કોઈપણ હેતુ માટે અગાઉ પ્રિમીયમ વસૂલ કરવાપાત્ર હોવા છતાં પ્રિમીયમ વસૂલ થયા વિના બીન ખેતી થયેલ હોય તેવી જમીન પુન: હેતુફેર માટે આવે ત્યારે પ્રવર્તમાન…
View More રિવાઇઝડ બિનખેતી પરવાનગીની પ્રક્રિયા અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વપૂર્ણ નિર્ણયદારૂડિયા પતિના મારથી બચવા ભાગેલી પત્ની ત્રીજા માળેથી પટકાઇ
શહેરમાં નવા થોરાળા વિસ્તારમાં આવેલા રામનગરમાં દારૂૂડિયા પતિએ પત્નીને માર માર્યો હતો. પતિના મારથી બચવા ભાગેલી પત્ની અકસ્માતે ત્રીજા માળેથી નીચે પટકાતા તેણીને ઇજા પહોંચી…
View More દારૂડિયા પતિના મારથી બચવા ભાગેલી પત્ની ત્રીજા માળેથી પટકાઇધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યો
શહેરમાં ધર્મેન્દ્ર રોડ પર કપડાની દુકાન ધરાવતા વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી જથ્થાબંધ માલ ખરીદી રૂા. 16.21 લાખનો ધુંબો મારી દઈ છેતરપીંડી આચર્યાની ફરિયાદ પોલીસ…
View More ધર્મેન્દ્ર રોડ પર કાપડના વેપારી બંધુએ 11 વેપારીઓ પાસેથી માલ ખરીદી 16.21 લાખનો ધુંબો માર્યોJEE એડવાન્સના નિયમમાં ફરી બદલાવ, વિદ્યાર્થીઓને બે જ તક મળશે
આઈઆઈટી કાનપુરએ JEEએડવાન્સ્ડ એટલે કે જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ના પાત્રતા માપદંડમાં સુધારો પાછો ખેંચી લીધો છે. જોઈન્ટ એડમિશન બોર્ડ દ્વારા આજે, 18 નવેમ્બરે જારી કરાયેલ…
View More JEE એડવાન્સના નિયમમાં ફરી બદલાવ, વિદ્યાર્થીઓને બે જ તક મળશેઅમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટસને હાંકી કાઢવા ટ્રમ્પ સૈન્યનો ઉપયોગ કરશે
રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા નેટવર્ક પર પુષ્ટિ કરી છે કે તેઓ બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરનારાઓને સામૂહિક દેશનિકાલ કરવા માટે યુએસ સૈન્યનો ઉપયોગ કરવાની…
View More અમેરિકામાં ગેરકાયદે રહેતા ઇમિગ્રન્ટસને હાંકી કાઢવા ટ્રમ્પ સૈન્યનો ઉપયોગ કરશેવાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુ
વાયુ પ્રદૂષણ એક સાયલન્ટ કિલર છે જે ભારત સહિત વિશ્વભરના દેશોમાં ઘણા બાળકોના મૃત્યુનું કારણ છે. લોકો ઘણીવાર પ્રદૂષણને હળવાશથી લે છે પરંતુ આમ કરવું…
View More વાયુ પ્રદૂષણથી દેશમાં દરરોજ પાંચ વર્ષથી નાના 464 બાળકોના મૃત્યુકેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાન
એર કેનેડાએ ભારત જનારા મુસાફરો માટે એક સૂચના પણ જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, ટ્રાન્સપોર્ટ કેનેડા પર ભારત જતા તમામ મુસાફરો માટે…
View More કેનેડાથી ભારત આવતા વધારાના સુરક્ષા સ્ક્રિનિંગથી મુસાફરો પરેશાનહું રાજકોટના દિલમાં રાજ કરવા આવ્યો છું: અમાલ મલિક
ડી.એચ. કોલેજ ખાતે આજે યોજાનાર મ્યુઝિકલ નાઈટ અંતર્ગત કલાકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રાજકોટ મહાનગરપાલિકાની સ્થાપનાની 51-મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂૂપેઆજતા.19/11/2024, મંગળવારના રોજ રાત્રે 8:30 કલાકેડી.એચ.કોલેજ…
View More હું રાજકોટના દિલમાં રાજ કરવા આવ્યો છું: અમાલ મલિકધારેશ્ર્વર ડેરી, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણમાંથી નમૂના લેવાયા
ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા ગ્રાહકોને અખાધ અને વાશી ખોરાક ધાબડી આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દૈનીક દરોડા પાડવા છતા પણ ધંધાર્થીઓ જાણે…
View More ધારેશ્ર્વર ડેરી, બ્રહ્માણી ફરસાણ, મિલન ખમણમાંથી નમૂના લેવાયાસૌરાષ્ટ્ર યુનિ.માં વિરોધ બાદ Ph.dની ફીમાં 700નો ઘટાડો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પીએચડી નોંધણીની ફિમાં 300 ટકા જેટલો તોતીંગ વધારો કરાતા સમગ્ર સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ અને છાત્ર સંગઠનો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેની…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં વિરોધ બાદ Ph.dની ફીમાં 700નો ઘટાડો