પાટીદાર સિંગર રિધ્ધિ રાજપરાએ રિધમ આર્ટીસ્ટ જયેશ વાઘેલા સાથે લગ્ન કર્યાના નામે બબાલ ગુજરાતના કલાજગતમાં કલાકારોના અંગત જીવન અને લગ્નને લઈને વિવાદો થવા એ કોઈ…
View More વધુ એક ગાયિકાના આંતરજ્ઞાતિય લગ્નથી વિવાદજ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટ
જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં લાઈનો લાગી, વ્યવસ્થાના અભાવે ભારે અંધાધૂંધી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે આજે જ્ઞાન સહાયકની ભરતી અને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવેલા…
View More જ્ઞાન સહાયકના દસ્તાવેજોની ચકાસણી માટે ઉમેદવારોની રઝળપાટવગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડ
ભારતીય રેલવેના ટિકિટ વિનાના મુસાફરો માટે મુશ્કેલી વધી છે. અધિકારીઓએ ટિકિટ વિનાની મુસાફરી પરના ન્યૂનતમ દંડને બમણો કરીને ₹250માંથી ₹500 કરી દીધો છે. આ નવો…
View More વગર ટિકિટે રેલ ગાડીમાં ચડયા તો મિનિમમ 500નો દંડગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યો
ગોંડલમાં આવેલા માંડવી ચોકમાં દારૂડીયાના ડખ્ખામાં વચ્ચે પડેલા શાપર-વેરાવળના વૃધ્ધ ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કરી હાથ ભાંગી નાખ્યો હતો. વૃધ્ધને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં…
View More ગોંડલમાં દારૂડિયાના ડખ્ખામાં વચ્ચે પડેલા વૃધ્ધનો હાથ ભાંગી નાખ્યોધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધો
પ્રકાશ વરમોરા અને ભાજપના જ આગેવાનો હાજર રહેતા ખેડુતો વિફર્યા, પોલીસને બોલાવવી પડી સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો…
View More ધ્રાંગધ્રામાં વીજ થાંભલાના મુદ્દે ખેડૂતોએ ધારાસભ્યનો ઉધડો લીધોપ્રિન્ટિંગમાં મોડું થયા બાદ પ્રવેશોત્સવ પહેલા ચોપડા પહોંચાડવા દોડાદોડી
પાઠયપુસ્તક મંડળ દ્વારા રાત ઉજાગરા, દરરોજ દશ લાખ પુસ્તકનું વિતરણ કરાશે રાજ્યના લાખો વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા હાલમાં…
View More પ્રિન્ટિંગમાં મોડું થયા બાદ પ્રવેશોત્સવ પહેલા ચોપડા પહોંચાડવા દોડાદોડીભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યા
કચ્છ ભાજપ નેતા એક મહિલાએ ગંભીર આક્ષેપ કર્યો છે, તેમનું કહેવું છે કે ભાગવત સપ્તાહ દરમિયાન સમાજનો જાણીતો ચહેરો અને ભાજપનો અગ્રણી એક યુવા નેતા…
View More ભુજમાં યુવા ભાજપના નેતાએ મહિલાને અશ્ર્લિલ મેસેજ કર્યાગાંઠિયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતા લારી કારની ઠોકરે ઉલાળી દીધી
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જશાપર ગામ નજીક આવેલી ગાઠીયાની લારી પર પાર્સલ લેવા આવેલા ગ્રાહકને રાહ જોવાનું કહેતાં ઉશ્કેરાઈ જઈ તોડફોડ મચાવ્યાની ઘટના સામે આવી…
View More ગાંઠિયાના પાર્સલ માટે રાહ જોવાનું કહેતા લારી કારની ઠોકરે ઉલાળી દીધીચોટીલા પંથકમાં હાઇવે પર મુસાફરો પાસેથી MRP કરતા વધુ પૈસા વસૂલતી હોટલોને દંડ
પાંચ હોટલોને 50000નો દંડ ફટકારાયો, ડે. કલેકટરની સીલીંગ કરવા સુધીની ચેતવણી ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાના માર્ગદર્શન હેઠળ ચોટીલા-અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે-47 પર આવેલી હોટલોમાં સંયુક્ત…
View More ચોટીલા પંથકમાં હાઇવે પર મુસાફરો પાસેથી MRP કરતા વધુ પૈસા વસૂલતી હોટલોને દંડકાલે નીટની ફરી પરીક્ષા, ‘લીકેજ’ અટકાવવા જડબેસલાક વ્યવસ્થા
NTA દ્વારા ખાસ માર્ગદર્શિકા જાહેર કરાઈ, પરીક્ષા કેન્દ્રો ઉપર બે સ્તરની સુરક્ષા તપાસ 551 શહેરોમાં લેવાશે પરીક્ષા, દેખરેખ માટે 674 સિટી કોઓર્ડિનેટર, 6669 ઓબ્ઝર્વર તૈનાત,…
View More કાલે નીટની ફરી પરીક્ષા, ‘લીકેજ’ અટકાવવા જડબેસલાક વ્યવસ્થા