જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ

  ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામીનારાયણ મુખ્ય મંદિરમાં આયોજીત જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં ગયેલા સુરતનાં હેમીબેન રાઘવભાઈ નકુમના ગળામાંથી અજાણ્યો શખ્સ રૂા.80 હજારની કિંમતનું સોનાનો…

View More જીજ્ઞેશ દાદાની કથામાં ચીલઝડપ કરનાર ટોળકી ઝડપાઇ

નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા મોટી બહેને કર્યુ અગ્નિસ્નાન

મોરબીના રંગપર બેલા ગામનો બનાવ: યુવતી સારવારમાં મોરબીના રંગપર બેલા ગામે રહેતી પરપ્રાંતિય યુવતીએ નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા લાગી આવતા શરીરે…

View More નાની બહેન સાથે વતનમાં જવા બાબતે ઝઘડો થતા મોટી બહેને કર્યુ અગ્નિસ્નાન

કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયા

  કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહીત પાંચ શખ્સોને પોલીસે પકડી પાડી રૂૂા.16330ની મત્તા કબ્જે કરી હતી. દરોડાની વિગત મુજબ કોટડાસાંગાણી પોલીસ મથકના…

View More કોટડાસાંગાણીના રાજપરા ગામે જુગાર રમતા રાજકોટના વેપારી સહિત પાંચ પકડાયા

ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી

જામનગર રોડ ઈશ્ર્વરીયા પાર્ક પાસે ભૂકંપ સંશોન કેન્દ્રમાંથી કોઈ અજાણ્યા તસ્કરે ભુકંપ માપવાનું સાધન ચોરી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ…

View More ઈશ્ર્વરિયા પાર્ક પાસે ભૂકંપ સંશોધન કેન્દ્રમાંથી ભૂકંપ માપવાના સાધનની ચોરી

150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા

મૂળ ઉપલેટાના વિકૃત શખ્સે રાજકોટમાં પરીવાર સાથે અગાસી પર સુતેલી મહિલાના શરીરે અડપલા કર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી.મહિલા જાગી જતા આરોપી ભાગીને…

View More 150 ફૂટ રિંગ રોડ પર સોસાયટીમાં પરિવાર સાથે સૂતેલી પરિણીતા સાથે અડપલા

‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલો

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનાના ક્વાર્ટરમાં રહેતા યુવકને બે શખ્સોએ તું પોલીસને દારૂૂની કેમ બાતમી આપે છે? તેમ કહી માર માર્યો હતો.…

View More ‘તુ પોલીસને દારૂની કેમ બાતમી આપે છે’ તેમ કહી યુવક ઉપર બે શખ્સોનો હુમલો

દીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસ

હાલ ગાંધીગ્રામના ગોવિંદનગર શેરી ન.4માં રહેતી ધરાવતી પાયલબેન અમીતગીરી ગૌસ્વામી રાજકોટ લગ્નમાં આવી ત્યારે પતિએ કહયુ, મારકુટ અંગે કોઇને કહેતી નહી નહીતર જાનથી મારી નાખીશ…

View More દીકરીનો જન્મ થતાં જ પરિણીતાને સુરત સ્થિત પતિ સહિતના સાસરિયાનો ત્રાસ

સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી

એસ્ટ્રોન ચોક પાસેની ઘટનામાં પોલીસે ત્વરીત તપાસ કરી, યુવતીએ ફરિયાદ ન નોંધાવી શહેરમાં ગઈકાલે પણ તેઓ જ એક વીડિયો વાયરલ થયો હતો જેમાં એક સ્કોર્પિયો…

View More સ્કોર્પીયોએ સાઈડ ન આપતા એક્ટિવાચાલકે સતત હોર્ન માર્યા, ચાલકે પીછો કરી પજવણી કરી

કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત

  કેશોદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યાએ એક વૃદ્ધનો જીવ લીધો છે. શ્રદ્ધા સોસાયટીના 65 વર્ષીય રહીશ પ્રવીણભાઈ મહેતા પર બે રખડતા આખલાઓએ હુમલો કર્યો હતો.…

View More કેશોદમાં રખડતા ઢોરે વધુ એકનો ભોગ લીધો, વૃધ્ધ પર બે આખલાએ હુમલો કરતાં મોત

સિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યું

ભાવનગર જિલ્લાના સિહોર નજીક કનિવાવ ગામે ઈંટો ના ભઠ્ઠા પર ગઈ રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. ઇંટ ના ભઠ્ઠા પર કામ કરતા મુળ નવસારી ના…

View More સિહોરમાં ડબલ મર્ડરની ઘટના: ઝઘડો કરતા દંપતીને પાડોશીએ કુહાડીના ઘા ઝીંકી રહેંસી નાખ્યું