બુધવારે, NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી અંગે લોકસભામાં ભારે હંગામો થયો. જ્યારે સ્પીકરે કોંગ્રેસ અને ભાજપને બોલવાની મંજૂરી આપી, ત્યારે સપા પ્રમુખ…
View More શું સરકારે કોઈ ડીલ કરી છે ? બોલવા દેવાની તક ન અપાતાં અખિલેશ સ્પીકર પર બગડ્યાઅમારો સમય ન બગાડો : વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની તત્કાલ સુનાવણીનો ઈનકાર કરતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 20 જુલાઈના રોજ વિદ્યાર્થી વિરોધીઓ પર થયેલા કાર્યવાહી દરમિયાન પોલીસના અતિરેકનો આરોપ લગાવતી અરજીને પોતાની રીતે શરૂૂ કરવાનો અને તાત્કાલિક…
View More અમારો સમય ન બગાડો : વિદ્યાર્થીઓ પર પોલીસ દમનની તત્કાલ સુનાવણીનો ઈનકાર કરતી સુપ્રીમદિલ્હીમાં કોકરોચનો ખોફ; 16 મેટ્રો સ્ટેશન બંધ, વાતચીત માટે સરકાર તૈયાર
પ્રદર્શનકારીઓનો જમાવડો વધતા બંગાળથી ઈછઙઋના બે હજાર જવાનો બોલાવાયા વાંગચૂકના ખબર પૂછવા બે પ્રધાનો પહોંચ્યા, મંત્રણા માટે નોતરું, ડેમેજ કેન્ટ્રોલ માટે કવાયત દેશની શિક્ષણ પ્રણાલી…
View More દિલ્હીમાં કોકરોચનો ખોફ; 16 મેટ્રો સ્ટેશન બંધ, વાતચીત માટે સરકાર તૈયારન રહે બાંસ ના બજેગી બાંસુરી: નીટ કાયમી ધોરણે બંધ કરવા તામિલનાડુના સીએમની માગ
નીટ પેપર લીકને લઈને દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે, તમિલ સિનેમાના ’થલાપતિ’ વિજય – તેમની પાર્ટી, તમિઝગા વેત્રી કઝગમ (TVK ) દ્વારા – વિદ્યાર્થીઓને ટેકો…
View More ન રહે બાંસ ના બજેગી બાંસુરી: નીટ કાયમી ધોરણે બંધ કરવા તામિલનાડુના સીએમની માગહું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચી
દિલ્હીમાં કોક્રોચ પાર્ટીના આંદોલનની આગ હવે દેશના સીમાડા વટાવી ગઇ છે. મંગળવારે ન્યુયોર્કમાં દેખાવો યોજાયા હતા એ પછી લંડનમાં પણ આવા જ એકતા પ્રદર્શનો યોજાઈ…
View More હું પણ કોકરોચ: આંદોલનની આગ ન્યૂયોર્ક, લંડન પહોંચીવધુ બે હાર્ટએટેક : સાયકલ લઇ આંટો મારવા નીકળેલા વૃધ્ધ પડી જતા મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં વધુ બે લોકોના હાર્ટએટેકથી મોત નીજપતા ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે. મવડી પ્લોટમાં રહેતા…
View More વધુ બે હાર્ટએટેક : સાયકલ લઇ આંટો મારવા નીકળેલા વૃધ્ધ પડી જતા મોતજૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને PGVCLના કર્મીને નાલાયક કહેવાનું ભારે પડયું; એક વર્ષની સજા
જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુુજરાત ભાજપ યુવા મોરચાના પ્રભારી કિરીટ પટેલ સહિતના લોકો નવ વર્ષ પૂર્વે જૂનાગઢ પીજીવીસીએલ કચેરીમાં રજૂઆત કરવા ગયા હતાં…
View More જૂનાગઢ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખને PGVCLના કર્મીને નાલાયક કહેવાનું ભારે પડયું; એક વર્ષની સજાસુરતમાં આરોપીનું સરઘસ કાઢનાર DCP સામે સુઓમોટો દાખલ
સુરતમાં હત્યાના પ્રયાસ કેસમાં ઝડપાયેલા પાંચ આરોપીઓને જાહેર રસ્તા પર ફેરવી દંડા મારનારા DCP રાજદીપસિંહ નકુમની મુશ્કેલીમાં વધારો થયો છે. આ ઘટનામાં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનનો…
View More સુરતમાં આરોપીનું સરઘસ કાઢનાર DCP સામે સુઓમોટો દાખલમવડી અને લાલપાર્કમાં જુગારના દરોડા, ઘરના માલિકો સહિત 13 ઝડપાયા બન્ને દરોડામાંથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજે
અટીકા લાલપાર્ક અને મવડી બાપા સિતારામ ચોક પાસે સ્વામિનારાયણ પાર્કમાં ઘરમાં ચાલી રહેલા જુગારધામમાં ભક્તિનગર અને એલસીબી ઝોન-2 ટીમે દરોડા પાડી બંને ઘરના માલિકો સહિત…
View More મવડી અને લાલપાર્કમાં જુગારના દરોડા, ઘરના માલિકો સહિત 13 ઝડપાયા બન્ને દરોડામાંથી કુલ 70 હજારનો મુદ્દામાલ કબજેવલસાડ-સુરત-નવસારીમાં સવારથી મેઘરાજાનું તાંડવ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 173 તાલુકામાં 16 ઇંચ સુધી વરસાદ પડયા બાદ આજે સવારથી…
View More વલસાડ-સુરત-નવસારીમાં સવારથી મેઘરાજાનું તાંડવ