પ્રથમ દિવસે જ પેઇડ પ્રીવ્યૂ શો સાથે 236.63 કરોડની કમાણી, સૌથી મોટી હિન્દી ઓપનર ફિલ્મ બની બોલીવૂડ ફિલ્મ “ધુરંધર: ધ રીવેન્જ” રિલીઝ થયા પછીથી જ…
View More ધુરંધર-2એ બોક્સ ઓફિસમાં ઇતિહાસ રચવા સાથે તોડ્યા અનેક રેકોર્ડCategory: મનોરંજન
ધૂરંધર-2 પ્રથમ દિવસે 102 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મ
રણવીર સિંહની અભિનયથી સજ્જ એડવાન્સ એક્શન-થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2: ધ રિવેન્જ’એ બોલિવૂડ બોક્સ ઓફિસ પર નવો ઇતિહાસ રચી દીધો છે. ફિલ્મે પહેલા દિવસે (19 માર્ચ)…
View More ધૂરંધર-2 પ્રથમ દિવસે 102 કરોડની કમાણી કરનાર પ્રથમ હિન્દી ફિલ્મસફળતા માટે નસીબ નહીં મહેનત જરૂરી : નવાઝુદ્ીન
મને નસીબ ઉપર ‘0‘ ટકા વિશ્ર્વાસ છે એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે તે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો સૌથી જમીન સાથે જોડાયેલા અવાજોમાંથી એક…
View More સફળતા માટે નસીબ નહીં મહેનત જરૂરી : નવાઝુદ્ીનરણવીર સિંહ-સંજય દત્તની ધુરંધર-2 રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર લીક થઇ
ટેલિગ્રામથી- ટેરાબોક્સ સુધીના પ્લેટફોર્મ પર પાઇરસી માફિયાઓ બેફામ ભારતીય સિનેમાની સૌથી મોટી એક્શન ફિલ્મોમાંની એક ગણાતી ’ધુરંધર-2’ આજે રિલીઝ થઈ છે, પરંતુ તેની સાથે જ…
View More રણવીર સિંહ-સંજય દત્તની ધુરંધર-2 રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર લીક થઇમેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યા
નોરા ફતેહી અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવેલું ફિલ્મ ’કેડી: ધ ડેવિલ’નું આઈટમ સોન્ગ ’સરકે ચુનર તેરી સરકે’ હાલ ભારે વિવાદમાં છે. આ ગીતના બિભત્સ…
View More મેં આ શબ્દો નથી લખ્યા, ધ ડેવિલ ગીતનો વિવાદ થતા રકીબ આલમે હાથ ખંખેર્યા‘પુષ્પા-2’ના ગીતકાર વિવાદમાં, નોરા ફતેહીના ગીતમાં અશ્ર્લીલતાનો આરોપ
મનોરંજનની દુનિયામાં વિવાદ અને સુરખીઓ એક જ સિક્કાની બે બાજુઓ છે. ક્યારેક ફિલ્મનો કોઈ સીન ચર્ચામાં રહે છે, તો ક્યારેક ગીતના બોલ. આજકાલ બોલિવૂડની ડાન્સિંગ…
View More ‘પુષ્પા-2’ના ગીતકાર વિવાદમાં, નોરા ફતેહીના ગીતમાં અશ્ર્લીલતાનો આરોપઓસ્કાર 2026માં ધર્મેન્દ્રને શ્રધ્ધાંજલિ ન અપાતા ચાહકોમાં રોષ
હોલિવૂડ એક્ટરોને યાદ કરાયા પણ ‘હિ મેન’ને ભૂલી ગયા ઓસ્કર 2026માં આ વર્ષે ભારતીય ફેન્સ ઘણા નિરાશ થયા છે. વિશ્વના પ્રખ્યાત દિગ્ગજ અભિનેતાઓ…
View More ઓસ્કાર 2026માં ધર્મેન્દ્રને શ્રધ્ધાંજલિ ન અપાતા ચાહકોમાં રોષબેટલ ઓફ ગલવાનનું નવું નામ ‘માતૃભૂમિ’, સલમાનની જાહેરાત
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી વોર-ડ્રામા ફિલ્મ જે અત્યાર સુધી ’બેટલ ઓફ ગલવાન’ તરીકે જાણીતી હતી, તેનું નામ સત્તાવાર રીતે બદલીને ’માતૃભૂમિ: મે વોર રેસ્ટ…
View More બેટલ ઓફ ગલવાનનું નવું નામ ‘માતૃભૂમિ’, સલમાનની જાહેરાતતારક મહેતામાં ‘દયાબેન’ની ફરી થશે એન્ટ્રી : આસિત મોદી
સારા વિકલ્પોમાંથી શોર્ટ લિસ્ટ થઈ ગયું ભારતીય ટેલિવિઝન ઇતિહાસના સૌથી લાંબા ચાલતા શો ’તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દર્શકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે.…
View More તારક મહેતામાં ‘દયાબેન’ની ફરી થશે એન્ટ્રી : આસિત મોદીઓસ્કાર-2026માં ‘વન બેટલ આફ્ટર અનધર’નો દબદબો, 5 એવોર્ડ જીત્યા
બેસ્ટ એક્ટરનો એવોર્ડ માઇકલ બી. જોર્ડનને, જેસિકા બકલી બેસ્ટ એક્ટ્રેસ, બેસ્ટ ઇન્ટરનેશનલ ફિચર ફિલ્મ બની ‘સેન્ટિમેન્ટલ વેલ્યૂ’ ઓસ્કારનો પ્રથમ કાસ્ટિંગ કેટેગરીનો એવોર્ડ કસાન્ડ્રા કુલુકુન્ડિસને, બેસ્ટ…
View More ઓસ્કાર-2026માં ‘વન બેટલ આફ્ટર અનધર’નો દબદબો, 5 એવોર્ડ જીત્યા