આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર

ફિલ્મ અભિનેત્રી અને ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ કંગના રનૌતે તેની ફિલ્મ ‘ઇમરજન્સી’ની નવી રિલીઝ ડેટની જાહેરાત કરી છે. અગાઉ ફિલ્મ મુલતવી રાખવી પડી હતી.…

View More આ તારીખે સિનેમાઘરોમાં રીલીઝ થશે ‘ઈમરજન્સી’, કંગના રનૌતે નવી રીલીઝ ડેટ કરી જાહેર

જો હારકર જીતતા હે ઉસે લોક ‘બાઝીગર’ કહતે હે

શાહરૂખખાનની બાઝીગરની સિકવલ બનશે પઠાણ અને જવાનની સફળતા બાદ કિંગ ખાન પાસે ઘણા મોટા પ્રોજેક્ટ છે. આ દિવસોમાં શાહરૂૂખ તેની આગામી ફિલ્મ કિંગનું શૂટિંગ કરી…

View More જો હારકર જીતતા હે ઉસે લોક ‘બાઝીગર’ કહતે હે

થિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

જયમ રવિ અને પ્રિયંકા મોહનની તમિલ ફિલ્મ બ્રધર 31 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મ દર્શકોનો સારો પ્રતિસાદ મેળવવામાં ઘણી હદ સુધી સફળ રહી છે.…

View More થિયેટરમાં હાહાકાર મચાવ્યા બાદ હવે OTT પર આવશે ‘બ્રધર’ ફિલ્મ, જાણો કઈ પ્લેટફોર્મ પર થશે રિલીઝ

‘કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હશે…’ આમિર ખાનનું નિવેદન સાંભળીને ચાહકો ટેન્શનમાં

સુપરસ્ટાર આમિર ખાને તેની છેલ્લી ફિલ્મ ‘લાલ લિન્હ ચઢ્ઢા’ બાદ ફિલ્મી પડદાથી અંતર જાળવી રાખ્યો છે. જો કે આમિર તેની આગામી ફિલ્મ પર સતત કામ…

View More ‘કદાચ આવતીકાલે મારો છેલ્લો દિવસ હશે…’ આમિર ખાનનું નિવેદન સાંભળીને ચાહકો ટેન્શનમાં

ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?

કપિલ શર્માનો શો પધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો ઓટીટી પર ઘણો લોકપ્રિય થયો છે અને એક પછી એક તેના ઘણા એપિસોડ લોકપ્રિય થઈ રહ્યા છે.…

View More ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોમાં નવજોત સિદ્ધુની ફરી એન્ટ્રી?

કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવી

કાર્તિક આર્યન હાલમાં જ રીલિઝ થયેલી તેની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 3’ના કારણે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ફરી એકવાર રૂહ બાબાના રોલમાં જોવા મળ્યો હતો.…

View More કાર્તિક આર્યનની આ સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, જાણો કઈ છે આ મુવી

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારી

કોરિયોગ્રાફર રેમો ડિસોઝાની અરજી પર સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરી છે. રેમો ગાઝિયાબાદમાં તેની સામે પેન્ડિંગ છેતરપિંડીનો કેસ રદ કરાવવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો હતો.…

View More કોરિયોગ્રાફર રેમો ડિસોઝાએ છેતરપિંડીનો કેસ રદ કરાવવા SCનો દરવાજો ખટખટાવ્યો, નોટિસ જારી

સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો

સોમી અલી જે સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ હતી. અભિનેત્રી સલમાન અને તેના સંબંધો વિશે પણ ખુલીને વાત કરે છે. આ દરમિયાન સમાચાર આવી રહ્યા છે…

View More સલમાન ખાનની એક્સ ગર્લફ્રેન્ડ પર થયો જીવલેણ હુમલો

એક્ટ્રેસ કંગના રનૌતની વધી મુશ્કેલીઓ, કોર્ટે આ મામલામાં નોટિસ ફટકારી

હિમાચલ પ્રદેશની મંડી લોકસભાની સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતની મુશ્કેલીઓ વધી રહી છે. દિલ્હીમાં હડતાળ પર બેઠેલા ખેડૂતો અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી…

View More એક્ટ્રેસ કંગના રનૌતની વધી મુશ્કેલીઓ, કોર્ટે આ મામલામાં નોટિસ ફટકારી

સૂર્યા અને બોબી દેઓલનો ખૂંખાર અવતાર, ‘કંગુઆ’નું ટ્રેલર રિલીઝ

સાઉથ સિનેમાના સુપરસ્ટાર સૂર્યા અને બોલિવૂડના શાનદાર અભિનેતા બોબી દેઓલ હવે આગામી ફિલ્મ પકંગુઆથમાં સાથે જોવા મળશે. આ ફિલ્મનું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ગયું છે,…

View More સૂર્યા અને બોબી દેઓલનો ખૂંખાર અવતાર, ‘કંગુઆ’નું ટ્રેલર રિલીઝ