શહેરના ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમમાં ખસેડી ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ…
View More ગોંડલ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યોCategory: ક્રાઇમ
Crime
નાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલો
ભાગી ગયેલા યુવક-સગીરાને રાજકોટ લાવ્યા બાદ સગીરાના પરિવારજનો તૂટી પડયા શહેરનાં કોઠારીયા રોડ નાળોદાનગરમા રહેતી સગીરાને ભગાડી ગયા બાદ યુવક – સગીરા ફરી ઘરે આવતા…
View More નાડોદાનગરમાં પાડોશી સગીરાને ભગાડી જવા મામલે યુવક પર હુમલોરૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલો
શહેરનાં રૈયાધારે મચ્છુનગર ટાઉનશીપ પાસે રીક્ષા રસ્તામાથી સાઇડમા લેવાનુ કહેતા ભાઇ – બહેન સહીત 3 વ્યકિતને માર મારવામા આવતા પોલીસમા ફરીયાદ નોંધાઇ છે. વધુ…
View More રૈયાધારે રિક્ષા સાઇડમાં લેવાનું કહેતા ભાઇ-બહેન સહિત ત્રણ પર હુમલોપત્નીની છેડતી કરનાર પૂર્વ સરપંચને મજૂરે કાયમી શાંત કરી દીધો
રાજકોટના સરધારમાં પૂર્વ ઉપસરપંચ એવા ખેડૂત હરેશ સાવલિયાની હત્યામાં ક્રાઈમ બ્રાંન્ચે હત્યા કરનાર મજુરને એમ.પી.બોર્ડરેથી ઝડપી લીધો હતો. મૃતક હરેશ મનોજની પત્નીને અડપલાં કરતો…
View More પત્નીની છેડતી કરનાર પૂર્વ સરપંચને મજૂરે કાયમી શાંત કરી દીધોરૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસ
દ્વારકાના ખંભાળીયામાં ખોડીયાર ચોકમાં રહેતા મનિષાબેન અનીલભાઇ ખરા(ઉ.વ.23)એ ફરિયાદમાં સસરા પ્રવીણભાઈ ખોડાભાઈ,કાકાજી સસરા લક્ષમણભાઈ ખોડાભાઈ અને કાકીજી સુમનબેન સહિતનાઓ ત્રાસ અને ઘરમૂકીને ચાલ્યા જવાનું…
View More રૈયાધારની પરિણીતાને લગ્નના એક વર્ષમાં સસરા સહિત ત્રણ વ્યક્તિનો અસહ્ય ત્રાસકોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનો
કોઠારીયા મેઈન રોડ હાઉસિંગના ક્વાર્ટરમાં રહેતા નિરુબેન અનિલભાઈ સોરાણી(ઉ.25)એ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.આ ઘટનામાં મૃતક ના પિતા લક્ષ્મણભાઇ મેરામભાઇ સદાદીયા (ઉ.વ.50)ની ફરિયાદ પરથી…
View More કોઠારિયા રોડ પર કવાર્ટરમાં: પરિણીતા આપઘાત પ્રકરણમાં સાસરિયા સામે નોંધાતો ગુનોસમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પર
રેલનગરમાં બેડી ચોકડીથી માધાપર ચોકડી વચ્ચે ત્રણેક મહિના પહેલાં સમૂહલગ્ન કરાવવાના બહાના હેઠળ ર8 જેટલા વર-વધૂના કુલ રૂૂા.8.40 લાખ અને અન્ય દાતાઓ પાસેથી રકમ લઈ…
View More સમૂહલગ્નના નાણાં કયાં વાપર્યા?, સૂત્રધાર ચંદ્રેશ રિમાન્ડ પરનસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયા
ચોટીલાના ત્રંબોડા ગામનો બનાવ; માતા-પુત્રી સારવારમાં રાજયમા દારૂનુ દુષણ દિવસે ને દિવસે વધી રહયુ છે. ત્યારે પોલીસ દારૂની બદીને ડામવા એડીચોટીનુ જોર લગાવી રહી છે.…
View More નસેડીએ દારૂના નશામાં પત્ની અને પુત્રીને તિક્ષણ હથિયારના ઘા ઝીંકયામોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડી
મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા વેપારીને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ દ્વારા વાતચીત કરી વેપારીને રૂૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારી પાસેથી રૂૂ.1,51,02,500 યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં…
View More મોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડીવિંછીયાના અજમેર ગામે જુગાર કલબ પર દરોડો
વિંછીયા તાલુકાના અજમેર ગામની ભુખરી ખાણ સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં ચાલતી જુગારકલબ પર શખ્સોને 1.47 લાખની રોકડ સહિત 8.50 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવાયા…
View More વિંછીયાના અજમેર ગામે જુગાર કલબ પર દરોડો