જામનગર-જાફરાબાદ, વીંછિયા, રાજકોટ-અમદાવાદ હાઇવે, કચ્છના ભચાઉમાં અને જસદણમાં સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ત્રાટકી દારૂની 52 હજારથી વધુ બોટલ જપ્ત, 11 આરોપીની ધરપકડ: દારૂનો…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં બુટલેગરો પર પોલીસની સ્ટ્રાઇક, 4 કરોડનો દારૂ ઝડપાયોતીરંદાજી વર્લ્ડ કપમાં ચીનને હરાવી ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડ
ભારતીય મહિલા ટીમે ગઇકાલે ચીનને એની જ ધરતી પર તીરંદાજીના વર્લ્ડ કપની ફાઇનલમાં હરાવીને બહુ મોટી સિદ્ધિ મેળવી હતી. ત્રણ તીરંદાજની ભારતીય ટીમે ચીનને રસાકસીભરી…
View More તીરંદાજી વર્લ્ડ કપમાં ચીનને હરાવી ભારતીય મહિલા ટીમે જીત્યો ગોલ્ડફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મ
11 જૂનથી 19 જુલાઇ દરમિયાન ચાલનારા વર્લ્ડ કપમાં 48 દેશની ટીમ ભાગ લેશે ગુજરાત મિરર, કેનેડા તા.11આગામી 11મી જૂને ફૂટબોલ જગતની સૌથી મોટી ટૂર્નામેન્ટ ફિફા…
View More ફિફા વર્લ્ડ કપની ત્રણ ઓપનિંગ સેરેમની કેનેડામાં નોરા ફતેહી કરશે પર્ફોર્મCSKના ઉર્વિલ પટેલની સનસનાટી, 13 બોલમાં ફટકારી ઐતિહાસિક ફિફ્ટી
આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા બેટ્સમેન ઉર્વિલ પટેલે પોતાની તોફાની બેટિંગથી ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ઉર્વિલે માત્ર…
View More CSKના ઉર્વિલ પટેલની સનસનાટી, 13 બોલમાં ફટકારી ઐતિહાસિક ફિફ્ટીIPL-2026, પ્લે ઓફની રેસમાંથી બહાર થનાર LSG બની પ્રથમ ટીમ
લખનૌ સુપર જાયન્ટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની હાર બાદ…
View More IPL-2026, પ્લે ઓફની રેસમાંથી બહાર થનાર LSG બની પ્રથમ ટીમરોમાંચક મેચમાં મુંબઇને 2 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વન
કુણાલ પંડયાની 46 બોલમાં 73 રનની શાનદાર ઇનિંગ, વિરાટ કોહલીનું ખાતું પણ ન ખુલ્યું IPL 2026નો 54મો મુકાબલો ગઇકાલે RCB અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાયો…
View More રોમાંચક મેચમાં મુંબઇને 2 વિકેટે હરાવી RCB પોઇન્ટ ટેબલમાં નંબર વનતમિલનાડુમાં 87 ટકા હિંદુ છતાં ખ્રિસ્તી મુખ્યમંત્રી કેમ?
તમિલનાડુમાં અંતે વિજય જોસેફના મુખ્યમંત્રીપદે શપથ થઈ ગયા ને છેલ્લા અઠવાડિયાથી ચાલતા પોલિટિકલ ડ્રામાનો અંત આવી ગયો. 234 ધારાસભ્યોની તમિલનાડુ વિધાનસભામાં સ્પષ્ટ બહુમતી માટે 118…
View More તમિલનાડુમાં 87 ટકા હિંદુ છતાં ખ્રિસ્તી મુખ્યમંત્રી કેમ?સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યા
PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. આજે સોમનાથ…
View More સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યાપરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યું
શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં પરિણીતાના પ્રેમમાં પડેલા યુવકનું સગપણ થતાં પરિણીત પ્રેમિકાએ સાત લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખ્યું હોવાના આક્ષેપ સાથે પ્રેમી યુવાને ઝેરી દવા…
View More પરિણીત પ્રેમિકાએ 7 લાખની માંગણી કરી સગપણ તોડાવી નાખતા પ્રેમીએ વખ ઘોળ્યુંસગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલ
પોકસો એકટના ગુનામાં ભોગ બનનારની જુબાની અને સરકારી વકીલની દલીલ ગ્રાહ્ય રાખતી કોર્ટ શહેરમાં માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાનુ અપહરણ કરી અડપલા કરવાના ગુનામાં…
View More સગીરાનું અપહરણ કરી અડપલા કરનાર શખ્સને દસ વર્ષની જેલ