સંસદના શિયાળુ સત્રની બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચાલી રહી નથી. વિપક્ષના સાંસદો સ્પીકર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવી રહ્યા છે. પરંતુ હવે સૂત્રોનું કહેવું…
View More રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવશે કોંગ્રેસ, AAP-સપા અને TMCએ કર્યું સમર્થનસંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, શક્તિકાંત દાસના કાર્યકાળનો આવતીકાલે અંતિમ દિવસ
આરબીઆઈના નવા ગવર્નર સંજય મલ્હોત્રા હશે. તેમનો કાર્યકાળ આગામી 3 વર્ષનો રહેશે. તેઓ વર્તમાન આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસનું સ્થાન લેશે. RBIના વર્તમાન ગવર્નર શક્તિકાંત દાસનો…
View More સંજય મલ્હોત્રા બનશે RBIના નવા ગવર્નર, શક્તિકાંત દાસના કાર્યકાળનો આવતીકાલે અંતિમ દિવસમૃત્યુના ભય પર વિજય મેળવવા મૃતદેહો સાથે મેડિટેશન
ભગવાન બુદ્ધ તેમની હયાતીમાં મૃત્યુ ધ્યાનનો એક અદ્દભુત પ્રયોગ કર્યો હતો જેમાં ભિક્ષુ થનાર લોકોના મનમાંથી મોતનો ડર કાઢી નાખવા માટે તેમને ડેડબોડી સામે કે…
View More મૃત્યુના ભય પર વિજય મેળવવા મૃતદેહો સાથે મેડિટેશનસીરિયામાં અંધાધૂંધી વચ્ચે અમેરિકાનો ઇસ્લામિક સ્ટેટના 75 ઠેકાણે હવાઇ હુમલો
યુએસ સૈન્ય દળોએ રવિવારે સીરિયામાં ઇસ્લામિક સ્ટેટના સ્થાનો સામે હવાઈ કાર્યવાહી હાથ ધરી હતી, જેમાં 75 થી વધુ વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. આ…
View More સીરિયામાં અંધાધૂંધી વચ્ચે અમેરિકાનો ઇસ્લામિક સ્ટેટના 75 ઠેકાણે હવાઇ હુમલોઅમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ પોતાનો એજન્ડા જાહેર કર્યો હતો. ટ્રમ્પે ફરી એકવાર અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને દેશમાંથી…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા લોકોને કાઢીને જ જંપીશ: ટ્રમ્પમોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશે
EDએટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પોન્ઝી કૌભાંડનો ભોગ બનેલા લાખો રોકાણકારોને પૈસા પરત કરવાની તૈયારી કરી રહ્યું છે. અહેવાલ છે કે તેની શરૂૂઆત પણ કરી દેવામાં…
View More મોદીના વચનનું પાલન કરશે ઇડી: પોન્ઝી સ્કીમના રોકાણકારોને પૈસા પાછા અપાવશેદેશ બહુમતીની ઇચ્છા પ્રમાણે ચાલશે: હાઇકોર્ટના જજનું વિવાદાસ્પદ નિવેદન
અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ શેખર કુમાર યાદવે રવિવારે વીએચપીના કાર્યક્રમમાં વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. અહીં તેમણે કહ્યું કે મને…
View More દેશ બહુમતીની ઇચ્છા પ્રમાણે ચાલશે: હાઇકોર્ટના જજનું વિવાદાસ્પદ નિવેદનનાકાબંધી દૂર કરવા ખેડૂતોની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટ
સર્વોચ્ચ અદાલતે સોમવારે કેન્દ્ર અને અન્ય સત્તાવાળાઓને પંજાબમાં જ્યાં ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યાં રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર નાકાબંધી દૂર કરવા માટે…
View More નાકાબંધી દૂર કરવા ખેડૂતોની અરજી ફગાવતી સુપ્રીમ કોર્ટમુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણ
રેસકોર્સ ખાતે બપોરે 12 વાગ્યે કાર્યક્રમ, 22 સીટી બસ અને 7 જેટિંગ મશીનને ફ્લેગ ઓફ આપશે 1220 આવાસનો ડ્રો-ઝૂ ખાતે રિનોવેશન, સ્માર્ટ સિટીનું લોકાર્પણ અને…
View More મુખ્યમંત્રી શુક્રવારે રાજકોટમાં: 793.45 કરોડના પ્રકલ્પોનું લોકાર્પણસારામાં સારું કામ થાય તેવા પ્રયત્નો રહેશે: તુષાર સુમેરા
રાજકોટ મહાનગરપાલિકામાં અંતે મ્યુનિસિપલ કમિશનર તરીકે તુષાર સુમેરાએ આજે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો. ટીઆરપી ગેમઝોન બાદ તત્કાલીન કમિશનર આનંદ પટેલને ખસેડી દેવાયા બાદ તેમના સ્થાને…
View More સારામાં સારું કામ થાય તેવા પ્રયત્નો રહેશે: તુષાર સુમેરા