અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના યુદ્ધના સંદર્ભમાં મહત્વની જાહેરાત કરી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોને માર્ગદર્શન આપવા માટે શરૂૂ કરવામાં આવેલા ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ને અસ્થાયી…
View More હોર્મુઝ સ્ટ્રેટમાં ડીલની આશાએ ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ સ્થગિત, છતાં નાકાબંધી ચાલુ રાખતું અમેરિકાચૂંટણી બાદ બંગાળમાં હિંસા, 4 કાર્યકરોના મોત
TMCના એક કાર્યાલયમાં આગ ચંપી, એક કાર્યાલય ઉપર બુલડોઝર ફેરવી દીધું, મુર્શિદાબાદમાં ટોળાએ લેનિનની પ્રતિમા તોડી પાડી, પાંચ જિલ્લામાં આગજની-તોફાનો સમગ્ર પશ્ર્ચિમ બંગાળમાં ભારતીય…
View More ચૂંટણી બાદ બંગાળમાં હિંસા, 4 કાર્યકરોના મોતવાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યો
વાંકાનેર તાલુકાના કણકોટ ગામની સીમમાં આવેલ એક ખાનગી ગેસ બોટલિંગ પ્લાન્ટમાં કરોડો રૂૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનુ સામે આવ્યું છે. પ્લાન્ટના જ જવાબદાર કર્મચારીઓએ ભેગા…
View More વાંકાનેરમાં ખાનગી કંપનીનો 1.52 કરોડનો ગેસ બારોબાર વેંચી માર્યોશિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધા
કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ…
View More શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધાયુધ્ધની આગ; PGના ભાડામાં તાત્કાલિક અસરથી વધારો
હજારો વિદ્યાર્થીઓનું બજેટ ખોરવાયું, 10 ટકાનો ભાવ વધારો લાદતા છાત્રાલય સંચાલકો ઇરાન અને અમેરિકા વચ્ચે યુધ્ધની વિપરીત અસરો વ્યાપક સ્વરૂપ ધારણ કરી રહી છે અને…
View More યુધ્ધની આગ; PGના ભાડામાં તાત્કાલિક અસરથી વધારોગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંક
રાજકોટ જીલ્લામાં સામાન્ય જનતાને શિકાર બનાવતા વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જાય છે. આવો જ એક કિસ્સો સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં કાયદેસરના લાયસન્સ વગર…
View More ગોંડલના વાસાવડમાં રૂા.3.50 લાખનું રૂા.6.50 લાખ વ્યાજ ચૂકવ્યા છતાં વ્યાજખોરનો આતંકલાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણ
આંતરરાષ્ટ્રીય કક્ષાની સંકલિત ડાઉનસ્ટ્રીમ એનર્જી અને પેટ્રોકેમિકલ્સ કંપની નયારા એનર્જીએ લાલપુર તાલુકાના મીઠોઈ ગામમાં 5.2 કિમી સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડનું બાંધકામ પૂર્ણ કરી ગામને અર્પણ…
View More લાલપુરના મોઠોઇ ગામને નયારા એનર્જી દ્વારા 5.2 કિ.મી.ના સીસી રોડની સુવિધા અર્પણતમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂર: મુખ્યમંત્રીની ટકોર
કયારેક મોટૂં કામ નાની ભુલના કારણે ધોવાઈ જતું હોય છે, મહેસુલ વિભાગની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ ગુજરાત સરકારના મહેસુલ વિભાગ દ્વારા એક વિશેષ ત્રણ દિવસીય…
View More તમામ અધિકારીઓએ આત્મચિંતન કરવાની જરૂર: મુખ્યમંત્રીની ટકોરપરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનું
પોતાની જાતને પર્ફોર્મર ગણતા જેતલબેન સોની ગીતો ગાતી વખતે જે રીતે શ્રોતાઓને ઝૂમવા મજબૂર કરી દે છે તે ખરેખર છે કાબિલેદાદ મુંબઈમાં ખૂબ જાણીતા ગ્રુપમાં…
View More પરિવાર અને પેશન વચ્ચે ખીલ્યું સ્વપ્ન સૂરોનું‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યા
આ માત્ર શો નહીં પારિવારિક નાતો : અસિત મોદી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ 4,700 એપિસોડ પૂર્ણ કરીને ભારતીય ટેલિવિઝન ઇતિહાસમાં મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યો…
View More ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’એ 4700 એપિસોડ પૂર્ણ કર્યા