રાષ્ટ્રીય2 months ago
MPના જબલપુરની ઓર્ડિનન્સ ફેક્ટરીમાં બ્લાસ્ટ, બેનાં મોત, 10થી કર્મચારીઓ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના જબલપુરના ખમરિયામાં આવેલી ઓર્ડિનન્સ ફેક્ટરીમાં આજે સવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ અકસ્માતમાં 9 કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા...