કૂવા તળિયા દેખાડવા લાગ્યા, વીજળીના ધાંધિયાથી સિંચાઇ પણ મુશ્કેલ, વીઘે 15થી 20 હજારનું રોકાણ માથે પડવાની ભીતિ આકાશ તરફ મીટ માંડીને બેઠેલા ધરતીપુત્રોની આશા હવે…
View More ઉના-ગીરગઢડાના ખેડૂતોને ઉભા પાકમાં ટ્રેકટર ફેરવવાની નોબતએ જિંદગી, ગલે લગા લે: મૃત્યુને સ્પર્શીને આવેલ યુવતીનો સંદેશ
આવતી કાલે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ: જીવનને એક તક આપો મધુ જય ઉપાધ્યાય માને છે કે આત્મહત્યાનું એક કારણ હોઈ શકે, પરંતુ જીવન જીવવાનાં અનેક…
View More એ જિંદગી, ગલે લગા લે: મૃત્યુને સ્પર્શીને આવેલ યુવતીનો સંદેશ‘હનુમાન અંશ’ છવાઇ કમાણી 150 કરોડ નજીક
ડિરેક્ટર વિશાલ ચતુર્વેદીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ’હનુમાન અંશ’ એ બોક્સ ઓફિસ પર કમાણીના તમામ અંદાજોને ખોટા સાબિત કરીને નવો ઇતિહાસ રચ્યો છે. નીમ કરોલી બાબાના…
View More ‘હનુમાન અંશ’ છવાઇ કમાણી 150 કરોડ નજીકજુગારમાં 10 લાખના દેવામાં ડૂબેલા શિક્ષકે KBCમાં જીત્યા 12.50 લાખ
ક્રિકેટ મેચ પર સટ્ટો રમવાની આદત પર શરમ વ્યક્ત કરી અમિતાભ બચ્ચનના ગેમ શો ’કૌન બનેગા કરોડપતિ’ (KBC) ની 18મી સીઝન હાલમાં ખૂબ જ ઉત્સાહથી…
View More જુગારમાં 10 લાખના દેવામાં ડૂબેલા શિક્ષકે KBCમાં જીત્યા 12.50 લાખભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં બ્લૂ જર્સીમાં જોવા મળશે
જાપાનમાં યોજાનાર એશિયન ગેમ્સમાં ભારતીય હોકી ટીમ ફરી એકવાર તેની ઓળખ સમાન ’બ્લૂ જર્સી’માં જોવા મળશે. નેધરલેન્ડ્સ અને બેલ્જિયમમાં રમાયેલ હોકી વર્લ્ડ કપ દરમિયાન ભારતીય…
View More ભારતીય હોકી ટીમ એશિયન ગેમ્સમાં બ્લૂ જર્સીમાં જોવા મળશે12 છગ્ગા, 16 ચોગ્ગા: 64 બોલમાં 173 રનનું તાંડવ મચાવ્યું નમન ધીરે
ટી20 ક્રિકેટના ઇતિહાસમાં જ્યારે પણ સૌથી મોટી અને આક્રમક ઇનિંગની વાત આવે, ત્યારે યૂનિવર્સ બોસ ક્રિસ ગેલનું નામ સૌથી ઉપર આવે છે. વર્ષ 2013ની આઈપીએલમાં…
View More 12 છગ્ગા, 16 ચોગ્ગા: 64 બોલમાં 173 રનનું તાંડવ મચાવ્યું નમન ધીરેBCCI માલામાલ, 35 મેચ માટે 129.85 કરોડની સ્પોન્સરશીપ
ભારતીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની મેચો માત્ર રમતની દૃષ્ટિએ જ નહીં, પરંતુ વ્યાપારી રીતે પણ ખૂબ મહત્વ ધરાવે છે. ઘરઆંગણે રમાતી આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન મોટી…
View More BCCI માલામાલ, 35 મેચ માટે 129.85 કરોડની સ્પોન્સરશીપરાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, મેન્ડેટ વિરુદ્ધ ઉતરેલા ઉમેદવારો જીત્યા
લોધિકા ખરીદ વેચાણ સંઘની પાંચ બેઠકો માટે ગઇકાલે યોજાયેલા મતદાન બાદ આજે પરિણામ જાહેર થયું છે. જેમાં પ્રશાંત કોરાટ અને જયેશ રાદડિયા જૂથ…
View More રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં રાદડિયા જૂથનો દબદબો, મેન્ડેટ વિરુદ્ધ ઉતરેલા ઉમેદવારો જીત્યાઅમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવો
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી વધ્યો છે. અમેરિકી સેનાએ ગઈ કાલે (8 સપ્ટેમ્બર) ઈરાનના 5 તેલ ટેન્કરો પર હુમલો કર્યો હતો તેના થોડા…
View More અમેરિકાના હુમલા બાદ ઈરાનનો વળતો પ્રહાર: US બેઝ પર 20 મિસાઈલો છોડી, હોર્મુઝમાં 10 જહાજો પર હુમલાનો દાવોદુર્ગાપૂજામાં સાત્વિક ખોરાક: VHPએ મધપૂડો છંછેડયો
જમણેરી જૂથ વિશ્વ હિન્દુ પરિષદે એવા અહેવાલોને નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ બંગાળીઓને દુર્ગા પૂજા દરમિયાન સાત્વિક શાકાહારી આહારનું પાલન…
View More દુર્ગાપૂજામાં સાત્વિક ખોરાક: VHPએ મધપૂડો છંછેડયો