એલસીબી પોલીસ દ્વારા વોરંટની બજવણી કરાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાબુદ બની રહે તે હેતુથી એલ.સી.બી. પી.આઈ. કે.કે. ગોહિલ તેમજ પી.એસ.આઈ. બી.એમ.…
View More વિદેશી દારૂના વેપલા સાથે સંડોવાયેલા દ્વારકાના બે શખ્સોને પાસા થયાCategory: ક્રાઇમ
Crime
જુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજા
ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું શહેરમાં જુદા જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ને મારામારી થઈ હતી. જેમાં ચાર યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.…
View More જુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજાલોઠડા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા યુવાનને રસ્તામાં આંતરી બે શખ્સોનો હુમલો
રાજકોટ શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે લગ્ન પ્રસંગમા જઇ રહેલા યુવાનને રસ્તામા આંતરી બે શખ્સોએ ગાળો આપી અને દીવાલ સાથે માથુ અથડાવી માર મારતા…
View More લોઠડા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા યુવાનને રસ્તામાં આંતરી બે શખ્સોનો હુમલોસંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલ
માંજલપુરમાં સ્કોચ-વ્હીસકીની બોટલમાંથી નાની બોટલો ભરવાનો વીડિયો વાઇરલ સંસ્કારી નગરી વડોદરામાં દારૂૂની રેલમછેલ જોવા મળી છે. માંજલપુરમાં આયોજિત એક લગ્ન પ્રસંગ પૂર્વે પાર્ટી પ્લોટ બારમા…
View More સંસ્કારી નગરીને લાંછન, વડોદરામાં લગ્નપ્રસંગમાં ‘બાર’ જેવા દૃશ્યો વાઇરલગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇ
રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમા આવેલા મહાવીરનગરના 3/4 ના ખુણે આવેલા મકાનમા જુગાર રમાતો હોવાની બાતમીના આધારે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે દરોડો પાડી 8 મહીલાને 45000…
View More ગાંધીગ્રામના મહાવીરનગરમાં જુગાર રમતી આઠ મહિલા પકડાઇપેંડા ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ કરનાર વધુ એક ઝડપાયો, હથિયાર સપ્લાયરની શોધખોળ
શહેરના ગોકુલધામમાં એક મહિના પૂર્વે થયેલી છેડતી મામલે જંગલેશ્વર અને નામીચીન પેંડા ગેંગના સાગ્રીત વચ્ચે થયેલ માથાકૂટનો ખાર રાખી જામીન ઉપર મૂક્ત થયેલ પેંડા…
View More પેંડા ગેંગના સાગરીત ઉપર ફાયરિંગ કરનાર વધુ એક ઝડપાયો, હથિયાર સપ્લાયરની શોધખોળટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધો
બેડી ચોકડી પાસે અકસ્માત થયાના નામે ટ્રકચાલકનું અપહરણ કર્યુ, ખિસ્સામાંથી કાંઇ નહીં નીકળતા ગૂગલ પે થી 16 હજાર ટ્રાન્સફર કરાવી લીધા નામચીન શખ્સનો પોલીસે પીછો…
View More ટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધોબોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈ
બાબુ ચુના પાર્સલના પેકિંગ મટિરિયલના હૂબહું નકલ વાળા ગુલાબી અને કાળા કલરના ચુનાના પાર્સલો બોટાદ ખાતેથી મારુતિ કંપનીની વાન ઓમની માલ ભરી રાજકોટ જતી…
View More બોટાદથી રાજકોટ આવતી બનાવટી બાબુ ચૂનાની 40 બેગ ઝડપાઈસ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલો
શહેરમા ગીતાનગર મેઇન રોડ ઉપર આવેલ વાણીયાવાડીમાં રહેતા અને ગીતાનગરમાં ભંગારનો ડેલો ચલાવતા સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂૂ.11000 ની ઉઘરાણી કરી પાઇપ વડે હુમલો…
View More સ્ક્રેપના ધંધાર્થી પાસે મિત્રએ રૂપિયાની ઉઘરાણી કરી પાઇપ વડે કર્યો હુમલોગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ
ગોંડલમાં રહેતા દંપતી વચ્ચે વીસ દિવસ પૂર્વે ઝઘડો થતા માસિયાઈ ભાઈ સાથે અમદાવાદ ભાગી ગયેલી પત્નીની હત્યા કરનાર પતિને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી…
View More ગોંડલમાં ચારિત્ર્યની શંકા કરી પત્નીની હત્યા કરનાર પતિની ધરપકડ