આદર્શ માપદંડ મુજબ મહાનગરોમાં ગ્રીન કવર 15 ટકા હોવું જોઈએ, રાજકોટમાં માત્ર 4.2 ટકા કાગળ પર ચિતરાતા પ્લાન્ટેશનત જમીન પર ઉગી નીકળ્યા હોત તો રાજકોટ…
View More રાજકોટમાં વધતી અગનવર્ષાનું કારણ ઓછું ગ્રીન કવર55 વર્ષ પૂરા કરનાર કર્મચારીઓની 11 મુદ્દાની માહિતી મગાવતી સરકાર
રાજ્ય સરકાર દ્વારા હવે જે કર્મચારીઓ 55 વર્ષની ઉંમર વટાવી ચૂક્યા હોય અને બિનકાર્યક્ષમ હોય તેવા કર્મચારીઓને ’પાણીચું’ પકડાવાની તૈયારી કરી છે. સરકાર દ્વારા એક…
View More 55 વર્ષ પૂરા કરનાર કર્મચારીઓની 11 મુદ્દાની માહિતી મગાવતી સરકારPMના રોડ શો બાદ રાત્રે જ પુષ્પો અને કચરાની સફાઇ
વડોદરા ખાતે આયોજિત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ભવ્ય રોડ-શોમાં મોટી સંખ્યામાં જનમેદનીની ઉપસ્થિત રહી હતી. રોડ-શો દરમિયાન નાગરિકોએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નિહાળવા માટે અને અભિવાદન કરવા…
View More PMના રોડ શો બાદ રાત્રે જ પુષ્પો અને કચરાની સફાઇઆંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વૃધ્ધનું મોત નિપજ્યું છે. જેમાં મુળ જૂનાગઢના વતની અને હાલ આંબેડકરનગરમાં રહેતાં વૃધ્ધ એ-ડીવીઝન પોલીસ સ્ટેશન…
View More આંબેડકરનગરના વૃધ્ધનું સદગુરૂ આર્કેટ પાસે હૃદયરોગના હુમલાથી મોતલગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયા
શહેરના રામનાથપરામાં આવેલા મેમણ જમાતખાનામાં દીકરીના લગ્ન પ્રસંગે જુગાર રમતા પિતા સહિત સાત શખ્સોની પોલીસે ધરપકડ કરી છે.એ ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ કરણભાઈ જીતેન્દ્રભાઈ વીરસોડીયા…
View More લગ્ન પ્રસંગમાં જુગાર રમતા ક્ધયાના પિતા સહિત સાત ખેલૈયા ઝડપાયામાંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોત
સુરત જિલ્લાના માંડવી તાલુકામાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જાણીતા પ્રવાસન સ્થળ અને સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાતા કાકરાપાર ડેમના કિનારે પશુઓને પાણી પીવડાવવા…
View More માંડવીનાં કાંકરાપાર ડેમમાં ડૂબી જતા ચાર પિતરાઈ ભાઈના મોતયુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈ
ખેડૂતોના હકનું અને ધરતીપુત્રોના પસીનાનું મૂલ્ય હવે જોખમમાં મુકાયું છે. પડદા પાછળ ચાલી રહેલા એક મોટા ખેલનો પર્દાફાશ થવાની તૈયારીમાં છે, જ્યાં જરૂૂરિયાતમંદોને વંચિત રાખીને…
View More યુરિયાની કાળાબજારી રોકવા સરકાર દ્વારા દરેક જિલ્લામાં ખાસ કમિટી રચાઈવન નેશન, વન ઇલેક્શન મુદ્ે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી 19મીથી ગુજરાતમાં
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ’વન નેશન, વન ઇલેક્શન’ અભિયાનને આગળ ધપાવવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ હવે દેશવ્યાપી પરામર્શ પ્રક્રિયા શરૂૂ કરવા જઈ રહી છે. આ…
View More વન નેશન, વન ઇલેક્શન મુદ્ે જોઇન્ટ પાર્લામેન્ટ કમિટી 19મીથી ગુજરાતમાંએક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યો
રાજકોટ શહેર સહિત જિલ્લાભરમાં સૂર્યપ્રકોપથી જનજીવન અસ્તવ્યસ્ત : રસ્તા પર ચક્કરી ખાઇને પડી જતા રાહદારીઓને 108 એમ્બ્યુલન્સમાં સારવાર આપવી પડે તેવા કેસમાં ચિંતાજનક વધારો વેટરનરી…
View More એક માસમાં 98 રાહદારીઓ હીટવેવની ઝપટે, પશુ-પક્ષીમાં મૃત્યુદર 25 ટકા વધ્યોઆસામમાં હિમંતા બિસ્વા-2 સરકારનો શુભારંભ
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હિમંત બિસ્વા સરમાએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી…
View More આસામમાં હિમંતા બિસ્વા-2 સરકારનો શુભારંભ