સોની બજારમાં વેપારીઓનુ સોનુ લઈ બંગાળી કારીગરો ભાગી જતા હોવાના કિસ્સા હવે સામાન્ય બની ગયા છે ત્યારે વધુ એક વેપારીનું સોનુ ચોરી બે કારીગર ભાગી…
View More આઠ દિવસ પહેલા જ ચાલુ કરેલી દુકાનમાંથી 18.10 લાખનું સોનું લઇ બે બંગાળી કારીગર ફરારCategory: ક્રાઇમ
Crime
મકરસંક્રાંતિમાં લોકોના ગળા કાપતી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી સહિત બે ઝડપાયા
123 ચાઈનીઝ દોરીની ફીરકી કબજે, બન્ને સામે ગુનો નોંધાયો શહેરમાં ઉતરાયણ પુર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનુ વેચાણ કરતા શખસો સામે પોલીસે કડક કાર્યવાહી કરી મોચીબજાર પાસેથી…
View More મકરસંક્રાંતિમાં લોકોના ગળા કાપતી ચાઈનીઝ દોરીના જથ્થા સાથે વેપારી સહિત બે ઝડપાયારિક્ષાગેંગનો તરખાટ: એક ટોળકી પકડાઇ ત્યાં વધુ એક પ્રૌઢને શિકાર બનાવ્યાની ફરિયાદ
વાંકાનેરના દંપતી રાજકોટ પુત્રના ઘરેથી પરત જતા રિક્ષામાં બેઠા ને નજર ચૂકવી રૂા.84 હજાર કાઢી લીધા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રિક્ષાગેંગનો તરખાટ વધી રહ્યો છે.…
View More રિક્ષાગેંગનો તરખાટ: એક ટોળકી પકડાઇ ત્યાં વધુ એક પ્રૌઢને શિકાર બનાવ્યાની ફરિયાદઆજીવસાહતના આંબેડકરનગરના યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, સ્કૂટરમાં તોડફોડ
આજી વસાહત પાસેના આંબેડકરનગર શેરી નં. 11માં રહેતા અને મજૂરી કરતાં સુજલ બાબરિયા (ઉ.વ.21) ઉપર જૂના ઝઘડાનો ખાર રાખી પાંચ આરોપીઓએ સરાજાહેર હુમલો કરી તેના…
View More આજીવસાહતના આંબેડકરનગરના યુવાન પર પાંચ શખ્સોનો હુમલો, સ્કૂટરમાં તોડફોડએકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની પુત્રીને માર માર્યો
શહેરની ભાગોળે કાલાવડ રોડ પર અવધના ઢાળીયા પાસે આવેલી એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની માસુમ પુત્રીને મારમારતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…
View More એકલવ્ય સોસાયટીમાં પતિએ પત્ની અને પાંચ મહિનાની પુત્રીને માર માર્યોહલેન્ડામાં ધોળે દિવસે વીજપોલ પરથી ઘરમાં કૂદી રોકડ-દાગીના સહિત 1.67 લાખની ચોરી
રાજકોટની ભાગોળે આજીડેમ વિસ્તારમાં આવેલ હલેન્ડા ગામમાં હિરણપરા પ્લોટમાં રહેતા ખેડૂત રમેશભાઈ વાસાણી (ઉ.વ.65)ના મકાનમાંથી તસ્કરો રૂૂા. 1.67 લાખની મત્તાની ચોરી કરી ગયાની ફરિયાદ આજી…
View More હલેન્ડામાં ધોળે દિવસે વીજપોલ પરથી ઘરમાં કૂદી રોકડ-દાગીના સહિત 1.67 લાખની ચોરીવૃધ્ધ મુસાફરોને બેસાડી રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષાગેંગ ઝડપાઇ
ઘંટેશ્ર્વરના શખ્સનું નામ ખુલ્યુ, 1.89 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કાલાવડ રોડ પર કેકેવી હોલ પાસેથી પ્રેમજીભાઈ નામના વૃધ્ધને રીક્ષામાં બેસાડી તેમનો મોબાઈલ ફોન અને મવડી…
View More વૃધ્ધ મુસાફરોને બેસાડી રોકડ અને દાગીના સેરવી લેતી રિક્ષાગેંગ ઝડપાઇભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યો
ભાવનગરની પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળેલી બાતમીને પગલે ઘોઘા રોરો ફેરી સર્વિસમાં આવેલા ટોરસ ટ્રકને ઉભો રાખીને તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન ટ્રકમાં ઈલેક્ટ્રીક…
View More ભાવનગરમાં હવે રોરોફેરીમાં દારૂની હેરાફેરી, ટ્રકમાંથી રૂા.30.54 લાખનો દારૂ મળ્યોલાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પંથક ના ત્રણ નાસ્તા ફરતા આરોપીઓ ને પોલીસે ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે. જામનગર જીલ્લાના પોલીસ વડા ડો.રવિ મોહન સૈની…
View More લાલપુર પોલીસ સ્ટેશનના નાસતા ફરતા 3 આરોપીઓ ઝડપાયાજામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના મેઘપર ગામમાં સાયબર ફ્રોડ નો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, અને મેઘપર ગામમાં લેબોરેટરી ચલાવતા એક લેબોરેટરીના સંચાલક સાયબર ચંચિયાઓની ચૂંગાલ માં…
View More જામનગરના મેઘપરના વેપારી સાયબર ચાંચિયાની ચૂંગાલમાં ફસાતાં અઢી લાખ ગુમાવ્યા