81 વાહનોને ડિટેન તેમજ રૂા.15,100નો દંડ વસૂલ્યો વાંકાનેર શહેરમાં પાર્કિંગ વ્યવસ્થાના અભાવે નાના સિટીમાં ઝાઝા વાહન થી અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો છાશવરે જોવા મળતા હોય…
View More વાંકાનેરમાં કાયદા તોડ વાહન ચાલકો સામે પોલીસ તંત્ર એલર્ટભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસ્ક્યૂ કરાયું
એનિમલ લવર્સ અને વન વિભાગ દ્વારા કરાયું સંયુક્ત ઓપરેશન ભાણવડ નજીકના રૂૂપામોરા ગામે શનિવારે રાત્રીના સમયે એક ઘરના અગાસીની સીડીના ભાગે એક મગરનું બે ફૂટ…
View More ભાણવડના રૂપામોરા ગામે ઘરમાં ઘૂસેલા બાળ મગરનું રેસ્ક્યૂ કરાયુંનવસારીમાં રૂા.12.44 કરોડના કૌભાંડમાં મહિલા એન્જિનિયરની ધરપકડ
નવસારીમાં આદિવાસી કલ્યાણ પ્રોજેક્ટ સાથે જોડાયેલા રૂૂ. 12.44 કરોડના કૌભાંડમાં કથિત ભૂમિકા બદલ CIDક્રાઈમ બ્રાન્ચે સોમવારે મહિલા એન્જિનિયર પાયલ બંસલ (33)ની ધરપકડ કરી હતી. બંસલ,…
View More નવસારીમાં રૂા.12.44 કરોડના કૌભાંડમાં મહિલા એન્જિનિયરની ધરપકડકોડીનારના અગ્રણી દયાવાન બાપુની મક્કા મદીના પગપાળા યાત્રાનો પ્રારંભ
કોડીનારના 61 વર્ષીય વૃદ્ધ અને જવાનોને શરમાવે તેવી સ્ફુર્તિ અને આત્મવિશ્વાસ ધરાવતા મહમદઅલી બાપુ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ કોડીનારથી આજે રવિવારે સાંજે પગપાળા સાઉદી અરબ…
View More કોડીનારના અગ્રણી દયાવાન બાપુની મક્કા મદીના પગપાળા યાત્રાનો પ્રારંભખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઘ્ભા મોલમાં આગ ભભૂકી
ખંભાળિયા નજીકના સલાયા રોડ ઉપર આવેલા વિસોત્રી ગામના પાટીયા પાસે એક આસામીની વાડીમાં સોમવારે બપોરે આશરે 2:30 વાગ્યાના સમયે વાડીમાં રહેલા કપાસમાં એકાએક ભભૂકી ઉઠેલી…
View More ખંભાળિયા નજીક શોર્ટ સર્કિટના કારણે ઘ્ભા મોલમાં આગ ભભૂકીમોરબીમાં વ્યાજખોરીની વધુ બે ફરિયાદ
યુવાનની કાર અને ત્રણ સ્કૂટર પડાવી લીધા, બીજા બનાવમાં મારી નાખવાની ધમકી મોરબી શહેરમાં રહેતા યુવક તથા તેના પિતાએ અલગ અલગ સમયે અને અલગ અલગ…
View More મોરબીમાં વ્યાજખોરીની વધુ બે ફરિયાદમોરબીની નજીક બોથડ પદાર્થના ઘા ઝીંકી સેલ્સમેનની હત્યા
ગાડીમાં કાગળો વેરવિખેર અને કલેક્શન બેગ ખાલી મળી, લૂંટના ઇરાદે હત્યા થયાની શંકા મોરબીની વાવડી ચોકડી નજીક સેલ્સમેન યુવાનની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરવામાં…
View More મોરબીની નજીક બોથડ પદાર્થના ઘા ઝીંકી સેલ્સમેનની હત્યાચુડાના ચચાણા ગામે મકાનમાંથી 16 તોલા સોનુ, દોઢ કિલો ચાંદીની ચોરી કરનાર પકડાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે પશુપાલનનો વ્યવસાય કરી પરિવારનું ગુજરાન ચલાવતા ભુરાભાઈ બોળિયા તા.27 ઓક્ટોબરની રાતે પત્ની રસુબેન, પુત્રી પૂનમ અને પૂજા સાથે ઘરે સૂતા હતા…
View More ચુડાના ચચાણા ગામે મકાનમાંથી 16 તોલા સોનુ, દોઢ કિલો ચાંદીની ચોરી કરનાર પકડાયોખંભાળિયાના વિરમદળ ગામે કુવામાં પટકાતા પરપ્રાંતીય યૂવાનનું મોત
ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયા નામના એક આસામીની વાડીમાં આવેલા આશરે 70 ફૂટ ઊંડા અને 40…
View More ખંભાળિયાના વિરમદળ ગામે કુવામાં પટકાતા પરપ્રાંતીય યૂવાનનું મોતવડિયામાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારી હડધૂત કર્યાની ત્રણ સામે ફરિયાદ
અમરેલી જિલ્લા ના છેવાડા ના તાલુકા એવા વડિયા ની ભાગોળે આવેલા સાકરોડા ગામના દલિત યુવક વડિયા બસસ્ટેન્ડ માં પોતાનું મોટરસાયકલ મૂકીને ત્યાંથી મજૂરી કામે ગયા…
View More વડિયામાં અનુસૂચિત જાતિના યુવાનને માર મારી હડધૂત કર્યાની ત્રણ સામે ફરિયાદ