માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી

જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં આવેલા ચુડવા ગામના પ્રાચીન કુળદેવી સૈયળમાતાજીના મંદિરમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા તસ્કરોએ મંદિરની દાનપેટીનું તાળું તોડીને અંદરથી આશરે 70,000ની…

View More માણાવદરના ચુડવા ગામે સૈયળ માતાજીના મંદિરના તાળા તોડી 70 હજારની રોકડ ભરેલી દાનપેટીની ચોરી

દ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં થોડા સમય પૂર્વે પોલીસ તંત્ર દ્વારા નશાયુક્ત પીણા સંદર્ભેની કરવામાં આવેલી કાર્યવાહીમાં દુકાનદારો, વિક્રેતાઓ, હોલસેલ વેપારીઓ ઉપરાંત પ્રોડક્શન યુનિટ સુધી તપાસ ચલાવીને…

View More દ્વારકા જિલ્લાના નશીલા સીરપ પ્રકરણના ત્રણ આરોપી પાસામાં પુરાયા

જબલપુરમાં 18 મિનિટમાં 14 કરોડના સોનાની લૂંટ કરી લૂંટારાઓ ગાયબ

મધ્યપ્રદેશના જબલપુરમાં લૂંટારાઓએ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. જબલપુરમાં એક સ્મોલ ફાઇનાન્સ બેંકની શાખામાંથી 14.8 કિલો સોનું અને 5 લાખ રોકડ લૂંટાઈ ગયા. લૂંટાયેલા…

View More જબલપુરમાં 18 મિનિટમાં 14 કરોડના સોનાની લૂંટ કરી લૂંટારાઓ ગાયબ

ચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મ

150 ફૂટ રિંગ રોડ પરની ટાઉનશીપમાં બનેલી ચોંકાવનારી ઘટના: આરોપી સકંજામાં ચોકીદારની નિંદ્રાધીન બાળકીને શેઠના રૂમમાં ઉપાડી જઈ નેપાળી નોકરે મોં કાળુ કર્યુ સુરક્ષીત શહેરના…

View More ચાર વર્ષની બાળકી ઉપર ઢગાએ આચરેલું દુષ્કર્મ

શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સનો હુમલો

શહેરમા કુવાડવા રોડ પર આવેલ શહીદ ઉધમસિંહ ટાઉનશીપમા રહેતા યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખસોએ છરી – ધોકા વડે હુમલો કર્યો હતો હુમલામા ઘવાયેલા…

View More શહીદ ઉધમસિંહ ટાઉનશિપમાં યુવાને ગાળો બોલવાની ના પાડતા ત્રણ શખ્સનો હુમલો

પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

જુનાગઢની પરણીતાને દોઢ માસ પુર્વે પતિએ તરછોડી દેતા પરણીતા રાજકોટ આવી હતી . અને હુડકો ચોકડી પાસે કેશર હોટલમા કામ કરી પોતાનુ ગુજરાન ચલાવતી હતી…

View More પતિએ તરછોડતા એકલવાયા જીવનથી કંટાળી પરિણીતાનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

કોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈ

શહેરની ભાગોળે કોઠારીયા નવા રીંગ રોડ પર ગત મોડીરાત્રે દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે જાણે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ પોલીસે પાંચેક કિલોમીટર સુધી…

View More કોઠારિયા નવા રીંગ રોડ પર દારૂ ભરેલી કાર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા : ટાયર ફાટતા પકડાઈ

શહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયા

સોની બજાર, કુવાડવા રોડ, શિવમ સોસાયટી, રૈયાધાર, મોકાજી સર્કલ, સંતકબીર રોડ, શિવાજીનગર અને કાળીપાટ ગામે સ્થાનીક પોલીસના દરોડા : 1.પ0 લાખનો મુદામાલ જપ્ત રાજકોટ શહેરનાં…

View More શહેરમાં 8 સ્થળે જુગારના દરોડા : 53 શખ્સો ઝડપાયા

તું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતી

મેટોડા જીઆઈડીસીમાં આવેલી કંપનીમાં કામ કરતી મહિલાનો સુપરવાઈઝરે તું મને ખુબ ગમે છે કહી હાથ પકડી લઇ છેડતી કરતા મેટોડા જીઆઈડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો…

View More તું મને બહુ ગમે છે, તું મારી સાથે સંબંધ રાખ, યુવતીનો હાથ પકડી સુપરવાઇઝરની છેડતી

રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો

શહેરમાં લુખ્ખાઓમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ કોઠારીયા ગામે પેટ્રોલ પંપ પર કારમાં ધસી આવેલા બે લુખ્ખા શખસોએ સરા જાહેર છરી સાથે આંતક મચાવી…

View More રાજકોટમાં યુપી-બિહારવાળી, પેટ્રોલપંપ પર સિગારેટ પીવાની ના પાડતા કર્મચારીને છરો ઝીંક્યો