ગુનો નોંધવા તજવીજ તરણેતર ગામે ગૌશાળાના લાભાર્થે આયોજિત ટિકિટ ડ્રો કાર્યક્રમમાં આયોજકો દ્વારા સમયસર ડ્રો ન કરવામાં આવતા…
View More તરણેતરમાં ગૌશાળાના લાભાર્થે યોજાયેલા ઈનામી ટિકિટ ડ્રોમાં લોકોમાં રોષ ભભૂકયો, પોલીસ વાનમાં તોડફોડશિયાળાની વિદાયને હજુ વાર છે ને બારણે વસંત ઋતુના પગલા સંભળાવા લાગ્યા છે
હેમંત અને શિશિર બંને ઋતુઓ મળીને શિયાળો બને છે. હવે તો વનરાજિના પાંદડાઓ પર પીતામ્બર જેવા પીળા રંગનો પ્રકૃતિ અભિષેક કરે છે. આ વખતે શિયાળાએ…
View More શિયાળાની વિદાયને હજુ વાર છે ને બારણે વસંત ઋતુના પગલા સંભળાવા લાગ્યા છેસૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છે
પહેલી ફેબ્રુઆરીએ રજૂ થનારા બજેટમાં પાન મસાલા મોંઘા થવાના છે. સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે. પરિવારો તંગ આવી ગયા છે. એક સારી વાત એ…
View More સૌરાષ્ટ્રમાં વ્યસનો બહુ વધી ગયા છે અને પરિવારો આ વ્યસનીઓથી તંગ થઈ ગયા છેરામજી વાણિયા : કલમના કીમિયાગરનું શતાબ્દિ વર્ષ રાજકોટે કેમ ઉજવ્યું નહીં?
પૃથ્વીરાજકપુર, માર્કંડ ભટ્ટ અને જશવંત ઠાકર જેવા નાટ્યમહર્ષિઓ પાસે ’દીક્ષિત’ થનાર અને નાટ્યક્ષેત્રે અભિનેતા- લેખક તરીકે તેમ જ ગુજરાતી ફિલ્મોના પટકથા-સંવાદ લેખક તરીકે એક અદકેરું…
View More રામજી વાણિયા : કલમના કીમિયાગરનું શતાબ્દિ વર્ષ રાજકોટે કેમ ઉજવ્યું નહીં?મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલ
ગત વર્ષ કરતાં 734 કોલનો વધારો, એમ્બ્યુલન્સો આખો દિવસ દોડતી રહી ગુજરાતમાં પતંગ પર્વના દિવસે પતંગના દોરાથી ઈજા થવા ઉપરાંત પડવા-આખડવાના બનાવોના કારણે ઈમરજન્સી…
View More મકરસંક્રાંતિએ 5 હજારથી વધુ ઈમરજન્સી કોલઅમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં મરક સંક્રાંતિના પર્વ ઉપર જ ઠંડીએ જમાવટ કરી છે. ગઇકાલે ઉતરાયણના દિવસે ઠંડી વચ્ચે પવને નિરાશ કર્યા બાદ આજે પણ ઠંડીનો સપાટો યથાવત…
View More અમરેલીમાં બોકાસો બોલાવતી ઠંડી, તાપમાન 6 ડિગ્રી, રાજકોટમાં 8.4