જૂના જમાનાના અને સોનાના એન્ટિક સિક્કા સસ્તામાં આપવાની લાલચ આપી લોકોને શિકાર બનાવતી ટોળકી ફરી સક્રિય થઇ છે. ભચાઉમાં દુકાનદારને ખોટા સિક્કા પધરાવી બે…
View More ભચાઉમાં એન્ટિક સોનાના સિક્કાના નામે વેપારી સાથે રૂપિયા 32 લાખની ઠગાઇજન્મજાત વેર ભૂલી એક જ આશ્રયમાં બેઠા સાપ, ઉંદર, કાચબો અને બગલો
ભારે પૂરની વિકટ પરિસ્થિતિ વચ્ચે કુદરતે એક એવો અદભુત નજારો સર્જ્યો, જેને જોઈ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ ગઈ. સામાન્ય સંજોગોમાં એક બીજાના જન્મજાત દુશ્મન ગણાતા…
View More જન્મજાત વેર ભૂલી એક જ આશ્રયમાં બેઠા સાપ, ઉંદર, કાચબો અને બગલોસોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગ
વેરાવળ નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહ માં છેલ્લા સાત દિવસથી ગેસ આધારિત અગ્નિ સંસ્કાર ભઠ્ઠી બંધ છે. જેના કારણે મૃતકોના સ્વજનોને અંતિમ સંસ્કાર કરવામાં ભારે મુશ્કેલીનો…
View More સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે 8 દિવસથી ગેસ આધારિત સ્મશાન બંધ, લાકડા માટે કલાકોનું વેઇટિંગભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોત
સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં અતિશય વરસાદના કારણે સાવરકુંડલા તાલુકાના ગિણીયા ગામે રસોઈ બનાવતી મહિલા પર દીવાલ પડતા ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાને સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં…
View More ભારે વરસાદથી સાવરકુંડલાના ગીણીયામાં દિવાલ ધરાશાયી થતા પરિણીતાનું મોતMPમાં શિપ્રા ઉભરાઈ પણ નર્મદા સૂકાઈ ગઈ
હોડી ચાલી શકે તેમ નથી, લોકો પગપાળા પાર કરે છે, 40 વર્ષ પહેલા ડૂબેલી મોટર બોટ દેખાઈ મધ્યપ્રદેશનાં ઉજૈન અને અન્યત્ર ભારે વરસાદથી શિપ્રા નદીમાં…
View More MPમાં શિપ્રા ઉભરાઈ પણ નર્મદા સૂકાઈ ગઈPoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલી
આઝાદીના સમર્થનમાં નારા લગાવ્યા, પાક. વિરૂધ્ધ સૂત્રોચ્ચાર પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર માં ઇસ્લામાબાદ દ્વારા કરવામાં આવી રહેલા ભયાનક માનવાધિકાર ઉલ્લંઘન, અત્યાચાર અને રાજકીય કાર્યકરોની…
View More PoJKમાં પાકિસ્તાનના અત્યાચાર સામે લંડનમાં હજારો કાશ્મીરીઓની રેલીતમે કયા ભ્રમમાં છો ? ભારત જેવો દેશ અમારી સાથે: અમેરિકી ઉપપ્રમુખને નેતન્યાહુનો જવાબ
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સના દાવાને ફગાવી દીધો કે વોશિંગ્ટન ઇઝરાયલનો એકમાત્ર શક્તિશાળી સાથી છે. તેમણે ફોક્સ ન્યૂઝને જણાવ્યું હતું…
View More તમે કયા ભ્રમમાં છો ? ભારત જેવો દેશ અમારી સાથે: અમેરિકી ઉપપ્રમુખને નેતન્યાહુનો જવાબઅગ્નિવીરો માટે સારા સમાચાર: 50%ને કાયમી કરવા દરખાસ્ત
અગ્નિવીરોને ટૂંક સમયમાં કેટલાક સારા સમાચાર મળી શકે છે. અહેવાલો સૂચવે છે કે લશ્કરની ત્રણેય શાખાઓએ ચાર વર્ષના કાર્યકાળ પછી મૂળ રીતે નિર્ધારિત 25% કરતા…
View More અગ્નિવીરો માટે સારા સમાચાર: 50%ને કાયમી કરવા દરખાસ્તજમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાક. ડ્રોન ભારતમાં ઘૂસ્યું
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (કજ્ઞઈ) ની બાજુમાં એક આગળના ગામ પર શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોન દેખાયા પછી સોમવારે વહેલી સવારે શોધખોળ શરૂૂ કરવામાં…
View More જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં પાક. ડ્રોન ભારતમાં ઘૂસ્યુંબંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજની
રવિવારે સવારે બરુઈપુરના સૂરજાપુર હાટ નજીક એક તળાવમાંથી 12 વર્ષની સ્કૂલ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોના વિરોધ પ્રદર્શન મોટા પાયે આગચંપી અને હિંસામાં…
View More બંગાળમાં 12 વર્ષની સગીરા પર બળાત્કાર બાદ હત્યા: ટોળાએ આરોપીને રહેંસી નાખ્યો, વાહનોમાં તોડફોડ, આગજની