રાજકોટ: પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝન અંતર્ગત બિલિમોરા જંક્શનઅમલસાડ રેલ સેક્શન પર આવેલા બ્રિજ નંબર 369 પર જૂના સ્ટીલ ગર્ડરના સ્થાને આધુનિક પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ (PSC) સ્લેબ…
View More પોરબંદર-સિકંદરાબાદ અને પોરબંદર દાદર એકસપ્રેસ ટ્રેનના સમયમાં કાલે ફેરફારગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યા
ગુજરાતમાં વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (ગઈછઇ)ના તાજેતરના આંકડા અનુસાર, વર્ષ 2020-21થી 2024-25ના ચાર વર્ષમાં કુલ 1063 વિદ્યાર્થીઓએ…
View More ગુજરાતમાં 4 વર્ષમાં 1063 વિદ્યાર્થીઓની આત્મહત્યાકેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવી
જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાંથી સંબંધોને તાર-તાર કરતી અને કળિયુગની પરાકાષ્ઠા સમાન એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પૈસાની લાલચમાં અંધ બનેલા એક કપૂતે પોતાની…
View More કેશોદમાં ધંધામાં રોકાણ માટે માતાને માર મારી ગળુ દબાવ્યું: ઘરમાંથી 10 લાખના દાગીનાની લુંટ ચલાવીડારી ટોલ બુથ પર મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કર્મચારી વચ્ચે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવા મુદ્દે મારામારી
વેરાવળ નજીક જૂનાગઢ હાઇવે પર આવેલા ડારી ટોલ બુથ ખાતે રવિવારે બપોરના સુમારે ભારે હોબાળો અને મારામારીની ઘટના સામે આવી છે. મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી…
View More ડારી ટોલ બુથ પર મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી અને કર્મચારી વચ્ચે ફાસ્ટેગ બ્લેકલિસ્ટ હોવા મુદ્દે મારામારીશાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુર
શાપરના દરબારગઢમાં રાજવી પરિવારના વૃધ્ધને બંધક બનાવી રોકડ સહીત અઢી કરોડની લુંટના બે દિવસ છતા હજુ સુધી લુંટારૂઓની કોઇ માહિતી પોલીસને મળી નથી. બીજી તરફ…
View More શાપરની અઢી કરોડની લૂંટમાં બે દિવસ બાદ પણ લૂંટારૂ પોલીસ પકડથી દુરજેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરી
જેતપુર તાલુકાના બોરડી સમઢીયાળા ગામે સખરેલીયા પ્લોટ વિસ્તારમાં આવેલી જૂની પ્રાથમિક શાળા નજીક રહેતા એક પરિવારના ઊંઘતો રાખી મકાનને નિશાન બનાવી તસ્કરો રૂૂ.1,98,900ના સોના-ચાંદીના દાગીના,…
View More જેતપુરના બોરડી સમઢિયાળા ગામે મકાનમાંથી રૂા.1.98 લાખની ચોરીબગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યા
બગસરા શહેરના જીનપરા અને કુકાવાવ નાકા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી એક હડકાયા કૂતરાએ ભારે આતંક મચાવ્યો છે. આ વિસ્તારમાં રખડતા આ પાગલ કૂતરાએ અત્યાર સુધીમાં…
View More બગસરામાં હડકાયા કૂતરાનો આતંક, 10 લોકોને બચકાં ભર્યામુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રી
ગુજરાતમાં આશા વધી, આગામી સપ્તાહમાં સક્રિય થવાની ધારણા મુંબઈમાં લાંબી રાહ બાદ ચોમાસાએ જોરદાર એન્ટ્રી કરી છે. ગઈકાલે શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા લોકોને…
View More મુંબઈમાં મેઘરાજાના ધમાકેદાર એન્ટ્રીપાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયો
વતન ખેરવા ખાતે ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ વિદાય આપી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના કઠાડા ગામ પાસે કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગંભીર અકસ્માતમાં વધુ…
View More પાટડી અકસ્માતમાં પીએસઆઇનું સારવારમાં મોત, મૃત્યુ આંક ત્રણ થયોઅમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજા
પારિવારિક પ્રસંગ પૂર્ણ કરી ભાવનગર પરત ફરતી વેળાએ સર્જાયો ગમખ્વાર અકસ્માત: ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી મારી ગઈ અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર કાલે…
View More અમદાવાદ-ધોલેરા હાઈવે પર બસ પલટી જતાં એકનું મોત, 22ને ઈજા