મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં શરૂૂ કરવામાં આવેલ બેક ટુ સ્કુલ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત રાજકોટ દ્રારા જુદી-જુદી સંસ્થાઓ અને લોક પ્રતિનિધિઓ સાથે…
View More બેક ટુ સ્કૂલ ઝૂંબેશ, શાળા છોડનાર બાળકોને શોધવા અભિયાનજંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદત
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો હટાવવા મામલે કાનૂની જંગ વધુ તેજ બન્યો છે. મહેસૂલ પંચ દ્વારા 720 સ્થાનિકોની અપીલ ફગાવી દેવામાં…
View More જંગલેશ્ર્વરનાં દબાણો હટાવવાના કાનૂની જંગમાં 31 જુલાઈની મુદતનાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાનામવા એલ.આઇ.જીના જર્જરિત કવાર્ટર ધારકોને અપાયેલી નોટિસોના પગલે કવાર્ટર ધારકોએ રિપેરીંગના બદલે અન્ય વિકલ્પો આપવા મ્યુનિ.કમિશનર સમક્ષ રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવ્યુ…
View More નાનામવા LIG ક્વાર્ટરધારકોને ખાલી કરવા નોટિસથી ફફડાટવેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટ
રાજકોટ જીલ્લા તથા તાલુકાના ગામ રૈયાના પોશ વિસ્તારમાં આવેલ કિમંતી ખેતીની જમીન આશરે એકર 3-34 ગુંદા ખેતીની જમીન આવેલ છે જેમાં હર્ષદરાય બચુલાલ તન્નાનું અવસાન…
View More વેચાણ દસ્તાવેજ રદ કરતો દાવો દાખલ કરવાથી વાંધેદારોને કોઇ રાહત મળી શકે નહીં: એડવોકેટSCA સામેની અરજીમાં બે અઠવાડિયાની મુદત પડી
ગુજરાત હાઈકોર્ટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (એસસીએ)ની રચના અને તેના કાર્યપદ્ધતિ સામેની અરજી પર સુનાવણી 2 અઠવાડિયા માટે મુલતવી રાખી છે. ન્યાયાધીશ નિર્ઝર દેસાઈએ ગુરુવારે આ…
View More SCA સામેની અરજીમાં બે અઠવાડિયાની મુદત પડીલોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચના
ગયા વર્ષના ભીડ અને ટ્રાફિકના ડ્રોન ડેટાનું એનાલિસિસ કરાશે પ્રથમ વખત 108 અને બાઈક એમ્બ્યુલન્સ માટે કોરીડોર બનાવાશે તમામ 20 સમિતિઓને એક અઠવાડિયામાં પ્લાન તૈયાર…
View More લોકમેળાની તૈયારી શરૂ : માઈક્રોપ્લાનિંગ અને મોનિટરિંગ માટે 20 સમિતિની રચનાઅમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયા
સાંસદોએ હરિદ્ધારની દૈનિક ટ્રેન માંગી ત્યાં જે સુવિધા હતી તે પણ છીનવાઈ હાલમાં રાજકોટ શહેરને મળેલી અમદાવાદ-સોમનાથ વંદે ભારત ટ્રેનની સુવિધા છીનવી લેવાનો નિર્ણય વેસ્ટર્ન…
View More અમદાવાદ-સોમનાથ વંદેભારતમાં રાજકોટ-સુરેન્દ્રનગર કપાયાકષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇ
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજન દેવ શ્રી હનુમાનજી મહારાજના પવિત્ર વારસાને કાનૂની ઢાલ મળી છે. સાળંગપુર હનુમાનજી મંદિર ટ્રસ્ટે દેવના વિવિધ નામો, દિવ્ય સ્વરૂૂપો, ચિત્રો તથા…
View More કષ્ટભંજન દાદાને ટ્રેડમાર્ક-કોપીરાઇટની સુરક્ષા અપાઇમેયર અઠવાડિયામાં ત્રણ દિવસ જનતા જનાર્દનને મળશે
રાજકોટ મહાનગરપાલિકામાં નવી બોડી ચૂંટાયા બાદ હવે મેયર જનતા જનાર્દનને મળવા માટે સમયપત્રક નકકી કર્યું છે અને રજુઆતો તથા મુલાકાત માટેરનો સમય નિયત કર્યો છે.…
View More મેયર અઠવાડિયામાં ત્રણ દિવસ જનતા જનાર્દનને મળશેબંગાળી બાળકના હત્યારાનો કબજો લેતી ક્રાઈમ બ્રાંચ, માથું મળ્યા બાદ ધડની તપાસ
રાજકોટમાં 8 વર્ષ પૂર્વે આજીડેમના પટ માંથી મળેલા બાળકના ઘડ વિનાના માથાની ચકચારી ઘટનાનો ભેદ ઉકેલાઈ ગયા બાદ આ સમગ્ર કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોપાઈ…
View More બંગાળી બાળકના હત્યારાનો કબજો લેતી ક્રાઈમ બ્રાંચ, માથું મળ્યા બાદ ધડની તપાસ