જામનગર શહેર ના જાણીતા ઉધોગપતિ અશોકભાઈ હરીદાસ લાલ એ બોલીવુડના જાણીતા ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ને સંબધના દાવે રૂૂ એક કરોડ હાથા-ઉછીના આપ્યા હતા. જેની…
View More બોલિવૂડના ડાયરેક્ટર સેશન્સ કોર્ટ દ્વારા ચેક રિટર્ન કેસમાં લપડાકCategory: ક્રાઇમ
Crime
જામનગરના ખડખંભાળિયા ગામે કારખાનેદારને વીજચોરીમાં ત્રણ વર્ષની જેલ
જામનગર નજીક કનસુમરા ગામમાં રહેતા અને ખડખંભાળિયા ગામ પાસે સલ્ફર નું કારખાનું ચલાવતા એક કારખાનેદારને વીજ ચોરીના કેસમાં જામનગરની અદાલતે તકસીરવાન ઠરાવ્યો છે, અને ત્રણ…
View More જામનગરના ખડખંભાળિયા ગામે કારખાનેદારને વીજચોરીમાં ત્રણ વર્ષની જેલટ્રકના હપ્તા નહીં ભરી અમરેલીના યુવાન સાથે 12 લાખની છેતરપિંડી
અમરેલીના યુવક સાથે જામનગરના શખ્સે 12 લાખની છેતરપીંડી આચરી હતી. આ અંગે અમરેલી સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. અમરેલીમાં હનુમાનપરા રોડ સત્યનારાયણ સોસાયટીમાં રહેતા…
View More ટ્રકના હપ્તા નહીં ભરી અમરેલીના યુવાન સાથે 12 લાખની છેતરપિંડીમીઠાપુરના સૂરજકરાડી ગામે લોન ભરવા બાબતે યુવાન પર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદ
ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ઈમરાનભાઈ ઈશાકભાઈ થૈયમ નામના 30 વર્ષના યુવાનને પૈસાની જરૂૂર પડતા તેમણે આરંભડા વિસ્તારમાં રહેતા રેશમાબેન મંગાભાઈ બોલીમના નામથી…
View More મીઠાપુરના સૂરજકરાડી ગામે લોન ભરવા બાબતે યુવાન પર હુમલો: મહિલા સહિત ત્રણ સામે ફરિયાદગોંડલના જાટ યુવકના મોતની ફેર તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી કરશે
ગોંડલના રાજસ્થાની જાટ યુવકના રહસ્યમય મોતના કેસમાં પીડિત પરિવારજનો તરફથી ગુજરાત હાઈ કોર્ટમાં સીબીઆઈ તપાસની દાદ માંગતી કરેલી રિટ અરજીમાં જસ્ટિસ હસમુખ ડી.સુથારે આ કેસની…
View More ગોંડલના જાટ યુવકના મોતની ફેર તપાસ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી કરશેમાળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલો
યુવાનને માથામાં દસ ટાંકા આવ્યા, આરોપી સામે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયો ગુજરાતમાં દિવસેને દિવસે વધતા અંગત અદાવતના કિસ્સાઓમાં માળિયા હાટી ખાતેથી એક ચોંકાવનારો…
View More માળિયા હાટીનામાં અંગત અદાવતમાં વેપારી પર જીવલેણ હુમલોધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇ
ફાઇલ ખોલતાની સાથે બેંક એકાઉન્ટમાંથી રકમ ઉપડી ગઇ ધારીના મોણવેલમાં બેંક વેરીફીકેશનની એપ મોકલી યુવક સાથે અજાણ્યા શખ્સ રૂૂપિયા 2,43,462ની છેતરપીંડી આચરી હતી. આ અંગે…
View More ધારીના મોણવેલના યુવકને બેંક વેરિફિકેશનની એપ મોકલી 2.43 લાખની ઠગાઇભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધું
કોર્ટમાં ખાધાખોરાકીનો કેસ ચાલતો હોય જેનો ખાર રાખી યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાવનગર શહેરના બોરતળાવ વિસ્તારમાં હાદાનગર વિસ્તારમાં રહેતા જમાઇની તેના સસરા અને…
View More ભાવનગરમાં રિસામણે બેઠેલી પત્ની અને સસરાએ જમાઇનું ઢીમ ઢાળી દીધુંધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટ
24 લાખ ફરિયાદીને વળતર પેટે ન ચૂકવે તો વધુ છ માસની સજા અને પાંચ હજારનો દંડનો હુકમ ધોરાજીના વેપારીને તેના ભાગીદારે આપેલ યેક રિટર્ન થતા…
View More ધોરાજીના વેપારીને આપેલો ચેક રિટર્ન થતા ભાગીદારને દોઢ વર્ષની સજા ફટકારતી કોર્ટવેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેર
એડવોકેટ રિતેષ પંડ્યા, તેજસ પંડ્યા, પરેશ ટીમાણિયા અને રમેશ પંડિતની ધારદાર રજૂઆત વેરાવળમાં કેટરિંગનું કામ કરતા વેપારીને ધંધાના વિકાસ માટે રૂૂ.સાત લાખ ઉછીના લીધેલ હતા…
View More વેરાવળમાં કેટરિંગનો વેપારી રૂા.27 લાખના ચેક રી ટર્ન કેસમાં નિર્દોષ જાહેર