શહેરમાં મેંગો માર્કેટ પાછળ આવેલ ખોડલધામ સોસાયટીમાં પત્ની કારની ચાવી નહીં આપતાં ઉશ્કેરાયેલા પતિએ બારીનો કાચ હાથ ઉપર માર્યો હતો. પરિણીતાને ઈજા પહોંચતાં સારવાર માટે…
View More ખોડલધામ સોસાયટીમાં પત્નીએ કારની ચાવી નહીં આપતા નસેડી પતિએ માર માર્યોCategory: ક્રાઇમ
Crime
હોટેલ સંચાલકની કાર ભગવતીપરાના શખ્સે વેચાણથી લઇ ગયા બાદ પૈસા ન આપતા ફરિયાદ
વેચાણ કરાર કર્યા બાદ પૈસાની સગવડ ન થતા કરાર રદ કર્યા, વાયદા કરી કાર પરત ન આપતા ફરીયાદ નોંધાવી 150 ફૂટ રિંગ રોડ માટેલ સોસાયટી…
View More હોટેલ સંચાલકની કાર ભગવતીપરાના શખ્સે વેચાણથી લઇ ગયા બાદ પૈસા ન આપતા ફરિયાદપોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મ
હાલ પોરબંદરના એલઆઈ બીમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અને અગાઉ ભાવનગર જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા પીએસઆઈ પરમારે ભાવનગરની યુવતીને લલચાવી ફોસલાવી પ્રેમ સંબંધ…
View More પોરબંદરમાં LIB શાખાના PSIનું યુવતી પર વારંવાર દુષ્કર્મજામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલા
જામનગર શહેરમાં અપનાબજાર જેવા અતિ ધમધમતા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરે, તેવું અધમ કૃત્ય કર્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે. સફેદ ઝબ્બો અને ભગવા પોતળી પહેરેલો…
View More જામનગરમાં અપના બજારમાં માસૂમ બાળકી સાથે આધેડ શખ્સ દ્વારા અડપલાજામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલો
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતો વિક્રમ દિનેશભાઈ જેઠવા નામનો 21 વર્ષનો યુવાન ગઈકાલે પોતાના બાઈકમાં તેના મિત્ર સમીમ શબ્બીરભાઈ જુમાણીને પાછળ બેસાડીને ગુરુદ્વારા ચોકડી પાસેથી…
View More જામનગરમાં બે યુવાનો પર જૂની અદાવતના મનદુ:ખમાં હુમલોજામનગરમા વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપી ઝડપાયો
1.44 કરોડની વ્યવહારોની ડિટેઈલ મેળવી મની લોન્ડરીંગમાં ફીટ કરવાની ધમકી આપી નાણાં પડાવવાનો પ્રયાસ કરેલ જામનગરમાં એક વેપારીને તેના બેન્ક ખાતામાં થયેલ મોટી રકમની લેવડ…
View More જામનગરમા વેપારીને કેસમાં ફસાવવાની ધમકી આપનાર આરોપી ઝડપાયોજામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ
જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ…
View More જામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડજામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડ
જામનગરના વેપારીની કરોડોની કિંમતી જમીન પચાવી પાડવાના કાવતરાના કેસમાં સિક્કા પોલીસે ગુપ્ત રાહે મુંબઈ પહોંચીને મુળ ખંભાળીયા તાલુકાના આરોપીની ધરપકડ કરીને જજના બંગલે રજૂ…
View More જામનગરના NRIની કરોડોની જમીન પ્રકરણમાં મુખ્ય આરોપીની ધરપકડજામનગરમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની છરી મારી હત્યા
વચ્ચે પડેલા યુવકને ગંભીર ઈજા, ત્રણ શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી અટકાયત જામનગર શહેરમાં દિવાળી જેવા સપરમાં તહેવારના દિવસોમાં હત્યાની ઘટના સામે આવતાં ભારે ચકચાર…
View More જામનગરમાં ફટાકડા ફોડવા બાબતે યુવાનની છરી મારી હત્યાજામજોધપુર પંથકને ધમરોળતી ઘાટવટ ગેંગ ઝડપાઇ
અનેક ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, ચાર શખ્સો પાસેથી રૂા.6.69 લાખનો મુદ્દામાલ જપ્ત જામજોધપુર પંથકના મોટી ગોપ ગામની સીમ વિસ્તારમાં તાજેતરમાં ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો.…
View More જામજોધપુર પંથકને ધમરોળતી ઘાટવટ ગેંગ ઝડપાઇ