ગોંડલ અને વીરપુર રેલવે સ્ટેશન વચ્ચે સવારે અજાણ્યા યુવાને ટ્રેન નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવી લેતાં અરેરાટી વ્યાપી ગઈ છે. રેલવે પોલીસ દ્વારા આ મામલે…
View More ગોંડલ-વીરપુર વચ્ચે ટ્રેન હેઠળ પડતું મૂકી અજાણ્યા યુવાનનો આપઘાતજેતપુર પાલિકામાં આંતરિક સખળડખળ વચ્ચે 17 કમિટીના ચેરમેનોની સર્વાનુમતે વરણી
જેતપુર નગર પાલીકા ના વર્તમાન પ્રમુખ સામે શાસક સભ્યો ના સખત વિરોધ વચ્ચે. સામાન્ય સભા મા 17 કમીટીના ના નવા ચેરમેન ની વરણી તેમજ શહેર…
View More જેતપુર પાલિકામાં આંતરિક સખળડખળ વચ્ચે 17 કમિટીના ચેરમેનોની સર્વાનુમતે વરણીમોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: બોરવેલના ધંધાર્થી પાસેથી 30% વ્યાજની ઉઘરાણી કરી
બે વ્યાજખોરોને રકમ કરતા વધુ નાણા ચૂકવ્યા છતાં ચેક રિટર્ન કરાવી ફરિયાદ કરવાની ધમકી આપી મોરબી જિલ્લામાં વ્યાજખોરોનો ત્રાસ દિનપ્રતિદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે…
View More મોરબીમાં વ્યાજખોરોનો ત્રાસ: બોરવેલના ધંધાર્થી પાસેથી 30% વ્યાજની ઉઘરાણી કરીગીરગઢડાના નગડિયામાં ‘હિટ એન્ડ રન’: બે મિત્રોના મોત
ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની સીમમાં રાત્રિના સર્જાયેલા કાળમુખા હિટ એન્ડ રન ના બનાવે બે હસતા-ખેલતા પરિવારોના દીવડા ઓલવી નાખ્યા છે. ધોકડવા ગામના પેટ્રોલ પંપ પરથી…
View More ગીરગઢડાના નગડિયામાં ‘હિટ એન્ડ રન’: બે મિત્રોના મોતમેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોલીત બુસાની વરણી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લાના રાજકારણમાં એક મહત્વના સમાચાર સામે…
View More મેંદરડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે જોલીત બુસાની વરણીમાણાવદર રસાલા લાઇનમાં એક મહિનાથી ગટર સફાઇ ન થતા મહિલાઓમાં રોષ
નગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત: ઉગ્ર આંદોલનની ચીમકી માણાવદર શહેરના પટેલ ચોક વિસ્તારમાં આવેલી રસાલા લાઈનમાં છેલ્લા એક મહિનાથી ગટર વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. ગટરોની…
View More માણાવદર રસાલા લાઇનમાં એક મહિનાથી ગટર સફાઇ ન થતા મહિલાઓમાં રોષટિટોડીએ ત્રણ ઇંડા ઉભા અને એક આડુ મૂકયુ; એક મહિનો વરસાદની ખેંચ રહેશે?
નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી જે રીતે અને જ્યાં ઈંડાં મૂકે, તેના પરથી ખેડૂતો વરસાદનો વરતારો…
View More ટિટોડીએ ત્રણ ઇંડા ઉભા અને એક આડુ મૂકયુ; એક મહિનો વરસાદની ખેંચ રહેશે?ભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા એક યુવકની પત્ની રિસામણે જતી રહેતા યુવકે કંટાળીને કુંભારવાડા મિલની ચાલી પાસેથી પસાર થતી ટ્રેન તળે ઝંપલાવી આપઘાત કરી લીધો…
View More ભાવનગરમાં પત્ની રિસામણે જતાં યુવકનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતરાજભા ગઢવીને ‘માલધારી’ બનાવવાનું પ્રકરણ સળગ્યું
‘આપ’ના ધારાસભ્યએ સંકલનની બેઠકમાં મુદ્દો ઉઠાવતા કલેક્ટર દ્વારા DCFને તાકીદનું તેડું લોકસાહિત્યકાર રાજભા ગઢવીને અમરેલી જિલ્લામાં આવેલ ધારીગીર જંગલમાં માલધારી તરીકે રહેવાની મંજૂરી આપવાના…
View More રાજભા ગઢવીને ‘માલધારી’ બનાવવાનું પ્રકરણ સળગ્યુંજસદણમાં મકાન માલીક અને પાડોશી એ જાતી પ્રત્યે અપમાનિત કરતાં પરિણીતાએ ફિનાઈલ પીધું
જસદણમાં ભાડાના મકાનમાં રહેતી પરિણીતાને મકાન માલિક અને પાડોશીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાના આક્ષેપ સાથે પરિણીતાએ ફિનાઈલ પી લીધું હતું. પરિણીતાની તબિયત લથડતાં સારવાર માટે…
View More જસદણમાં મકાન માલીક અને પાડોશી એ જાતી પ્રત્યે અપમાનિત કરતાં પરિણીતાએ ફિનાઈલ પીધું