રાજસ્થાનના અલવર જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક પરીવારના 5 લોકોના મિત થયાં હતાં. બચાવ ટીમને આગ…
View More દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર મોટી દુર્ઘટના: ચાલતી કારમાં ઓચિંતી આગ લાગતા 5 લોકો જીવતા સળગી ગયાબંગાળ સંગ્રામ: હિંસા-ઘર્ષણ વચ્ચે ફરી રેકોર્ડબ્રેક મતદાન
લોકશાહી પર્વને ફરી હિંસાનું ગ્રહણ, અનેક જગ્યાએ TMC-BJP વચ્ચે બબાલ, પહેલી વખત ચૂંટણીમાં NSA ઉતારાઇ, BSFના DG પણ ખુદ સુરક્ષા બંદોબસ્તમાં જોતરાયા પશ્ચિમ બંગાળમાં આજે…
View More બંગાળ સંગ્રામ: હિંસા-ઘર્ષણ વચ્ચે ફરી રેકોર્ડબ્રેક મતદાનરાજકોટમાં બપોરે ત્રણ વાગ્યે 440 સે. સુધી તાપમાન પહોંચી ગયું
હાલમાં હિટવેવની આગાહી વચ્ચે આજે રાજકોટ શહેરમાં બપોરે ત્રણ વાગ્યે 44 ડિગ્રી સે.જેટલું તાપમાન નોંધાયું હતું. તેમજ 25 કિ.મી.પ્રતિ કલાકની પવનની ઝડપ નોંધાઈ હતી. રાજકોટ…
View More રાજકોટમાં બપોરે ત્રણ વાગ્યે 440 સે. સુધી તાપમાન પહોંચી ગયુંમહાપાલિકામાં ભગવો લહેરાતા કાલે ભાજપ દ્વારા ઋણ સ્વીકાર રેલી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સભાઓ યોજવામાં આવી રહી છે ત્યારે રાજકોટ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો બહોળી બહુમતીથી જીત હાંસલ…
View More મહાપાલિકામાં ભગવો લહેરાતા કાલે ભાજપ દ્વારા ઋણ સ્વીકાર રેલીસુરતમાં ‘આપ’નો સફાયો, 27માંથી 4 બેઠક થઇ ગઇ
ગુજરાતના રાજકારણના મક્કા ગણાતા અને ’આપ’નો અભેદ્ય ગઢ મનાતા સુરત મહાનગરપાલિકામાં આશ્ચર્યજનક પરિણામો સામે આવ્યા છે. 2021ની ચૂંટણીમાં શાનદાર દેખાવ કરનાર આમ આદમી પાર્ટી (અઅઙ)…
View More સુરતમાં ‘આપ’નો સફાયો, 27માંથી 4 બેઠક થઇ ગઇમવડી સ્પોર્ટસ કોમ્પલેકસમાં સ્કવોસ, ટેબલ ટેનિશ, શુટિંગનો પ્રારંભ
તા.1થી મેમ્બરશીપ અને કોચિંગ બેચ થશે શરૂ, ઓફલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આવતીકાલથી મનપાની વેબસાઈટ અને મોબાઈલ એપ્લિકેશન મારફતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય તેવી સુવિધા રાજકોટ મહાનગરપાલિકા…
View More મવડી સ્પોર્ટસ કોમ્પલેકસમાં સ્કવોસ, ટેબલ ટેનિશ, શુટિંગનો પ્રારંભસરકારી નોકરીની તક, આરોગ્ય વિભાગમાં 2500 ભરતી જાહેર
સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા પંચાયત સેવા વર્ગ-3 હેઠળ આરોગ્ય અને વહીવટી…
View More સરકારી નોકરીની તક, આરોગ્ય વિભાગમાં 2500 ભરતી જાહેરનવા મેયરપદ માટે પોણો ડઝન દાવેદાર, ડે.મેયરપદ લોહાણા મહિલાને?
ધારાસભાની ચૂંટણીને ધ્યાનમાં લઇ મહાનગરપાલિકાના નવા સુકાનીઓની પસંદગીમાં જ્ઞાતિ ફેકટર લેવાશે ધ્યાને સ્ટેન્ડિંગ ચેરમેનપદ માટે ઓબીસી ચહેરાને તક અપાય તેવી પૂરી શક્યતા : રાજકોટ સહિતની…
View More નવા મેયરપદ માટે પોણો ડઝન દાવેદાર, ડે.મેયરપદ લોહાણા મહિલાને?ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડી
રેસના ઘોડાને બદલે લંગડા ઘોડા મેદાનમાં ઉતારાયા, નીતિ, નિયમ અને નેતૃત્વ સામે ફરી ઉઠયા સવાલો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં કોંગ્રેસનો વધુ એક વાર કારમો…
View More ઉમેદવારોની પસંદગીમાં ‘સારા નહીં મારા’ની જીદે કોંગ્રેસને ડૂબાડીટ્રમ્પ ઉપર ફરી ટેરિફનું ભૂત સવાર, ભારત સહિત 60 દેશો રડારમાં
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાની ટેરિફ પોલિસીને કોઈપણ ભોગે ચાલુ રાખવા મક્કમ છે. ફેબ્રુઆરી 2026માં અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ દ્વારા અન્ય દેશો પર લાદવામાં આવેલા…
View More ટ્રમ્પ ઉપર ફરી ટેરિફનું ભૂત સવાર, ભારત સહિત 60 દેશો રડારમાં