સમાધાનની વાતો વચ્ચે ઇરાન પર અમેરિકાનો આર્થિક ફટકો યુનાઈટેડ સ્ટેટ્સે ઈરાન સામે તેના આર્થિક દબાણને વધુ તીવ્ર બનાવ્યું છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટ જણાવે…
View More અમેરિકાએ ઇરાનની 1 અબજ ડોલરની ક્રિપ્ટો કરંસી જપ્ત કરીઅમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયા
ઘવાયેલાઓમાં ત્રણની હાલત ગંભીર, વર્જિનિયાની ઘટના અમેરિકાના વર્જિનિયામાં એક ભયાનક રોડ એકસીડન્ટ થયું છે. અહીં ઇન્ટરસ્ટેટ-95 (I-95) પર એક બેકાબૂ બસે ટ્રાફિક વર્ક ઝોનના કારણે…
View More અમેરિકામાં બેકાબૂ બસે છ વાહનને અડફેટે લેતા 5નાં મોત, 34 ઘવાયામુંબઈમાં 17 દિવસમાં બીજી વખત CNGમાં 2 રૂપિયાનો વધારો
વૈશ્વિક સ્તરે અને ખાસ કરીને મધ્ય-પૂર્વના દેશોમાં ચાલી રહેલા સંઘર્ષના કારણે ઊર્જા સંકટ વધુ ઘેરૂૂ બન્યું છે, જેની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારો પર…
View More મુંબઈમાં 17 દિવસમાં બીજી વખત CNGમાં 2 રૂપિયાનો વધારો25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યા
કર્ણાટકના વિજયપુરા જિલ્લામાં જમીન વિવાદને કારણે થયેલી હિંસાએ સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો છે. ગઇકાલે બપોરે, ચડચન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ગોવિંદપુરા ગામમાં, એક જ પરિવારના…
View More 25 એકર જમીનના વિવાદમાં એક જ પરિવારના 5 સહિત છને રહેંસી નાખ્યાપ્રતિ કલાક 12 મિનિટથી વધુ જાહેરાત ટીવીમાં દર્શાવી શકાશે નહીં : સુપ્રીમ
દર્શકોનું હિત સર્વોપરી, ટ્રાઇના નિયમને સુપ્રીમની મહોર, દાયકાથી ચાલતી હતી લડાઇ ટીવી દર્શકોને સતત, લાંબી જાહેરાતોથી રાહત આપવા માટે, દિલ્હી હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો…
View More પ્રતિ કલાક 12 મિનિટથી વધુ જાહેરાત ટીવીમાં દર્શાવી શકાશે નહીં : સુપ્રીમકેમ્બ્રિજની પરીક્ષાનું પેપર પાકિસ્તાનમાં લીક થઇ બ્રિટન-અમેરિકા સુધી પહોંચ્યું
CAIEએ ‘A’ લેવલની ગણિત-ફિઝિક્સની પરિક્ષા રદ કરી, વિશ્ર્વભરના વિદ્યાર્થીઓને અસર હાલના સમયમાં પેપર લીક એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે. ભારતમાં NEET પેપર લીકના વિવાદ…
View More કેમ્બ્રિજની પરીક્ષાનું પેપર પાકિસ્તાનમાં લીક થઇ બ્રિટન-અમેરિકા સુધી પહોંચ્યુંયુ.પી.-બિહારમાં માવઠાનો કહેર; 48નાં મોત
સહારનપુરમાં 10 ગાડીઓ તણાઈ, બિહારમાં 4 ફ્લાઈટ ડાઈવર્ટ-18 મોડી : પંજાબ-રાજસ્થાનમાં કરા પડ્યા, તાપમાનમાં 10 ડિગ્રી સુધીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત દેશના મોટાભાગના વિસ્તારોમાં ચાલી…
View More યુ.પી.-બિહારમાં માવઠાનો કહેર; 48નાં મોતરાજકોટના કારખાનેદારનો પડધરીના રામપરામાં આપઘાત
રાજકોટના પોશ વિસ્તાર રોયલ પાર્કમાં રહેતા અને અગાઉ જીનિંગ મિલ ચલાવતા પચાસ વર્ષીય કારખાનેદારે પડધરીના મોટા રામપરા ગામ નજીક નદીના કાંઠે ઝેરી દવા પી આપઘાત…
View More રાજકોટના કારખાનેદારનો પડધરીના રામપરામાં આપઘાતખંભાળિયામાં 9 કિલો ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે મહિલા ઝડપાઇ
ખંભાળિયામાં રહેતા એક મહિલાને એસ.ઓ.જી. પોલીસે બાતમીના આધારે ભેળસેળયુક્ત આશરે 9 કિલોગ્રામ જેટલા ઘી ના જથ્થા સાથે સલાયા ખાતેથી ઝડપી લઇ, ધોરણસરની કાર્યવાહી કરી હતી.…
View More ખંભાળિયામાં 9 કિલો ભેળસેળ યુક્ત ઘીના જથ્થા સાથે મહિલા ઝડપાઇરાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયો
ગીર સોમનાથ પોલીસે તાલાલામાંથી એક આરોપીને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે. આ આરોપી રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટ્યા બાદ પરત હાજર ન…
View More રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન મેળવી ફરાર થયેલો કેદી તાલાલામાંથી ગાંજા સાથે ઝડપાયો