શહેરમાં રહેતા મિત્ર પાસેથી હાથ ઉછીની લીધેલી રૂૂપિયા દસ લાખ ચૂકવવા આપેલો ચેક વગર વસુલાતે પરત ફરવાના ગુનાનો કેસ ચાલી જતા અદાલતે આરોપી તુલસી…
View More ચેક પરત ફરવાના ગુનામાં આરોપીને એક વર્ષની સજાCategory: ક્રાઇમ
Crime
લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી
રાજકોટના બી.ઈ.ભણેલા યુવાને યુ.કે.માંથી ડિગ્રી મેળવવાની આશાએ યુનિવર્સિટી ઓફ વેસ્ટ લંડનમાં એમ.એસસી.એપ્લાઈડ ઈન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કોર્સમાં રૂૂમ. 10 લાખની ફી સામે અર્ધી ફીમાં એડમીશન…
View More લંડન યુનિવસિટીમાં એડમિશન અપાવી દેવાની લાલચે નવાગામના યુવાન સાથે રૂા.4.80 લાખની છેતરપિંડીચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકી
શહેરના કોઠારિયા રોડ પર ખોડિયાર હોટલ નજીક યુવાનને તેમના જ મિત્રને બાઈક ચલાવવા આપ્યા બાદ પરત લઈ લેતા માર માર્યો હતો. આ અંગે પોલીસમાં ગુનો…
View More ચલાવવા આપેલુ બાઈક પરત લઈ લેતા મિત્ર ઉશ્કેરાયો, યુવાનને માર મારી આપી ધમકીલાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજે
લાલા બિહારીની ચાર પત્નીના ચાર ઘરે પોલીસનું સર્ચ ઓપરેશન ભાડા કરારની કોપી, ભાડા રસીદો, મકાનના દસ્તાવેજ, નોટો ગણવાનું મશીન કબજે અમદાવાદમાં છેલ્લા બે દાયકામાં માફિયા…
View More લાલા બિહારીની ધરપકડ: ઘરેથી રોકડ-દાગીના અને થેલા ભરીને દસ્તાવેજ કબજેબિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટ
રાજકોટમાં રોયલ પાર્કમાં રહેતા બિલ્ડરના ઘરે ચોકીદારી કરતા દંપતીએ બિલ્ડરના પુત્ર અને પિતાને બંધક બનાવી રોકડ અને દાગીનાની લાખો રૂૂપિયાની લૂંટ ચલાવવાના કેસમાં અદાલતે આરોપી…
View More બિલ્ડરના ઘરમાં લૂંટ ચલાવનાર નેપાળી દંપતીને સાત વર્ષની સજા ફટકારતી કોર્ટઅપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાં
પોરબંદરના ત્રણ લોકોને ગોંધી રાખવાના કેસમાં ફરિયાદ નોંધવામાં આવતા હિરલબા અને તેમના સાગરીતની ધરપકડ કરવામાં આવી હતી મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ…
View More અપહરણ પ્રકરણમાં હિરલબા જાડેજાના રિમાન્ડ મંજૂર, તબિયત લથડતા હોસ્પિટલમાંકોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહી
રેવન્યૂ વિભાગ તથા ખાણ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા સરખડી ખાતે ગેરકાયદેસર રીતે સાદી માટી ખનીજ ખનન કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે.…
View More કોડીનારના સરખડી ગામે ખનન કરતા ઇસમો વિરૂદ્ધ કડક કાર્યવાહીકાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજા
લગ્નની લાલચ આપી ભગાડી ગયાની ફરિયાદ નોંધાઈ’તી: વળતર ચૂકવવા આદેશ જામનગર જિલ્લા ના કાલાવડ મા રહેતી એક સગીરા ને તેનો કુટુંબીક અને પાડોશી યુવાન…
View More કાલાવડમાં સગીરાને ભગાડી દુષ્કર્મ આચરતા આરોપીને દસ વર્ષની સજામહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામો
જામનગર નજીક હાપા વિસ્તારમાં આવેલા મહિન્દ્રા કંપનીના કારના શોરૂૂમમાં ગઈકાલે રાત્રે 10 વાગ્યે ખંભાળિયા પંથક માંથી બે શખ્સો કાર ખરીદવા માટે આવ્યા હતા, અને…
View More મહેન્દ્રા કંપનીના કારના શોરૂમ પર ખંભાળિયાથી આવેલા બે શખ્સોનો હંગામોપુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર, જામનગર શહેર અને જિલ્લા પુરવઠા કચેરીની ટીમે ગુલાબનગર-હાપારોડ ઓવરબ્રીજ પાસેના ડમ્પયાર્ડ પાછળ આવેલ મંદિરના ખુલ્લા મેદાનમાં દરોડો…
View More પુરવઠા વિભાગ દ્વારા 16 લાખથી વધુનો ગેરકાયદે અનાજનો જથ્થો જપ્ત