શહેરના ગોંડલ રોડ પર આવેલા વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવકે કૌટુંબિક વિખવાદ અને પત્નીના માનસિક ત્રાસથી કંટાળી જઈ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા…
View More પત્નીએ છૂટાછેડા માટે 20 લાખ રોકડા અને 5 તોલા સોનું માગણી કરતા પતિએ ફીનાઈલ પીધુંસુરત કોંગ્રેસમાં જૂથવાદ વર્ક્યો, રાજુ ભલાલાને સસ્પેન્ડ કરતા પ્રમુખ ભેરવાયા
સુરત શહેર કોંગ્રેસમાં જૂથવાદ ફરી એકવાર વકર્યો છે. શહેર પ્રમુખ દ્વારા પ્રદેશના હોદ્દેદાર રાજુભાઈ ભલાલાને સસ્પેન્ડ કરવામાં આવતા પક્ષમાં આંતરિક કલહ ખુલ્લેઆમ સપાટી પર આવ્યો…
View More સુરત કોંગ્રેસમાં જૂથવાદ વર્ક્યો, રાજુ ભલાલાને સસ્પેન્ડ કરતા પ્રમુખ ભેરવાયાદેશના 16 રાજ્યોમાં આંધી- વંટોળ સાથે વરસાદની આગાહી
રાજકોટ સહિત સમગ્ર રાજ્યના વાતાવરણમાં ઉથલપાથલ થઈ રહી છે ત્યારે રાજ્યમાં ગરમીનું પ્રમાણ ફરી એક વખત એ હૃદય વધ્યું છે કે રાજ્યના કચ્છ સુરેન્દ્રનગર સહિત…
View More દેશના 16 રાજ્યોમાં આંધી- વંટોળ સાથે વરસાદની આગાહીNEET UG મામલે રાજકોટ AAPનો અનોખો વિરોધ
સમગ્ર દેશમાં હાલ નીટ યુજી પેપર લીક કૌભાંડનો વિરોધ થઈ રહ્યો છે વિરોધ પક્ષ ભાજપને આડેહાથ લઈ રહ્યું છે ત્યારે રાજકોટ ખાતે આમ આદમી પાર્ટી…
View More NEET UG મામલે રાજકોટ AAPનો અનોખો વિરોધબંગાળમાં જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ, બકરી ઈદ પહેલાં સુવેન્દુ સરકારનો નિર્ણય
મ્યુનિસિપલ કતલખાનામાં ફિટનેસ સર્ટિફિકેટ બાદ જ થશે કતલ બકરી ઈદ પહેલા, પશ્ચિમ બંગાળમાં ભાજપ સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ પશુ બલિ…
View More બંગાળમાં જાહેરમાં કુરબાની પર પ્રતિબંધ, બકરી ઈદ પહેલાં સુવેન્દુ સરકારનો નિર્ણયલાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં 7500 પાનાની ચાર્જશીટ
NIAના ચાર્જશીટમાં ડોકટરો, વ્યવસાયિકો સહિત 10 આરોપીઓના નામ 588 સાક્ષીઓ, 395 દસ્તાવેજો અને 200થી વધુ પુરાવા રજૂ કરાયા 10 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હીના લાલ…
View More લાલ કિલ્લા વિસ્ફોટ કેસમાં 7500 પાનાની ચાર્જશીટજ્યુબેલી શાક માર્કેટના રિનોવેશન ભલે કરો, બાજુમાં જ ધંધા માટે જગ્યા ફાળવો
રાજકોટ મહાનગરપાલિકા (RMC) દ્વારા શહેરની વર્ષો જૂની અને ઐતિહાસિક જ્યુબિલી શાક માર્કેટને રૂૂ. 24.26 કરોડના તોતિંગ ખર્ચે અદ્યતન ’શાકમાર્કેટ કમ ફ્રૂટ માર્કેટ’ બનાવવાનું આયોજન હાથ…
View More જ્યુબેલી શાક માર્કેટના રિનોવેશન ભલે કરો, બાજુમાં જ ધંધા માટે જગ્યા ફાળવોધો.12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટમાં વિલંબ, વિદ્યાર્થીઓમાં ચિંતા
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા લેવાયેલી ધો.10 તેમ જ ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થઇ ગયા છે. આ પરિણામ જાહેર થયાને ઘણાં દિવસો…
View More ધો.12 વિજ્ઞાન પ્રવાહની માર્કશીટમાં વિલંબ, વિદ્યાર્થીઓમાં ચિંતાકોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડ
શહેરના કાલાવડ રોડ પર કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી મોબાઈલની લુંટ કરી નાસી છુટેલા બે શખ્સોને ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઝડપી લીધા…
View More કોટેચા ચોક નજીક ચોકીદાર ઉપર હુમલો કરી લૂંટ ચલાવનાર બે શખ્સોની ધરપકડએમ.પી.માં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 10ના મોતની આશંકા
અનેક લોકો ગંભીર રીતે ઘાયલ, ચોતરફ અફરાતફરી મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લામાં આજે સવારે એક ફટાકડાની ફેક્ટરીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયાની…
View More એમ.પી.માં ફટાકડાની ફેકટરીમાં વિસ્ફોટ, 10ના મોતની આશંકા