ખંભાળિયાના ઇન્ચાર્જ ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના મુજબ જાહેર માર્ગ રીતે રેસિંગ સ્ટંટ કરતા શખ્સો સામે જિલ્લાના ટ્રાફિક પોલીસ દ્વારા કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી…
View More ખંભાળિયા-જામનગર માર્ગ પર ભયજનક રીતે રેસિંગ સ્ટંટ કરતા 13 સ્ટંટબાજોને ઝડપી લેવાયાCategory: ક્રાઇમ
Crime
બાબરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પોલીસમેન ઝડપાયો
અમરેલી જિલ્લાના બાબરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસકર્મી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરવામાં આવી છે. સગીરાએ તેની વિરુદ્ધ અપહરણ, પોક્સો અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. સગીરાના…
View More બાબરામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પોલીસમેન ઝડપાયોજસદણ પાસેથી 6.82 લાખના રેશનિંગના ચોખા ભરેલો ટ્રક ઝડપાયો
ગ્રામ્ય એસઓજીનો બાતમીના આધારે દરોડો, 16.82 લાખનો મુદ્દામાલ કબજે જસદણ નજીક આટકોટ બાવડા રોડ પર એસઓજીએ રેશનીંગના ચોખા ભરી બારોબાર વેચવા જતાં ટ્રક ચાલકને ઝડપી…
View More જસદણ પાસેથી 6.82 લાખના રેશનિંગના ચોખા ભરેલો ટ્રક ઝડપાયોસૂરજકરાડીમાં સસરાના ઘરે પુત્રને રમાડવા આવેલા યુવાન પર સાસરિયાઓ દ્વારા હુમલો
ઓખા મંડળના મીઠાપુર તાબેના ભીમરાણા ગામે રહેતા ધનરાજભા જીમલભા માણેક નામના 25 વર્ષના હિન્દુ વાઘેર યુવાનના લગ્ન ગત તારીખ 10 ફેબ્રુઆરી 2022 ના રોજ સુરજકરાડીના…
View More સૂરજકરાડીમાં સસરાના ઘરે પુત્રને રમાડવા આવેલા યુવાન પર સાસરિયાઓ દ્વારા હુમલોપિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો: 50 વર્ષના ઢગાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
રાજકોટ જિલ્લામાં પિતા પુત્રીના સંબંધોને લજવતો કિસ્સો સામે આવ્યો છે.ધોરાજી પંથકના એક ગામમાં 50 વર્ષના વિકૃત ઢગા એ તેની જ 15 વર્ષની પુત્રી પર…
View More પિતા-પુત્રીના સંબંધોને શર્મસાર કરતો કિસ્સો: 50 વર્ષના ઢગાએ સગીર પુત્રી પર દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકી
ખંભાળિયા નજીકના ખજુરીયા ગામે સોમવારે પોલીસે જાહેરમાં રમાતા જુગાર પર દરોડો પાડી, રૂૂ. 4.30 લાખના મુદ્દામાલ સાથે સાત શખ્સોને દબોચી લીધા હતા. આ પ્રકરણમાં…
View More ખંભાળિયા તાલુકાના ખજુરિયા ગામે જાહેરમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસ ત્રાટકીમોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયો
ત્રણ એપ્રિલે શખ્સ સગીરાને ભગાડી ગયો હતો મોરબી તાલુકાના ગ્રામ્ય પંથકમાં આવેલ સિરામિક એકમમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપીને બેંગ્લોરથી ઝડપી લઈને ભોગ બનનાર સગીરાને શોધી…
View More મોરબીની સગીરાને ભગાડી જનાર શખ્સને બેંગ્લોરથી ઝડપી લેવાયોવીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોત
રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના થોરિયાળી ગામમાં વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જ્યાં વાડીમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે…
View More વીંછિયામાં જુગારની રેડ દરમિયાન જુગારી કુવામાં ખાબકયો, ડૂબી જતાં મોતએ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશે
જૂનાગઢમાં લગ્નના 25 દિવસમાં 4 યૂવાને સ્યૂસાઇડ નોટ લખી, વીડિયો બનાવી કરેલો આપઘાત પત્ની અને તેના મામા સામે ગંભીર આક્ષેપો, કડક સજા આપવા માંગણી જૂનાગઢમાં…
View More એ છોકરીએ મારી જિંદગી બગાડી, સજા ન થાય ત્યાં સુધી મારી આત્મા ભટકશેબેફામ વાણી વિલાસ કરનાર બન્ની ગજેરાના ‘ગોડફાધર’ તરીકે નિખિલ દોંગાનું નામ ખુલ્યું
સોશિયલ મીડિયા પર વિવિધ મુદ્દાઓ પર વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવા માટે જાણીતા રાજકોટ સ્થિત યુટ્યુબર ભાવિન ઉર્ફે બન્ની ગજેરાની ગોંડલ તાલુકા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી…
View More બેફામ વાણી વિલાસ કરનાર બન્ની ગજેરાના ‘ગોડફાધર’ તરીકે નિખિલ દોંગાનું નામ ખુલ્યું